વિશ્વના સૌથી લાંબા નૃત્યોત્સવ ગણાતા નવરાત્રી પર્વની રાત્રિએ નાનાં બાળકોથી લઈ વયોવૃદ્ધ લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળે છે. નવરાત્રી પર્વની રઢિયાળી રાતે ગરબે ઘૂમવાનો આનંદ કંઈક અનેરો હોય છે. નવરાત્રીની રાત્રિઓમાં ગુનાઈત માનસિકતા ધરાવતાં તત્ત્વો પણ સક્રિય બનતાં હોય છે, જેનાથી બચવા માટે થોડી સતર્કતા રાખવી જરૂરી છે. ઘરથી દૂર-દૂરના અંતરે પાર્ટી પ્લોટ અને ફાર્મ પર યોજાતી ગરબા પાર્ટી ક્યારેક ભયાનક પણ સાબિત થાય છે. નવરાત્રી પર્વ પહેલાં, નવરાત્રી પર્વ દરમિયાન કે નવરાત્રી પર્વ બાદ આપણે સૌએ સાવધાની અને સતર્કતા રાખવી હિતાવહ છે અને દરેક વ્યક્તિએ સતર્કતા, સુરક્ષા અને સલામતી જાળવવી જોઈએ. પોલીસ તો લોકોની સુરક્ષા કરવા માટે ખડેપગે તહેનાત છે, પરંતુ ઘણી વખત આપણે પોતે જ આપણી સુરક્ષા કરવી પડે છે.
આજથી નવલી નવરાત્રીનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે ખેલૈયાઓ મન મૂકીને ગરબા ઝૂમવા માટે આતુર છે. નવરાત્રીમાં વરસાદ ગ્રહણ બની શકે, પરંતુ અહીંયાં વાત છે ગુનાખોરીના ગ્રહણની. રાજ્યમાં નવરાત્રીની ઉજવણી સલામતી અને ચિંતામુક્ત રીતે રાખવા રાજ્ય પોલીસે માઇક્રો લેવલનું પ્લાનિંગ કરી દીધું છે. અમદાવાદ સહિત તમામ શહે૨ના પોલીસ કમિશનર, રેન્જ આઈજીને રાજ્ય પોલીસવડા દ્વારા વિશેષ સૂચનાઓ આપી દેવાઇ છે. ગરબાના સ્થળે ટ્રાફિક જામથી માંડીને ગુનાખોરી રોકવા સાથે મુક્ત વાતાવરણમાં નવરાત્રીની ઉજવણી થાય તે માટે પાર્ટી પ્લોટ, ગરબાના ગ્રાઉન્ડ પર પોલીસ તહેનાત કરી દેવામાં આવી છે. ગરબે ઝૂમતી વખતે ખેલૈયાઓ સાથે પોલીસની ‘શી ટીમ’ પણ ટ્રેડિશનલ ડ્રેસ પહેરીને ગરબે ઘૂમી રહી છે. રોમિયોગીરી કરતા ગઠિયાઓને ઝડપી લેવા માટે ‘શી ટીમ’ને સ્પેશિયલ ટ્રેનિંગ પણ આપવામાં આવી છે.
この記事は SAMBHAAV-METRO News の October 03, 2024 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です ? サインイン
この記事は SAMBHAAV-METRO News の October 03, 2024 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です? サインイン
નવરાત્રીને નહીં લાગે ગુનાખોરીનું ગ્રહણ: શક્તિની રક્ષા કાજે પોલીસ રહેશે ખડેપગે
રાતે કોઈ વ્યક્તિ સતત તમારો પીછો કરતી હોય તો તરત જ પોલીસ અને પરિવારજનોને જાણ કરો.
નવલાં નોરતાનો પ્રારંભઃ પૂજાપો, ચણિયાચોળી ગરબા સહિતની ખરીદી માટે ભારે ભીડ જામી
નવરાત્રીમાં મા દુર્ગા પાલખીમાં સવાર
અંબાજી અને પાવાગઢમાં પહેલા નોરતાએ વહેલી સવારથી જ હજારો ભક્તો ઊમટ્યા
બોલ મારી અંબે, જય જય અંબે'ના નાદથી મંદિર પરિસર ગુંજી ઊઠ્યું
સ્ત્રીની વેશભૂષામાં વર્ષોથી ગરબા ગાતા ચાંદખેડાતા બલદેવ નાયક
આ ભવાઈ કલાકાર નવરાત્રી દરમિયાન સ્ત્રીની વેશભૂષામાં વર્ષોથી ગરબા ગાઈને માઈભક્તોને આનંદિત કરતા આવ્યા છે.
આનંદોઃ અમિત શાહના હસ્તે શહેરીજનોને રૂ. ૪૪૭ કરોડનાં વિકાસકામોની ભેટ અપાઈ
તેમણે ગોતાના આરોગ્ય ચકાસણી કેમ્પ ખાતેથી મેડિકલ મોબાઈલ વાનને લીલી ઝંડી દાખવી
મ્યુનિ. શાળાનાં બાળકોએ ગાંધીજીનો વેશ ધારણ કરી માનવ સાંકળ બનાવી
ગાંધીજીની ૧૫૫મી જન્મજયંતીની આ બાળકોએ ઝાંખી કરાવી હતી અને સ્વચ્છતા સંદર્ભે પ્રતિજ્ઞા લીધી,
નવરાત્રીમાં કોઈ પણ મુસીબતમાં ફસાયેલી મહિલાઓ માટે પોલીસ ‘દેવદત' બતશે
મોડી રાતે ઘરે જવા વાહન મળતું ના હોય તેવા સંજોગમાં પોલીસ હેલ્પલાઈન નંબર ૧૦૦ ઉપર સંપર્ક કરશો તો તરત જ વાહનની મદદ મળી જશે જવાહલની મદદ
AMC દ્વારા ૧૫ દિવસની સફાઈ ઝુંબેશ અંતર્ગત ૭૦ હજાર કિલોથી વધુ કચરાનો નિકાલ કરાયો
રાજપથ ક્લબથી રંગોલી રોડ તરફના રસ્તા પર મહાનુભાવોએ સફાઈ ઝુંબેશમાં શ્રમદાન કર્યું
અમદાવાદ એકસપ્રેસ
નવરંગ સ્કૂલનાં બાળકોને ગુજરાત યોગ બોર્ડ દ્વારા નશા મુક્તિ અંગે જાગૃત કરવામાં આવ્યાં
દક્ષિણ ઝોનના લાંભા-બહેરામપુરામાં ગેરકાયદે બાંધકામો પર તંત્ર ત્રાટક્યું
ચાંદલોડિયામાં મ્યુતિ. પ્લોટનાં દબાણો હટાવીને ૧૮૩૧ ચોરસ મીટર જમીતતો ક્બજો મેળવાયો