અમદાવાદ ગુજરાતનાં હોટેસ્ટ સિટીમાં બીજા ક્રમાંકેઃ લોકો બફારાથી ‘ત્રસ્ત'
SAMBHAAV-METRO News|August 24, 2023
રાજ્યમાં હજુ વરસાદ હાથતાળી આપી રહ્યો હોવાથી ખેડૂતો ચિંતાતુર બન્યા
અમદાવાદ ગુજરાતનાં હોટેસ્ટ સિટીમાં બીજા ક્રમાંકેઃ લોકો બફારાથી ‘ત્રસ્ત'

અમદાવાદ, ગુરુવાર

શહેરમાં લાંબા સમયથી વરસાદે વિરામ લીધો છે અને વચ્ચે વચ્ચે વરસાદી ઝાપટાં પડી રહ્યાં છે, જોકે હજુ લોકો વરસાદ માટે તરસે છે. હવે ગરમીનો પારો ઊંચકાયો છે. ગઈ કાલે અમદાવાદ ૩૪.૬ ડિગ્રી સેલ્સિયસ મહત્તમ તાપમાન સાથે ગુજરાતનાં હોટેસ્ટ સિટીમાં બીજા ક્રમાંકે આવ્યું હતું. હવે અમદાવાદમાં ગરમીમાં થયેલો વધારો ચર્ચાસ્પદ બન્યો છે, જ્યારે ભાવનગર ૩૫.૫ ડિગ્રી ગરમી સાથે રાજ્યનું સૌથી હોટેસ્ટ સિટી બન્યું છે.

અમદાવાદ સહિત રાજ્યભરમાંથી વરસાદે વિદાય લીધી છે, જેના કારણે સ્વાભાવિકપણે સમગ્ર રાજ્યમાં ગરમી વધી છે. પાટણમાં ૩૩ ડિગ્રી, રાજકોટમાં ૩૩ ડિગ્રી, ભૂજમાં ૩૨.૨ ડિગ્રી અને ગાંધીનગરમાં ૩૧.૫ ડિગ્રી સેલ્સિયસ ગરમી નોંધાઈ હતી. આમ, સમગ્ર ગુજરાતમાં ગરમીના વધતા પ્રમાણે લોકોમાં નવી ચર્ચા જગાડી છે. વરસાદ હજુ પણ મચક આપે તેમ લાગતું નથી એટલે આગામી દિવસોમાં ગરમીનું પ્રમાણ જળવાઈ રહેશે.

この記事は SAMBHAAV-METRO News の August 24, 2023 版に掲載されています。

7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。

この記事は SAMBHAAV-METRO News の August 24, 2023 版に掲載されています。

7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。

SAMBHAAV-METRO NEWSのその他の記事すべて表示
ખાખી પર ગ્રહણ: કાગડાપીઠ પોલીસ સ્ટેશન ફરી વિવાદમાં, ચોરીનો આરોપી ફરાર થઈ ગયો
SAMBHAAV-METRO News

ખાખી પર ગ્રહણ: કાગડાપીઠ પોલીસ સ્ટેશન ફરી વિવાદમાં, ચોરીનો આરોપી ફરાર થઈ ગયો

ફરાર આરોપીને પકડવા માટે પોલીસ તેમજ ક્રાઈમ બ્રાંચની ટીમ કામે લાગીઃ PSo વિરુદ્ધ ફરિયાદ

time-read
2 分  |
November 22, 2024
મણિપુરમાં CRPF તહેનાત ન હોત તો અનેક લોકોએ જીવ ગુમાવ્યો હોતઃ CM બિરેતસિંહ
SAMBHAAV-METRO News

મણિપુરમાં CRPF તહેનાત ન હોત તો અનેક લોકોએ જીવ ગુમાવ્યો હોતઃ CM બિરેતસિંહ

એક દિવસ પહેલાં જ CRPFની ૧૧ કંપનીઓ મણિપુર પહોંચી હતી

time-read
1 min  |
November 22, 2024
ઉદયપુરમાં ફૂલ સ્પીડમાં ડમ્પરે રોંગ સાઈડ આવતી કારને ટક્કર મારી
SAMBHAAV-METRO News

ઉદયપુરમાં ફૂલ સ્પીડમાં ડમ્પરે રોંગ સાઈડ આવતી કારને ટક્કર મારી

પાંચનાં મોતઃ સ્થાનિકોની મદદથી મૃતદેહોને બહાર કઢાયા, પરિવારજનોને જાણ કરાઈ

time-read
1 min  |
November 22, 2024
કેનેડા બેકફૂટ પરઃ PM મોદી સામે સવાલ ઉઠાવતા રિપોર્ટ પર સરકારે કહ્યું, કોઈ પુરાવા કે માહિતી નથી
SAMBHAAV-METRO News

