વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે અમદાવાદમાં ‘૩૬મી નેશનલ ગેમ્સ'નો પ્રારંભ કરાવશે
SAMBHAAV-METRO News|September 29, 2022
પીએમ મોદી આજથી બે દિવસ ગુજરાત પ્રવાસે: અમદાવાદ, સુરત, ભાવનગર અને અંબાજીને ૨૯,૦૦૦ કરોડની વિવિધ યોજનાઓ-વિકાસકાર્યોની ભેટ આપશે
વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે અમદાવાદમાં ‘૩૬મી નેશનલ ગેમ્સ'નો પ્રારંભ કરાવશે

અમદાવાદ, ગુરુવાર

વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજથી બે દિવસ ગુજરાતની મુલાકાતે છે. આજે સવારના લગભગ ૧૧ વાગ્યે તેઓ સુરત એરપોર્ટ પહોંચ્યા હતા, જ્યાં તેમનું મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ અને ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ ભવ્ય સ્વાગત કર્યું હતું. એરપોર્ટથી પીએમ મોદી હલિકોપ્ટર દ્વારા ગોડાદરા પહોંચ્યા હતા અને ગોડાદરાથી લિંબાયત સુધીના રોડ શોમાં જોડાયા હતા. ત્યાર બાદ નીલગિરિ ગ્રાઉન્ડમાં જંગી જાહેર સભા સંબોધિત કરી હતી. પીએમ મોદીએ સુરતમાં કરોડથી વધુના રૂ. ૩૪૮ વિવિધ પ્રોજેક્ટના શિલાન્યાસ અને લોકાર્પણ કર્યાં હતાં. ત્યાર બાદ તેઓ ભાવનગર જવા ૨વાના થયા હતા. ત્યાં તેઓ રૂ. પર૦૦ કરોડથી વધુની બહુવિધ વિકાસલક્ષી પહેલોના શિલાન્યાસ અને ઉદ્ઘાટન કરશે અને સાંજના લગભગ સાત વાગ્યે પીએમ મોદી અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ૩૬મી નેશનલ ગેમ્સનું ઉદ્ઘાટન કરશે અને રાતના નવ વાગ્યે અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ ખાતેના નવરાત્રિ મહોત્સવમાં હાજરી આપશે.

この記事は SAMBHAAV-METRO News の September 29, 2022 版に掲載されています。

7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。

この記事は SAMBHAAV-METRO News の September 29, 2022 版に掲載されています。

7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。

SAMBHAAV-METRO NEWSのその他の記事すべて表示
અમદાવાદ સહિત રાજ્યભરમાં ઠંડીનું જોર ઘટ્યુંઃ શહેરમાં ૧૪ ડિગ્રી લઘુતમ તાપમાન
SAMBHAAV-METRO News

અમદાવાદ સહિત રાજ્યભરમાં ઠંડીનું જોર ઘટ્યુંઃ શહેરમાં ૧૪ ડિગ્રી લઘુતમ તાપમાન

પાંચ દિવસમાં ઠંડીની તીવ્રતામાં ઓર ઘટાડો થશે તેવી સ્થાતિક હવામાન વિભાગ ની આગાહી

time-read
2 分  |
January 27, 2024
લગ્નનું તરકટ રચી બે લૂંટેરી દુલહન પ્રૌઢ અને યુવક સાથે ચીટિંગ કરી ફરાર થઈ ગઈ
SAMBHAAV-METRO News

લગ્નનું તરકટ રચી બે લૂંટેરી દુલહન પ્રૌઢ અને યુવક સાથે ચીટિંગ કરી ફરાર થઈ ગઈ

લગ્ન કરીને ઘેર પહોંચે તે પહેલાં જ બે લૂંટેરી દુલહનબાથરૂમ જવાના બહાને ગાયબ થઈ ગઈ

time-read
3 分  |
January 27, 2024
ટોપ ટેન રિચેસ્ટ એક્ટ્રેસઃ પ્રિયંકા પાસે ૫૮૦ કરોડ, પણ નંબર વન છે ઐશ્વર્યા!
SAMBHAAV-METRO News

ટોપ ટેન રિચેસ્ટ એક્ટ્રેસઃ પ્રિયંકા પાસે ૫૮૦ કરોડ, પણ નંબર વન છે ઐશ્વર્યા!

