અમદાવાદ, શનિવાર
શહેરના સરસપુર વિસ્તારમાં રથયાત્રાની હાલ તડામાર તૈયારીઓ ચાલી રહી છે ત્યારે મોડી રાતે બાળકો રમવાના મામલે એક વૃદ્ધાની હત્યા થઈ જતાં ચકચાર મચી ગઇ છે. બંને પરિવારે સામસામે મારામારી કરી હતી, જેમાં વૃદ્ધાને વધુ ઇજા થતાં તેમનું સારવાર દરમિયાન મોત થયું છે. મોડી રાતે બાળકો ૨મી રહ્યાં હતાં ત્યારે મામલો બીચક્યો હતો. શહેરકોટડા પોલીસે વૃદ્ધાની હત્યા કરનાર મહિલા અને તેના દિયરની ધરપકડ કરી છે.
વાવાઝોડાના બિપરજોય કારણે શહેરમાં ઠેરઠેર વરસાદ પડી રહ્યો હતો, જેના કારણે લોકો વરસાદમાં મન મૂકીને નાહ્યા હતા, જ્યારે બાળકોએ વરસાદમાં પલળતાં તોફાન-મસ્તી કરી હતી. ગઇ કાલે બાળકો રમતાં હતાં ત્યારે એક વૃદ્ધાની હત્યા થઇ હોવાની ઘટના સામે આવી છે. સરસપુર વિસ્તારમાં આવેલી શારદાબહેન હોસ્પિટલની બાજુમાં મંગલ પ્રભાત સોસાયટી આવેલી છે, જ્યાં ૬૪ વર્ષીય સવિતાબહેન રહે છે, જેમની મોડી રાતે હત્યા થઇ છે.
この記事は SAMBHAAV-METRO News の June 17, 2023 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です ? サインイン
この記事は SAMBHAAV-METRO News の June 17, 2023 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です? サインイン
સાડીને મોડર્ન લુક આપશે પ્રિન્ટેડ કોન્ટ્રાસ્ટ બ્લાઉઝ
ટ્રેડિશનલ પ્રિન્ટેડ બ્લાઉઝ
બાળકોના ઉછેર માટે કેમ શ્રેષ્ઠ છે પાંડા પેરન્ટિંગ જાણો તેના ફાયદા
પેરન્ટિંગ
અમાનતુલ્લા ખાનતા દીકરા વિરુદ્ધ ગુનો દાખલ: બાઈક છોડીને ભાગી ગયો
પોલીસે આમ આદમી પાર્ટી (આપ)ના ધારાસભ્ય અમાનતુલ્લા ખાનના પુત્રનું બાઇક જપ્ત કર્યું છે.
કચ્છમાં ફરી કડકડતી ઠંડીનો ચમકારો નલિયામાં ૭.૨ ડિગ્રી લઘુતમ તાપમાન
૨૭ જાન્યુઆરી સુધીમાં પવનની દિશા બદલાશે અને ઉત્તર ગુજરાત તથા કચ્છમાં શીતલહેર ફરી વળશે
દિલ્હી-યુપીમાં ફરી વરસાદ થવાની આગાહીઃ કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં હાડ થિજાવતી ઠંડીનો કહેર
દેશનાં ૧૪ રાજ્ય માટે ગાઢ ધુમ્મસનું એલર્ટ
લાલ દરવાજાથી ઝડપાયેલા ૨૭ લાખના MD ડ્રગ્સનું ગેંગસ્ટરના સંબંધી સાથે કનેક્શન
૯૦ના દાયકાના કુખ્યાત ગેંગસ્ટરતો ભત્રીજો ડ્રગ્સકાંડનો માસ્ટરમાઈન્ડઃ એટીએસની ટીમે આ દિશામાં સઘત તપાસ શરૂ કરી
મોડી રાતે ખ્યાતમાર-મણિપુર બોર્ડર પર ૫.૧તી તીવ્રતાતો ભૂકંપ: જાનહાનીના અહેવાલ નહીં
જાન્યુઆરીમાં બીજી વખત ભૂકંપના આંચકા અનુભવાયા
બજરંગદળના કાર્યકરોએ ગેરકાયદે રહેતા ૧૫થી વધુ લઘુમતી કોમના યુવકોનાં મકાત ખાલી કરાવ્યાં
મેઘાણીનગરમાં ‘જય શ્રી રામ'ના નારા સાથે કાર્યકરોએ મકાન ખાલી કરાવ્યાં: ભાડા કરાર વગર મકાનમાં યુવકો ભાડે રહેતા હતા
ખારીકટ કેનાલતી કામગીરીથી ગટર લાઈનમાં ભંગાણઃ તિકોલમાં ગંદાં પાણી કરી વળ્યાં --
શહેરના પૂર્વ વિસ્તારમાં ખારીકટ કેનાલ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ અંતર્ગત ચાલતી કામગીરી દરમિયાન મુખ્ય લાઈન તૂટી જતાં નિકોલના ગોપાલચોક પાસે ગટરનાં ગંદાં પાણી ફરી વળ્યાં હતાં.
નેશનલ ઈન્ટેલિજન્સ ચીફ અને મેયર રહી ચૂકેલા જોત રેટક્લિફ સંભાળશે હતી કમાત
યુએસ સેનેટે CAના ડિરેક્ટરપદે જોત રેટક્લિફતા નામને મંજૂરી આપી