રાજ્યના છ હજાર ઈજનેર સહિત ૪૬ હજારથી વધુ વીજ કર્મચારી આજે માસ સીએલ પર, રિપેરિંગ કાર્ય અટવાશે
SAMBHAAV-METRO News|June 27, 2023
‘અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘ'નો ટેકો, મેઈન લાઈનમાં સમસ્યા સર્જાય તો કોઈ રિપેર કરવા નહીં જાય
રાજ્યના છ હજાર ઈજનેર સહિત ૪૬ હજારથી વધુ વીજ કર્મચારી આજે માસ સીએલ પર, રિપેરિંગ કાર્ય અટવાશે

અમદાવાદ, મંગળવાર

વિવિધ પડતર પ્રશ્નોને લઈને જીઈબી એન્જિનિયર્સ એસોસિયેશન-જીબીએ દ્વારા જેટકોમાં કર્મચારી અને ઈજનેરોએ આજે આંદોલનની શરૂઆત કરી છે. રાજ્યના છ હજાર ઇજનેર સહિત ૪૦ હજારથી વધુ વીજ કર્મચારી આજે આંદોલનમાં જોડાયા છે. જેને ‘અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘ’ દ્વારા ટેકો જાહેર કરાયો છે. આજે તમામ ઇજનેર અને કર્મચારી માસ સીએલ પર છે. જેના કારણે રિપેરિંગનાં અનેક કાર્ય આજે અટવાઈ જશે. આ હડતાળની સૌથી વધુ અસર કચ્છ અને સૌરાષ્ટ્રમાં પડશે. પ્રવર્તમાન બિપ૨જોય વાવાઝોડાથી ઊભી થયેલી પરિસ્થિતિ સામે વીજ પુરવઠો જળવાઇ રહે તે માટે ઇજનેર તેમજ કર્મચારીએ દિવસ રાત જોયા વગર ફરજ બજાવી છે ત્યારે આ તમામ કામગીરી હવે અટવાઈ જશે.

この記事は SAMBHAAV-METRO News の June 27, 2023 版に掲載されています。

7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。

この記事は SAMBHAAV-METRO News の June 27, 2023 版に掲載されています。

7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。

SAMBHAAV-METRO NEWSのその他の記事すべて表示
સાંજના સાત વાગ્યા પછી ભોજન કરવાથી બ્લડપ્રેશર અને હાર્ટએટેક બંનેનું જોખમ વધે
SAMBHAAV-METRO News

સાંજના સાત વાગ્યા પછી ભોજન કરવાથી બ્લડપ્રેશર અને હાર્ટએટેક બંનેનું જોખમ વધે

ઘણાં ઘરોમાં રાત્રે મોડાં ડિનર કરવાની આદત હોય છે.

time-read
1 min  |
November 25, 2024
AMCનું જનભાગીદારીવાળું બજેટઃ નાગરિકોના સૂચનના આધારે શહેરનો વિકાસ નક્કી થશે
SAMBHAAV-METRO News

AMCનું જનભાગીદારીવાળું બજેટઃ નાગરિકોના સૂચનના આધારે શહેરનો વિકાસ નક્કી થશે

અમદાવાદીઓ ૨૯ નવેમ્બર સુધીમાં મ્યુનિસિપલ તંત્રને પોતાના વિસ્તારમાં કયાં કામો કરવાં જોઈએ તેનાં સૂચનો મોકલી શકશે

time-read
2 分  |
November 25, 2024
ડિજિટલ એરેસ્ટની જાળ બાદ હવે અમદાવાદ ક્રાઈમ બ્રાંચના નામે લાખો રૂપિયાની છેતરપિંડી
SAMBHAAV-METRO News

ડિજિટલ એરેસ્ટની જાળ બાદ હવે અમદાવાદ ક્રાઈમ બ્રાંચના નામે લાખો રૂપિયાની છેતરપિંડી

અમે ચોરને પકડ્યો છે, તમે ચોરીના દાગીના ખરીદેલા, મેટરમાંથી નીકળવું હોય તો ઓનલાઈન રૂપિયા આપો' જેવી ધમકીઓનો ત્રાસ ક્રાઈમ બ્રાંચના નામે શાતિર ગઠિયો ૧.૪૦ લાખ રૂપિયા ખંખેરી ગયો

time-read
2 分  |
November 25, 2024
લગ્નમાંથી પરત ફરતી બોલેરો અને બસ વચ્ચે ભીષણ ટક્કરઃ છ જાનૈયાનાં મોત
SAMBHAAV-METRO News

