નવી દિલ્હી, બુધવાર
રાજધાની દિલ્હીમાં એક વાર ફરી પૂરનો ખતરો મંડરાવા લાગ્યો છે. હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડની પહાડીઓમાં સતત મુશળધાર વરસાદને કારણે યમુનાનું જળસ્તર ફરી વધવા લાગ્યું છે. દિલ્હીમાં નદીનું જળસ્તર ૨૦૫.૩૩ મીટરની ભયજનક સપાટીને પાર કરી ગયું છે. જેના કારણે ફરી એકવાર દિલ્હીના લોકોના હૃદયના ધબકારા વધી ગયા છે. સેન્ટ્રલ વોટર કમિશનની વેબસાઈટ અનુસાર, મંગળવારની રાતે ૧૦ વાગ્યે જૂના લોહા પુલ પર જળસ્તર ૨૦૫.૩૯ મીટર નોંધાયું હતું.
この記事は SAMBHAAV-METRO News の August 16, 2023 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です ? サインイン
この記事は SAMBHAAV-METRO News の August 16, 2023 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です? サインイン
પહાડો પરની હિમવર્ષાના કારણે સમગ્ર ઉત્તર ભારત ઠંડીમાં ઠૂંઠવાયું: વાવાઝોડું ‘ફેંગલ’ વિનાશક બનશે
હવામાન વિભાગે ખાનાખરાબીનું એલર્ટ જારી કર્યું: લોકોને સતર્ક રહેવા માટે અપીલ કરવામાં આવી
ખાડિયામાં કોમર્શિયલ પ્રકારના બે ફ્લોરનું ગેરકાયદે બાંધકામ મ્યુનિ. તંત્રએ તોડી પાડ્યું
મધ્ય ઝોનમાં બે ટીપી રોડ પરથી ઝૂંપડાં, શેડ, બાંધકામો, ઓટલા વગેરે દબાણ દૂર કરવામાં આવ્યાં
ગૃહિણીઓ આનંદો! ડુંગળી સસ્તી થશે
માર્કેટિંગયાર્ડ નવી ડુંગળીની આવકથી ઊભરાઈ ગયાં
હાથીજણની અવાવરું જગ્યામાં ધમધમતી દેશી દારૂની ફેકટરી પર એ સપાટો બોલાવ્યો
એસએમસીએ ત્રણ આરોપીને ૧,૩૨૦ લિટર દેશી દારૂ સહિતના મુદ્દામાલ સાથે ઝડપી લીધા
રૂપિયા ૫૦ કરોડના જીએસટી કૌભાંડમાં ઓઢવના મેટલ સ્ક્રેપના વેપારીની ધરપકડ
DGGIતા અધિકારીઓએ ઓઢવમાં દરોડા પાડીને પ્રમતસિંહ ચાવડાતી ધરપકડ કરી
પોલીસનું નાઈટ કોમ્બિંગઃ તસ્કરોએ હવે પેટર્ન બદલીને ધોળા દિવસે' ચોરી કરી
મણિનગરતાં વૃદ્ધા પ્રસંગમાં ગયાં ત્યારે તસ્કરોએ ઘરનું તાળું તોડી બે લાખની રોકડ સહિત પાંચ લાખના મુદ્દામાલ પર હાથ સાફ કર્યો
હેર ફોલ થતો હોય તો અચૂક ખાવ આ વસ્તુઓ
બ્યુટી ટિપ્સ
દીકરી માટે પ્રેમ તો હોય જ, પરંતુ કોઈ પણ માતાએ ન કરવી જોઈએ આ ભૂલ
સાસરિયામાં કામ ન કરવાની સલાહ
મહાયુતિના નેતાઓ સાથે અમિત શાહની બેઠક બાદ મહારાષ્ટ્રના નવા CMની જાહેરાત વિરારોટો
ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી અરુણસિંહને મુખ્યપ્રધાનનું કોકડું ઉકેલવાની કપરી જવાબદારી સોંપાઈ
હેમંત સોરેન સાંજે ઝારખંડના મુખ્યપ્રધાનપદે શપથ લેશેઃ ઈન્ડિયા બ્લોકનું શક્તિ પ્રદર્શન જોવા મળશે
હેમંત સોરેન આજે એકલા શપથ લેશે, બાદમાં કેબિનેટનું વિસ્તરણ થાય તેવી શક્યતા