વોશિંગ્ટન, શુક્રવાર
અમેરિકી પ્રાંતના ઉત્તર કેરોલિનાના થયેલા મેયરે જાહેરાત કરી છે કે ગુરુવારે સાંજે રેલેના રહેણાક વિસ્તારમાં ગોળીબારમાં એક પોલીસ અધિકારી સહિત પાંચ લોકોનાં મોત થઈ ગયાં છે. રેલેના મેયર મેરી-એન બાવિને પત્રકારોને જણાવ્યું હતું કે ગુરુવારે સાંજના પાંચ વાગ્યાની આસપાસ નેઉજ રિવર ગ્રીનવે પર કેટલાય લોકોને ગોળીઓ મારી દેવામાં આવી હતી.
この記事は SAMBHAAV-METRO News の October 14, 2022 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です ? サインイン
この記事は SAMBHAAV-METRO News の October 14, 2022 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です? サインイン
દેશનાં અનેક રાજ્યમાં વિચિત્ર હવામાતઃ ક્યાંક વરસાદ તો ક્યાંક હિમવર્ષા
મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાન સહિતનાં રાજ્યોમાં ઠંડી વધી
શપથ ગ્રહણ પહેલાં ઈઝરાયલી બંધકોને નહીં છોડે તો મિડલ ઈસ્ટમાં તબાહી: ટ્રમ્પની હમાસને ધમકી
માનવતા સામે અત્યાચાર કરનારા લોકો વિરુદ્ધ કડક એક્શન લેવાશેઃ Us પ્રમુખ
ઈસરો આવતી કાલે શ્રીહરિકોટા સ્પેસ સેન્ટરથી પ્રોબા-૩ મિશન લોન્ચ કરશે
સતીશ ધવન સ્પેસ સેન્ટરથી ઉપગ્રહ લોન્ચ કરવામાં આવશે.
આલિયા ફખરીની ડબલ મર્ડર કેસમાં ધરપકડ એક્સ બોયફ્રેન્ડને સળગાવી દેવાનો આરોપ
નરગિસ ફખરીતી બહેને ન્યૂયોર્કમાં તેતા એક્સ બોયફ્રેન્ડના ઘરના ગેરેજને આગ લગાવી દીધી
શ્રીનગરના હરવન જંગલમાં ફરી એન્કાઉન્ટરઃ બેથી ત્રણ આતંકીઓ છુપાયા હોવાની આશંકા
આ જ સ્થળે ૨૨ દિવસ પહેલાં પણ ભીષણ અથડામણ થઈ હતીઃ એ વખતે આતંકીઓ અંધારાનો લાભ લઈ જંગલમાં નાસી ગયા હતા
જાહેરમાં ગંદકી કરવા બદલ ઘાટલોડિયાના ત્રણ, થલતેજતા એક એકમતે સીલ કરાયા
સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગે ઉત્તર પશ્ચિમ ઝોતમાં સપાટો બોલાવ્યો
મહિલાને પતિના ત્રાસમાંથી મુક્ત કરાવવા પોલીસને સાત મહિતા પછી સમય મળ્યો
પોલીસે પતિ અને સસરા વિરુદ્ધ સાત મહિતા બાદ ઘરેલુ હિંસાનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી
રાજ્ય સરકારના કડક નિયમો સામે વિરોધ નોંધાવવા આજે પ્રી-સ્કૂલોએ બંધ પાળ્યો
નવી પોલિસી અંતર્ગત લાગેલાં નિયંત્રણ હળવાં કરવા સાથે ૧૫ વર્ષને બદલે ૧૧ મહિનાનો ભાડા કરાર કરવા માગ
વહીવટદારોએ બુટલેગર્સ પાસેથી ભરણ લેવાનો ઈનકાર કરી ધંધા બંધ કરાવ્યા
પીઆઈ પોતાની નોકરી બચાવવા માટે દારૂના ધંધા ચાલવા નહીં દેઃ પોલીસની કામગીરીથી બુટલેગર્સને રોવાના દિવસ આવી ગયા
ફેંગલ વાવાઝોડાની અસર રાજ્યમાં પણ જોવા મળી: દક્ષિણ ગુજરાતમાં માવઠાની આગાહી
કચ્છનું નલિયા ૧૨ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડું શહેરઃ રાજકોટમાં ૧૩.૪ ડિગ્રી ઠંડી