અમદાવાદ, સોમવાર
શહેર સહિત રાજ્યભરમાં વરસાદનું જોર હળવું થયું છે. જોકે મધ્ય ગુજરાતના પાવી જેતપુર અને બોડેલી જેવા વિસ્તારોને વચ્ચે મેઘરાજાએ ધમરોળી કાઢ્યા હતા, પરંતુ સાર્વત્રિક મેઘકહેર ઓછો થયો હોઈ પ્રજા અમુક અંશે હાશકારો અનુભવે છે. તેમ છતાં ચોથા રાઉન્ડના વરસાદ માટે પણ લોકોએ તૈયાર રહેવું પડશે. આગામી તા. ૩થી ૯ ઓગસ્ટ સુધી રાજ્યમાં ફરી ભારે વરસાદ પડી શકે તેમ છે.
ત્રીજા રાઉન્ડના વરસાદથી રાજ્યભરમાં ભારે ખાનાખરાબી થઈ છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છમાં લીલો દુષ્કાળ પડે તેવી ભીતિ સર્જાઈ છે. જોકે વરસાદ અટકવાનું નામ લેતો નથી, કેમ કે એક પછી એક નવા રાઉન્ડની શક્યતાઓ સતત ઊભી થઈ રહી છે. હવે ચોથા રાઉન્ડ માટે પણ લોકોએ તૈયાર રહેવું પડશે તેમ હવામાન નિષ્ણાતો જણાવે છે. આ હવામાન નિષ્ણાતોનો એવો દાવો છે કે આગામી તા. ૩થી ૯ ઓગસ્ટની વચ્ચે રાજ્યમાં ભારે વરસાદ પડશે, જેમાં અમુક વિસ્તારમાં મેઘરાજા બઘડાટી બોલાવી શકે છે.
この記事は SAMBHAAV-METRO News の July 31, 2023 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です ? サインイン
この記事は SAMBHAAV-METRO News の July 31, 2023 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です? サインイン
અમદાવાદ સહિત રાજ્યભરમાં ઠંડીનું જોર ઘટ્યુંઃ શહેરમાં ૧૪ ડિગ્રી લઘુતમ તાપમાન
પાંચ દિવસમાં ઠંડીની તીવ્રતામાં ઓર ઘટાડો થશે તેવી સ્થાતિક હવામાન વિભાગ ની આગાહી
લગ્નનું તરકટ રચી બે લૂંટેરી દુલહન પ્રૌઢ અને યુવક સાથે ચીટિંગ કરી ફરાર થઈ ગઈ
લગ્ન કરીને ઘેર પહોંચે તે પહેલાં જ બે લૂંટેરી દુલહનબાથરૂમ જવાના બહાને ગાયબ થઈ ગઈ
ટોપ ટેન રિચેસ્ટ એક્ટ્રેસઃ પ્રિયંકા પાસે ૫૮૦ કરોડ, પણ નંબર વન છે ઐશ્વર્યા!
એક્ટ્રેસ પાસે પણ સેંકડો કરોડ રૂપિયાની સંપત્તિ છે, જે તેમની શાનદાર કરિયરની સાક્ષી પૂરે છે.
ઓડિશામાં બે બાઈક અને ત્રણ વાહતોની ભીષણ ટક્કરઃ સાતનાં મોત, ૧૩ ઘાયલ
ઓડિશાના મુખ્યપ્રધાન નવીન પટનાયકે સંવેદના વ્યક્ત કરી
ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસ સાથે કોલ્ડવેવનો એટેકઃ બિહાર-યુપીમાં 30મી સુધી કોલ્ડ-ડે
ઉત્તર ભારત સહિત પહાડી વિસ્તારોમાં ઠંડી અને ધુમ્મસને લઈ ચેતવણી જાહેર કરી છે.
પોલીસના નાકે દમ લાવનાર કુખ્યાત ‘વોન્ટેડ’ હિસ્ટ્રીશીટર આખરે ઝડપાયો
અમદાવાદ, ખેડા, મહેસાણા, રાજસ્થાત સહિતનાં શહેરોમાં હુમલાખોરે અનેક ગુના આચર્યાં હતા
દાઉદી વહોરા સમાજ દ્વારા જમાલપુરમાં સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું
મધ્ય ઝોન ખાતે ગાયકવાડ હવેલીથી રાજ હોસ્પિટલ સુધીના વિસ્તારમાં હાથ ધરાયેલી ઝુંબેશમાં નાગરિકો પણ જોડાયા
જૂનાગઢના ચકચારી તોડકાંડની તપાસ ગુજરાત એટીએસને સોંપાઈ
સીપીઆઈ તરલ ભટ્ટ, એસઓજી પીઆઈ અરવિંદ ગોહિલ સહિત ત્રણ વિરુદ્ધ ગુનો દાખલ
અમદાવાદમાં ૧૩.૮ ડિગ્રી ઠંડી છે.
સમગ્ર ગુજરાત કડકડતી ઠંડીમાં ઠૂંઠવાયું
ગ્લેમર વર્લ્ડ
આપણે આ બોડીમાં સેટલ થવા નથી આવ્યાં: કંગના રનૌત