લગ્નમાંથી પરત ફરતી બોલેરો અને બસ વચ્ચે ભીષણ ટક્કરઃ છ જાનૈયાનાં મોત

યુપીના હરદોઈમાં અકસ્માતઃ બોલેરોતા ટુકડા ૫૦ ફૂટ દૂર સુધી વિખરાયા

time-read
1 min  |
November 25, 2024
સંસદનું શિયાળુ સત્ર આજથીઃ ૧૬ બિલ રજૂ કરાશે, અદાણી-મણિપુરનો મુદ્દો ઊઠશે
SAMBHAAV-METRO News

સંસદનું શિયાળુ સત્ર આજથીઃ ૧૬ બિલ રજૂ કરાશે, અદાણી-મણિપુરનો મુદ્દો ઊઠશે

સત્ર દરમિયાન વન નેશન વન ઈલેક્શન પર ચર્ચા થશે

time-read
1 min  |
November 25, 2024
દેશનાં અનેક રાજ્યમાં ચોમાસું રિટર્ન ભયંકર  ઠંડીની પણ આગાહી
SAMBHAAV-METRO News

દેશનાં અનેક રાજ્યમાં ચોમાસું રિટર્ન ભયંકર ઠંડીની પણ આગાહી

ગાઢ ધુમ્મસતી સંભાવના સાથે ૭૫ કિમી પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાશે

time-read
2 分  |
November 25, 2024
સમગ્ર રાજ્યમાં ઠંડીનું સામ્રાજ્યઃ ૧૩.૪ ડિગ્રી સાથે નલિયા ગુજરાતનું કોલ્ડેસ્ટ સિટી બન્યું
SAMBHAAV-METRO News

સમગ્ર રાજ્યમાં ઠંડીનું સામ્રાજ્યઃ ૧૩.૪ ડિગ્રી સાથે નલિયા ગુજરાતનું કોલ્ડેસ્ટ સિટી બન્યું

ગાંધીતનગરમાં ૧૪ ડિગ્રી ઠંડીઃ અમદાવાદમાં લઘુતમ તાપમાન ૧૭.૮ ડિગ્રી નોંધાયું \"દાવાદ કોમર શક્યતા છે.

time-read
1 min  |
November 25, 2024
બની બેઠેલા ‘ડોન' જીશાનની હકીકતઃ ડ્રગ્સ કરતાં હથિયાર તસ્કરીની દુનિયાનો સૌથી મોટો સોદાગર
SAMBHAAV-METRO News

બની બેઠેલા ‘ડોન' જીશાનની હકીકતઃ ડ્રગ્સ કરતાં હથિયાર તસ્કરીની દુનિયાનો સૌથી મોટો સોદાગર

અમદાવાદમાં જીશાને હથિયાર તસ્કરીતી શરૂઆત કરી: ક્રાઈમ બ્રાંચે તપાસ તેજ બતાવી

time-read
2 分  |
November 25, 2024
અમદાવાદીઓ, જો ઈ-મેમો ના ભર્યો હોય તો ચેતી જજો
SAMBHAAV-METRO News

અમદાવાદીઓ, જો ઈ-મેમો ના ભર્યો હોય તો ચેતી જજો

ચારથી વધુ ઈ-મેમો તહીં ભરાયા હોય તો એક તોટિસ બાદ લાઈસન્સ સસ્પેન્ડ

time-read
2 分  |
November 25, 2024
મિશન 31st:ડ્રગ્સ-દારૂતી હેરફેર રોકવા પોલીસે એક્શનનું એક્સિલેટર દબાવ્યું
SAMBHAAV-METRO News

મિશન 31st:ડ્રગ્સ-દારૂતી હેરફેર રોકવા પોલીસે એક્શનનું એક્સિલેટર દબાવ્યું

ડ્રગ્સ ડીલર્સ-બુટલેગર્સ સહિતના ગુનેગારોને ઝડપી પાડવા પોલીસ ઉપરાંત સુરક્ષા એજન્સીઓ પણ મેદાનમાં

time-read
3 分  |
November 25, 2024