યહ દિવાલી ‘રોશની' વાલી તહેવારોમાં બે લાખથી વધુ સ્ટ્રીટ લાઈટ ઝળહળતી રહેશે
SAMBHAAV-METRO News|October 28, 2024
મ્યુનિસિપલ લાઈટ વિભાગનો એવો દાવો છે કે માંડ એક કે બે ટકા ફોલ્ટ આ દિવસોમાં સર્જાઈ શકે છે
યહ દિવાલી ‘રોશની' વાલી તહેવારોમાં બે લાખથી વધુ સ્ટ્રીટ લાઈટ ઝળહળતી રહેશે

દિવાળી એટલે કે પ્રકાશોત્સવ. આ દિવસો દરમિયાન ઘરે ઘરે દીવડા મુકાશે. શહેરનાં પ્રવેશદ્વારોને આકર્ષક લાઇટિંગથી સજ્જ કરાશે. ઘરઆંગણે કે ઘરમાં વિવિધ પ્રકારની રંગબેરંગી રંગોળી પુરાશે અને આ તહેવારના દિવસોમાં સામાન્યમાં સામાન્ય નાગરિકનું ઘર શોભી ઊઠશે. સ્વાભાવિકપણે મ્યુનિસિપલ કોર્પોરેશન પણ દિવાળીના સપરમા દિવસોમાં લોકોને રોડ પર અંધારું ઉલેચવું ન પડે તે દિશામાં મક્કમ બન્યું છે. શહેરમાં આશરે ૨.૦૨ લાખથી વધુ સ્ટ્રીટ લાઇટ છે અને આવા સારા દિવસોમાં જો સ્ટ્રીટ લાઇટ બંધ હોય તો લોકોના ઘરે નૂતન વર્ષાભિનંદન ક૨વા નીકળેલા કે દેવદર્શને જનારા અમદાવાદીઓ ચોક્કસ મુશ્કેલીમાં મુકાઈ શકે તેમ છે, પરંતુ તંત્રએ એવી વાત ઉચ્ચારી છે કે દિવાળીના તહેવારોને ઝળહળતી સ્ટ્રીટ લાઇટ વચ્ચે આનંદભેર ઊજવી શકાશે.

આમ તો સામાન્ય દિવસોમાં છાશવારે એક અથવા બીજા સ્થળે બંધ સ્ટ્રીટ લાઇટની ફરિયાદો ઊઠતી રહે છે. ખાસ કરીને ઓવરબ્રિજ પરની સ્ટ્રીટ લાઇટ એક અથવા બીજા કારણસર બંધ પડતી જોવા મળી છે. આ બાબતે વારંવાર ચર્ચા પણ ઊઠે છે અને મ્યુનિસિપલ લાઇટ વિભાગ બંધ સ્ટ્રીટ લાઇટોને ફરી ચાલુ કરવા માટે દોડધામ કરે છે.

この記事は SAMBHAAV-METRO News の October 28, 2024 版に掲載されています。

7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。

この記事は SAMBHAAV-METRO News の October 28, 2024 版に掲載されています。

7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。

SAMBHAAV-METRO NEWSのその他の記事すべて表示
ઝારખંડમાં ઊલટફેર: JMM ગઠબંધન સ્પષ્ટ બહુમતી તરફ, હેમંત સોરેનનું કમબેક નિશ્ચિત
SAMBHAAV-METRO News

ઝારખંડમાં ઊલટફેર: JMM ગઠબંધન સ્પષ્ટ બહુમતી તરફ, હેમંત સોરેનનું કમબેક નિશ્ચિત

બપોર સુધીમાં ઝારખંડ સરકારનું ચિત્ર સ્પષ્ટ થઈ જશે

time-read
1 min  |
November 23, 2024
પેટાચૂંટણીમાં ભાજપ સાત, સપા બે બેઠક પર, વાયતાડથી પ્રિયંકા આગળ
SAMBHAAV-METRO News

પેટાચૂંટણીમાં ભાજપ સાત, સપા બે બેઠક પર, વાયતાડથી પ્રિયંકા આગળ

૪૬ વિધાતસભા-બે લોકસભા બેઠકતી ચૂંટણીનાં પરિણામો

time-read
1 min  |
November 23, 2024
ઈઝરાયલે લેબેનોન પર કરેલા હવાઈ હુમલામાં બાવનનાં મોત
SAMBHAAV-METRO News