એક્ટ્રેસ પાસે પણ સેંકડો કરોડ રૂપિયાની સંપત્તિ છે, જે તેમની શાનદાર કરિયરની સાક્ષી પૂરે છે.

time-read
1 min  |
January 27, 2024
ઓડિશામાં બે બાઈક અને ત્રણ વાહતોની ભીષણ ટક્કરઃ સાતનાં મોત, ૧૩ ઘાયલ
SAMBHAAV-METRO News

ઓડિશામાં બે બાઈક અને ત્રણ વાહતોની ભીષણ ટક્કરઃ સાતનાં મોત, ૧૩ ઘાયલ

ઓડિશાના મુખ્યપ્રધાન નવીન પટનાયકે સંવેદના વ્યક્ત કરી

time-read
1 min  |
January 27, 2024
ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસ સાથે કોલ્ડવેવનો એટેકઃ બિહાર-યુપીમાં 30મી સુધી કોલ્ડ-ડે
SAMBHAAV-METRO News

ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસ સાથે કોલ્ડવેવનો એટેકઃ બિહાર-યુપીમાં 30મી સુધી કોલ્ડ-ડે

ઉત્તર ભારત સહિત પહાડી વિસ્તારોમાં ઠંડી અને ધુમ્મસને લઈ ચેતવણી જાહેર કરી છે.

time-read
1 min  |
January 27, 2024
પોલીસના નાકે દમ લાવનાર કુખ્યાત ‘વોન્ટેડ’ હિસ્ટ્રીશીટર આખરે ઝડપાયો
SAMBHAAV-METRO News

પોલીસના નાકે દમ લાવનાર કુખ્યાત ‘વોન્ટેડ’ હિસ્ટ્રીશીટર આખરે ઝડપાયો

અમદાવાદ, ખેડા, મહેસાણા, રાજસ્થાત સહિતનાં શહેરોમાં હુમલાખોરે અનેક ગુના આચર્યાં હતા

time-read
1 min  |
January 27, 2024
દાઉદી વહોરા સમાજ દ્વારા જમાલપુરમાં સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું
SAMBHAAV-METRO News

દાઉદી વહોરા સમાજ દ્વારા જમાલપુરમાં સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું

મધ્ય ઝોન ખાતે ગાયકવાડ હવેલીથી રાજ હોસ્પિટલ સુધીના વિસ્તારમાં હાથ ધરાયેલી ઝુંબેશમાં નાગરિકો પણ જોડાયા

time-read
1 min  |
January 27, 2024
જૂનાગઢના ચકચારી તોડકાંડની તપાસ ગુજરાત એટીએસને સોંપાઈ
SAMBHAAV-METRO News

જૂનાગઢના ચકચારી તોડકાંડની તપાસ ગુજરાત એટીએસને સોંપાઈ

સીપીઆઈ તરલ ભટ્ટ, એસઓજી પીઆઈ અરવિંદ ગોહિલ સહિત ત્રણ વિરુદ્ધ ગુનો દાખલ

time-read
1 min  |
January 27, 2024
અમદાવાદમાં ૧૩.૮ ડિગ્રી ઠંડી છે.
SAMBHAAV-METRO News

અમદાવાદમાં ૧૩.૮ ડિગ્રી ઠંડી છે.

સમગ્ર ગુજરાત કડકડતી ઠંડીમાં ઠૂંઠવાયું

time-read
2 分  |
January 05, 2024
ગ્લેમર વર્લ્ડ
SAMBHAAV-METRO News

ગ્લેમર વર્લ્ડ

આપણે આ બોડીમાં સેટલ થવા નથી આવ્યાં: કંગના રનૌત

time-read
1 min  |
January 05, 2024