અમદાવાદ, શનિવાર
જમ્મુ-કાશ્મીર આતંકવાદીઓના સોફ્ટ ટાર્ગેટ પર રહ્યું છે ત્યારે ત્યાંના એક હજારથી પણ વધુ રહીશોના આર્મી જવાનના નામે બોગસ ડ્રાઇવિંગ લાઈસન્સ બની જતાં સુરક્ષા એજન્સીઓ ચિંતામાં મુકાઇ ગઇ છે.
પ્રતિબંધિત વિસ્તારમાં આરામથી જઇ શકે અને ખુફિયા માહિતી એકત્રિત કરી શકે તે હેતુસર જમ્મુ-કાશ્મીરના રહીશોએ બોગસ લાઈસન્સ બનાવી દીધું હોવાનો ઘટસ્ફોટ અમદાવાદ ક્રાઇમ બ્રાંચે કરતાં ગાંધીનગર આરટીઓમાં એજન્ટ તરીકે કામ કરતા બે શખ્સોની ધરપકડ કરી લીધી છે. બંને એજન્ટોએ બોગસ ડોક્યુમેન્ટના આધારે ગાંધીનગર આરટીઓનાં ડ્રાઇવિંગ લાઈસન્સ ઇશ્યૂ કરાવી આપ્યાં.
ક્રાઇમ બ્રાંચના પીઆઇ અને તેમના સ્ટાફને ઇન્ટેલિજન્સ સોર્સીસ દ્વારા ગુપ્ત બાતમી મળી હતી કે જમ્મુ-કાશ્મીરના રહીશો ગુનાઈત કાવતરાને અંજામ આપવા માટે આર્મી તેમજ સીઆરપીએફના નામે બોગસ ડ્રાઇવિંગ લાઈસન્સ અને ખોટા ડોક્યુમેન્ટ બનાવી રહ્યા છે.
ઇન્ટેલિજન્સ ઇનપુટ મળતાંની સાથે ક્રાઇમ બ્રાંચની ટીમ એક્ટિવ થઇ ગઇ હતી, જ્યા તેમને બાતમી મળી હતી કે ગાંધીનગર આરટીઓમાં એજન્ટ તરીકે કામ કરતા સંતોષસિંહ ચૌહાણ અને ધવલ રાવત નામના બે યુવકો જમ્મુ-કાશ્મીરના કેટલાક શકમંદોને મદદ કરી તેમનાં બોગસ લાઈસન્સ બનાવી રહ્યા છે.
この記事は SAMBHAAV-METRO News の June 17, 2023 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です ? サインイン
この記事は SAMBHAAV-METRO News の June 17, 2023 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です? サインイン
હેર ફોલ થતો હોય તો અચૂક ખાવ આ વસ્તુઓ
બ્યુટી ટિપ્સ
દીકરી માટે પ્રેમ તો હોય જ, પરંતુ કોઈ પણ માતાએ ન કરવી જોઈએ આ ભૂલ
સાસરિયામાં કામ ન કરવાની સલાહ
મહાયુતિના નેતાઓ સાથે અમિત શાહની બેઠક બાદ મહારાષ્ટ્રના નવા CMની જાહેરાત વિરારોટો
ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી અરુણસિંહને મુખ્યપ્રધાનનું કોકડું ઉકેલવાની કપરી જવાબદારી સોંપાઈ
હેમંત સોરેન સાંજે ઝારખંડના મુખ્યપ્રધાનપદે શપથ લેશેઃ ઈન્ડિયા બ્લોકનું શક્તિ પ્રદર્શન જોવા મળશે
હેમંત સોરેન આજે એકલા શપથ લેશે, બાદમાં કેબિનેટનું વિસ્તરણ થાય તેવી શક્યતા
બાંગ્લાદેશમાં ચિન્મય પ્રભુની ધરપકડ બાદ એક્શનઃ 30ની અટકાયત, છ પર વકીલતી હત્યાતો આક્ષેપ
પોલીસના એક્શનથી હિન્દુ સમુદાયમાં ભારે ડરતો માહોલ ફેલાયો
‘ફેંગલ' તોફાન ચક્રવાતમાં ફેરવાયુંઃ તામિલનાડુના અનેક જિલ્લાની શાળા-કોલેજો બંધ તંત્ર એલર્ટ
તામિલતાડુમાં જળબંબાકારતી સ્થિતિઃ અનેક ફલાઈટ મોડી પડી, ૭૫-૮૦ પ્રતિકિલોમીટરની ઝડપે પવન ફુંકાશે
RTOમાં સર્વરનાં ધાંધિયાં: હજારોનાં કામ ટલ્લે ચઢ્યાં
એપોઈન્ટમેન્ટ તો રિશેડ્યૂલ કરાઈ, પરંતુ અમારા ધક્કાનું શું? અરજદારો ભારે નારાજ
તસ્કરોનો ત્રાસઃ ગઠિયાઓએ ચાલુ ટ્રેનમાં વૃદ્ધ દંપતીના સાત લાખના દાગીના ચોરી લીધા
વૃદ્ધ દંપતી સૂઈ રહ્યું હતું ત્યારે ગઠિયાએ દાગીનાની ચોરી કરી: મણિતગર રેલવે સ્ટેશનમાં બેગ ચેક કરી ત્યારે ચોરી થઈ હોવાનું સામે આવ્યું
શાળા ચોક્કસ સ્વેટર પહેરવા દબાણ કરશે તો હલ્લાબોલ
કોંગ્રેસ મેદાન માં ઊતરી વાલીઓની મદદ કરશે`
આજે તને જાનથી મારી નાખવાનો છે' કહી શખ્સ યુવકની પાછળ છરી લઈને દોડ્યો
યુવતીઓને જોતો આરોપ મૂકી યુવક પર હુમલો કર્યો રોડ પર ફિલ્મી દૃશ્યો સર્જાયાં