કેનેડા બેકફૂટ પરઃ PM મોદી સામે સવાલ ઉઠાવતા રિપોર્ટ પર સરકારે કહ્યું, કોઈ પુરાવા કે માહિતી નથી

કેનેડાએ યુ-ટર્ન મારી પીએમ મોદી, જયશંકર અને અજિત ડોભાલને ક્લીનચિટ આપી

time-read
1 min  |
November 22, 2024
કોલકાતાથી પટણા જતી બસતો અકસ્માતઃ સાત લોકોનાં મોત
SAMBHAAV-METRO News

કોલકાતાથી પટણા જતી બસતો અકસ્માતઃ સાત લોકોનાં મોત

કોલકાતાથી પટણા જઈ રહેલી બસમાં લગભગ ૫૦ મુસાફર હતા

time-read
1 min  |
November 22, 2024
બંગાળની ખાડીમાં ફી તોળાયું ચક્રવાતનું સંકટઃ તામિલનાડુ અને આંધ્રપ્રદેશમાં ભારે વરસાદનું ઍલર્ટ જારી
SAMBHAAV-METRO News

બંગાળની ખાડીમાં ફી તોળાયું ચક્રવાતનું સંકટઃ તામિલનાડુ અને આંધ્રપ્રદેશમાં ભારે વરસાદનું ઍલર્ટ જારી

૫૫ કિમીતી ઝડપે તોફાતી પવત ફૂંકાશે, ૧૧ રાજ્યમાં તબાહી મચશેઃ હવામાત વિભાગતી મોટી આગાહી

time-read
2 分  |
November 22, 2024
દબંગ પોલીસઃ ૨૦૦થી વધુ કારમાં લગાવેલી બ્લેક ફિલ્મ ઉતારી, સંખ્યાબંધ હથિયાર પણ જપ્ત કર્યાં
SAMBHAAV-METRO News

દબંગ પોલીસઃ ૨૦૦થી વધુ કારમાં લગાવેલી બ્લેક ફિલ્મ ઉતારી, સંખ્યાબંધ હથિયાર પણ જપ્ત કર્યાં

પોલીસનું મોડી રાતે કોમ્બિંગઃ વાહનચાલકોને દંડ્યા, ઈન્ચાર્જ સીપી, જેસીપી, ડીસીપી, એસીપી સહિત પોલીસનો કાફલો તહેનાત

time-read
2 分  |
November 22, 2024
મારું સ્વચ્છ શહેરઃ ટ્રિગર ઈવેન્ટની સફળતા, ૧૬ હજાર અમદાવાદીઓએ ઈ-સંકલ્પ લીધા
SAMBHAAV-METRO News

મારું સ્વચ્છ શહેરઃ ટ્રિગર ઈવેન્ટની સફળતા, ૧૬ હજાર અમદાવાદીઓએ ઈ-સંકલ્પ લીધા

૧૫ હજારથી વધુ ગૃહિણીએ સૂકાભીના કચરાની સમજ મેળવી

time-read
1 min  |
November 22, 2024
દરિયાઈ માર્ગે આવતાં કરોડોના ડ્રગ્સ પાછળ કુખ્યાત ડ્રગ્સ માફિયા હાજી સલીમનો હાથ
SAMBHAAV-METRO News

દરિયાઈ માર્ગે આવતાં કરોડોના ડ્રગ્સ પાછળ કુખ્યાત ડ્રગ્સ માફિયા હાજી સલીમનો હાથ

હાજી સલીમ કરાચીની રાહત છાવણીમાં બેસી ડ્રગ્સની હેરાફેરી કરી રહ્યો છેઃ ગુજરાતમાં આવતાં ડ્રગ્સનાં કન્સાઈન્મેન્ટને 777/555/999 કોડવર્ડ આપવામાં આવ્યો

time-read
1 min  |
November 22, 2024
કાગળ પર ‘ગરીબ' બનેલા અમીરોનો પર્દાફાશ RTE હેઠળ લીધેલા ૧૪૦ એડમિશન રદ કરાયાં
SAMBHAAV-METRO News

કાગળ પર ‘ગરીબ' બનેલા અમીરોનો પર્દાફાશ RTE હેઠળ લીધેલા ૧૪૦ એડમિશન રદ કરાયાં

સ્કૂલો દ્વારા ડીઈઓને લેખિતમાં ફરિયાદ થઈ હતી, જેતા હિયરિંગમાં હકીકત સામે આવી

time-read
2 分  |
November 22, 2024