ઈઝરાયલે લેબેનોન પર કરેલા હવાઈ હુમલામાં બાવનનાં મોત

એક વર્ષમાં હિઝબુલ્લા પર ઈઝરાયલનો આ સૌથી મોટો હુમલો

time-read
1 min  |
November 23, 2024
જમીનના ઝઘડામાં પડીશ તો જાનથી મારી નાખીશઃ પિતરાઈ ભાઈની ધમકી
SAMBHAAV-METRO News

જમીનના ઝઘડામાં પડીશ તો જાનથી મારી નાખીશઃ પિતરાઈ ભાઈની ધમકી

વેપારીને ફોન પર પિતરાઈ ભાઈ અને સંબંધીએ ધમકી આપતાં ફરિયાદ

time-read
1 min  |
November 23, 2024
અમદાવાદમાં ઠંડીનું જોર વધ્યું: વહેલી સવારે ઠંડા પવન સાથે તાપમાન ૧૫.૭ ડિગ્રી થયું
SAMBHAAV-METRO News

અમદાવાદમાં ઠંડીનું જોર વધ્યું: વહેલી સવારે ઠંડા પવન સાથે તાપમાન ૧૫.૭ ડિગ્રી થયું

૧૧.૬ ડિગ્રી ઠંડીએ ગાંધીનગરવાસી ઓને ધ્રુજાવી દીધાઃ કચ્છતા નલિયામાં ૧૨.૨ ડિગ્રી

time-read
2 分  |
November 23, 2024
દર વર્ષે ૨૨ હજાર ટન ઉત્પાદન થતું હોવા છતાં હવેના દિવસોમાં ઈલાયચી મોંઘી મળશે
SAMBHAAV-METRO News

દર વર્ષે ૨૨ હજાર ટન ઉત્પાદન થતું હોવા છતાં હવેના દિવસોમાં ઈલાયચી મોંઘી મળશે

ઉત્પાદનમાં ઘટાડો અને ચોમાસું અનુકૂળ નહીં હોવાના કારણે ગુણવત્તા અને ઉત્પાદનમાં ઘટાડો નોંધાયો

time-read
1 min  |
November 23, 2024
ઘરનાં કબાટમાંથી ૫૦ હજારની રોકડની ચોરી છતાં પોલીસે કાર્યવાહી કરી નહીં
SAMBHAAV-METRO News

ઘરનાં કબાટમાંથી ૫૦ હજારની રોકડની ચોરી છતાં પોલીસે કાર્યવાહી કરી નહીં

સિનિયર સિટીઝન્સની સલામતીની વાતો માત્ર કાગળ ઉપર

time-read
1 min  |
November 23, 2024
ઘટસ્ફોટ ટાર્ગેટ પૂરો કરવા માટે પોલીસે નિર્દોષ લોકોને ‘બલિનો બકરો' બનાવ્યા
SAMBHAAV-METRO News

ઘટસ્ફોટ ટાર્ગેટ પૂરો કરવા માટે પોલીસે નિર્દોષ લોકોને ‘બલિનો બકરો' બનાવ્યા

ખાણી-પીણીની લારી તેમજ ચિકન-મટનની દુકાનના વેપારીઓને ઝડપીને હથિયાર બતાવી દેવાયાઃ ઉચ્ચ અધિકારીઓ અજાણ

time-read
3 分  |
November 23, 2024
ખાખી પર ગ્રહણ: કાગડાપીઠ પોલીસ સ્ટેશન ફરી વિવાદમાં, ચોરીનો આરોપી ફરાર થઈ ગયો
SAMBHAAV-METRO News

ખાખી પર ગ્રહણ: કાગડાપીઠ પોલીસ સ્ટેશન ફરી વિવાદમાં, ચોરીનો આરોપી ફરાર થઈ ગયો

ફરાર આરોપીને પકડવા માટે પોલીસ તેમજ ક્રાઈમ બ્રાંચની ટીમ કામે લાગીઃ PSo વિરુદ્ધ ફરિયાદ

time-read
2 分  |
November 22, 2024
મણિપુરમાં CRPF તહેનાત ન હોત તો અનેક લોકોએ જીવ ગુમાવ્યો હોતઃ CM બિરેતસિંહ
SAMBHAAV-METRO News

મણિપુરમાં CRPF તહેનાત ન હોત તો અનેક લોકોએ જીવ ગુમાવ્યો હોતઃ CM બિરેતસિંહ

એક દિવસ પહેલાં જ CRPFની ૧૧ કંપનીઓ મણિપુર પહોંચી હતી

time-read
1 min  |
November 22, 2024