મંગળવાર અમદાવાદ,
શહેર સહિત રાજ્યમાં વરસાદનું જોર ખાસ્સું એવું ઘટ્યું છે. વરસાદના છેલ્લા અને ત્રીજા રાઉન્ડમાં સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ ભારે તારાજી સર્જી હતી. મુશળધાર વરસાદ પડવાથી આ વિસ્તારોનાં નદી-નાળાં છલકાઈ ગયાં હતાં અને ખેતરોમાં પાણી ભરાઈ ગયાં હતાં, જેના કારણે જગતનો તાત ભારે મુશ્કેલીમાં મુકાઈ ગયો છે. જોકે ભારે વરસાદના પગલે ગુજરાતમાંથી જળસંકટ મહદ્અંશે દૂર થયું છે, કેમ કે અનેક ડેમ પાણીથી છલકાઈ ઊઠ્યા છે. હવે રાજ્યમાં હવામાન વિભાગની આગાહી જોતાં આગામી તા. ૬ ઓગસ્ટ સુધી હળવોથી મધ્યમ પ્રકારનો વરસાદ પડશે એટલે હજુ પણ લોકો વરસાદનો ધમાકેદાર ચોથો રાઉન્ડ શરૂ થાય તેની પહેલાં થોડીક નિરાંત અનુભવી શકશે.
સ્થાનિક હવામાન વિભાગની આગાહી મુજબ આજે અમદાવાદમાં વરસાદ પડી શકે છે. આ ઉપરાંત સમગ્ર જિલ્લા, ગુજરાતના તમામ સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, જૂનાગઢ, દીવ તેમજ કચ્છ જિલ્લામાં હળવોથી મધ્ય પ્રકારનો વરસાદ પડશે.
この記事は SAMBHAAV-METRO News の August 01, 2023 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です ? サインイン
この記事は SAMBHAAV-METRO News の August 01, 2023 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です? サインイン
સિક્યોરિટી ગાર્ડે ટિપ આપી તે યુપીના લૂંટારુઓએ જ્વેલર્સ-શો-રૂમ લૂંટી લીધો
અમદાવાદ જિલ્લા પોલીસે સિક્યોરિટી ગાર્ડ સહિત દસ શંકાસ્પદની અટકાયત કરી લૂંટારુઓને ઝડપી લેવા માટે પોલીસની ટીમ યુપી પહોંચી
ગાઢ ધુમ્મસ-બરફીલા પવનો સાથે કાતિલ ઠંડીનો રાઉન્ડ શરૂઃ નલિયામાં ૬.૪ ડિગ્રી
રાજ્યનાં મોટા ભાગતાં શહેરોનું તાપમાન પાંચ ડિગ્રી જેટલું ગગડ્યું
શિયાળાની ઠંડીમાં ગરમી પ્રદાન કરતો ગોળ
ગોળ જેનો કોઈ પરિચય આપવાની જરૂર નથી. નાના-મોટા હરકોઈને ગોળ અતિ પ્રિય હોય છે.
જીવનમાં આવતી મુશ્કેલીઓ દ્વારા જ માનવીના મનનું અસલી ઘડતર થાય
મુશ્કેલીઓથી ડરીને ન ચાલતાં તેને આવશ્યક સમજીને માણસે તેને આવકારવાની જરૂર છે
દેશના અનેક રાજ્યમાં કાતિલ ઠંડી અને ધુમ્મસઃ હિમાચલમાં હિમવર્ષા
દેશભરમાં ઠંડીનું જોર યથાવત્ છે.
કેનેડાના પીએમ જસ્ટિન ટ્રુડોની મોટી જાહેરાતઃ આજે રાજીનામું આપી શકે છે
ટ્રુડોનું સ્થાન કોણ લેશે તે અંગે હજુ કોઈ સ્પષ્ટતા કરાઈ નથી
ચીનમાં હાહાકાર મચાવનાર HMPV વાઈરસની ભારતમાં એન્ટ્રીઃ બેંગલુરુમાં બાળકી સંક્રમિત
આ વાઈરસથી પીડિત દર્દીમાં ફલૂ જેવાં લક્ષણો જોવાં મળે છે
વીઆઈપી બની ૧૩૫૩ લોકોએ અમદાવાદ ઈન્ટરનેશનલ ફ્લાવર શો વટભેર નિહાળ્યો
ત્રણ દિવસમાં ૧.૫૮ લાખ લોકોએ ફ્લાવર શોની મુલાકાત લીધીઃ ગઈ કાલે એક લાખ લોકો આવ્યા
હીરા ઉધોગના ૫૦ વર્ષના ઈતિહાસમાં સૌથી લાંબી મંદી
રત્ન કલાકારોની હાલત કફોડી બની છે.
હવે એડ્રેસ પૂછવું નહીં પડેઃ AMCએ દરેક જંક્શન પર વિસ્તાર દર્શાવતાં નવાં સાઈન બોર્ડ લગાવ્યાં
શહેરીજનોની સુવિધા વધારવા મ્યુનિસિપલ તંત્રની કામગીરી