યુક્રેનિયન ઇન્ટેલિજન્સનો દાવો છે કે રશિયન આર્મી તેની ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલિસ્ટિક ન્યુક્લિયર મિસાઇલ RS-26 રુબેઝને ફાયર કરવાની તૈયારી કરી રહી છે. આ મિસાઈલ કપુસ્ટિન યાર એર બેઝથી લોન્ચ કરવામાં આવશે. આ વિસ્તારને અસ્ત્રખાન પણ કહેવામાં આવે છે. શક્ય છે કે આ મિસાઇલમાં ૫૨માણુ શસ્ત્રો ન હોય, પરંતુ ઓછી તીવ્રતાના પરમાણુ હથિયાર અથવા ખતરનાક પરંપરાગત શસ્ત્રો તહેનાત કરી શકાય છે.
この記事は SAMBHAAV-METRO News の Sambhaav METRO 21-11-2024 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です ? サインイン
この記事は SAMBHAAV-METRO News の Sambhaav METRO 21-11-2024 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です? サインイン
પ્રેમસંબંધનો લોહિયાળ અંતઃ યુવકને પ્રેમિકાના ભાઈએ જાહેરમાં છરીના આડેધડ ઘા ઝીંકી દીધા
ગઈ કાલે યુવક અને યુવતીને આબુરોડથી પકડ્યાં હતાં
કોલ્ડ ડ્રિંક્સ કેન અને ચિપ્સના પેકેટમાંથી સીધું ભૂલેચૂકે પણ ખાશો તો પડશો બીમાર
લોકો મોટાભાગે બાળકોને જ્યૂસ કે ચિપ્સ જેવી વસ્તુઓ સીધી જ આપી દેતા હોય છે
વિજ્ઞાનીઓની ભવિષ્યવાણીએ ચિંતા વધારી દીધીઃ ધરતી પરથી ગાયબ થઈ જશે પુરુષો!
Yક્રોમોઝોમ બહુ જ નાના હોય છે, જેના પર માત્ર બચવા જોકે કે ४३ - ૪૫ જીન હોય છે અને તેમાંથી માત્ર એક જીત હોય છે, જે પુરુષ બતાવે છે, પહેલાં જ ગુણસૂત્રમાં ૪૫ના સ્થાને ૯૦૦ જીન હતા, પરંતુ તે હવે ઓછા થઈ રહ્યા છે, એક સમય એવો આવશે, જ્યારે આ જીન બિલકુલ શૂન્ય થઈ જશે
હિમાચલ પ્રદેશ, પંજાબ અને યુપીના કેટલાય જિલ્લામાં ‘કાતિલ કોલ્ડવેવ'નું એલર્ટ જારી
આંધ્રપ્રદેશ, ઓડિશા અને પશ્ચિમ બંગાળમાં વરસાદ થવાની સંભાવના
જર્મનીના ક્રિસમસ માર્કેટમાં કાર એટેક બેનાં મોત, ૭૦ ઘાયલ, સાઉદીના ડોક્ટરની ધરપકડ
જર્મનીના મેગડેબર્ગમાં સાંજના સાત વાગ્યા આસપાસ ઘટના ઘટી
જયપુર અગ્નિકાંડમાં લાશો ઓળખાતી પણ નથી: બસની પરમિટ ૧૬ મહિતા પહેલાં પૂરી થઈ હતી
મૃત્યુઆંક ૧૪ સુધી પહોંચ્યોઃ ૨૮ લોકો ૮૦ ટકાથી વધુ દાઝ્યા
મધ્યપ્રદેશના દેવાસમાં સિલિન્ડર બ્લાસ્ટ: એક જ પરિવારના ચાર સભ્યોનાં મોત
બ્લાસ્ટ બાદ નીચે ડેરીમાં આગ ફાટી નીકળીઃ ઉપરના માળે સૂતેલાં પતિ-પત્ની અને બે બાળકોએ શ્વાસ રૂંધાવાથી જીવ ગુમાવ્યા
વસ્ત્રાલમાં મેગા ડિમોલિશનઃ સાત મકાન અને છ દુકાન તોડી ૭૫૦ મીટરનો ટીપી રોડ ખુલ્લો કરાયો
ડિમોલિશન ડ્રાઇવની સાથે સાથે શહેરના ટીપી રોડ પરનાં વર્ષો જૂનાં દબાણો હટાવીને રસ્તા ખુલ્લા કરવાની કામગીરી પણ પુરજોશમાં ચાલી રહી છે.
હેલ્થ ઈઝ વેલ્થઃ શહેરનાં જોગર્સપાર્ક, બગીચા અને જિમ આરોગ્ય પ્રેમીઓથી ધમધમતાં થયાં
અમદાવાદીઓ ફિટનેસ પ્રત્યે અગાઉતા વર્ષ કરતાં હવે વધુ એલર્ટ થયા
ગાંજા બેચતે હો' કહી ગઠિયાએ છરીની અણીએ ત્રણ શખ્સને લૂંટ્યા
શહેરના રાયપુર પાસે આવેલા પેટ્રોલ પંપ પર એક શખ્સ છરીની અણીએ ત્રણ હજાર રૂપિયાની લૂંટ કરતાં મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે.