અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (એએમસી)એ એક તરફ આગામી નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ના બજેટની તડામાર તૈયારીઓ આરંભી દીધી છે અને નાગરિકો પાસેથી બજેટ માટેનાં સૂચનો મંગાવ્યાં છે તો બીજી તરફ પ્રોપર્ટી ટેક્સની વસૂલાત માટે સત્તાધીશો આકરા પાણીએ આવ્યા છે અને ટેક્સ ડિફોલ્ટર્સ સામે એક્શન લેવાની તૈયારી કરી લીધી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઉત્તર ઝોનના પ્રોપર્ટી ટેક્સ વિભાગે આજે ૨૯ મિલકતોના ટેક્સ ડિફોલ્ટર્સને નોટિસ ફટકારી છે અને સાત દિવસની અંદર બાકી ટેક્સ ભરપાઈ કરવા માટે સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે. જો આમ કરવામાં નહીં આવે તો સાત દિવસ બાદ ઉત્તર ઝોનની આ તમામ ૨૯ મિલકતોની જાહેર હરાજી કરવાની પ્રક્રિયા હાથ ધરાશે તેવી ચીમકી પણ ઉત્તર ઝોનના ડેપ્યુટી મ્યુનિ. કમિશનરે ઉચ્ચારી છે. આ ઉપરાંત પશ્ચિમ ઝોનના ટેક્સ વિભાગે પણ સમયસ૨ પ્રોપર્ટી ટેક્સની ચુકવણી નહીં કરનારા ૧૦ ડિફોલ્ટર્સને નોટિસ ફટકારી છે અને આગામી ૧૫ દિવસમાં તેઓ ટેક્સની ચુકવણી નહીં કરે તો તેમની મિલકતોની જાહેર હરાજી કરાશે તેવું નોટિસમાં જણાવાયું છે.
この記事は SAMBHAAV-METRO News の November 26, 2024 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です ? サインイン
この記事は SAMBHAAV-METRO News の November 26, 2024 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です? サインイン
પ્રેમિકા સાથે લગ્નના તાંતણે બંધાય તે પહેલાં જ યુવક મોતને ભેટ્યો
ત્રણ દિવસ પહેલાં પ્રેમિકાનો ભાઈ યુવક પર છરીના ઘા ઝીંકીને ફરાર થયો હતો
ખોખરામાં બાબાસાહેબની નવી પ્રતિમાનું અનાવરણ
દલિત સમાજના ધરણાં પૂર્ણઃ પોલીસે આરોપીઓનું સરઘસ કાઢ્યું
ઠંડીમાં ઘટાડો છતાં બરફીલા પવનો ફૂંકાતાં અમદાવાદીઓને કોઈ ખાસ રાહત મળી નહી
સૌરાષ્ટ્ર અને કચ્છમાં કડકડતી ઠંડી યથાવત્
દેશના કેટલાય વિસ્તારોમાં માવઠું ત્રાટકશેઃ ઠંડી કંપાવશે
જમ્મુ-કાશ્મીર, હિમાચલ, ઉત્તરાખંડમાં ભારે હિમવર્ષા, નવા વર્ષે ઠંડીનો રેકોર્ડ તૂટવાની સંભાવના
CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે ‘મારી યોજના’ પોર્ટલનો પ્રારંભ ભારતના વડા પ્રધાન હતા.
પૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીની ૧૦૦મી જન્મ જયંતીની ઉત્સાહભેર ઉજવણી
સદૈવ અટલઃ વાજપેયીજીને પીએમ સહિતના મહાનુભાવોતી શ્રદ્ધાંજલિ
દિલ્હીમાં ‘સદૈવ અટલ’ સ્મારકમાં એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું
PM મોદી મધ્ય પ્રદેશના ખજૂરાહોમાં કેન બેતવા નદી જોડો પરિયોજનાની આધારશિલા મૂકશે
પીએમ મોદી મધ્ય પ્રદેશના ખજૂરાહોમાં કેન-બેતવા નદી જોડો પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે.
પાકિસ્તાને મોડી રાતે અફઘાનિસ્તાન પર એર સ્ટાઈક કરી બાળકો-મહિલાઓ સહિત ૧૫નાં મોત
TTPનાં ઠેકાણાંઓને નિશાન બનાવ્યાં
ક્રિસમસ'તી ઉજવણીનો પ્રારંભ
ચર્ચમાં ડેકોરેશન સાથે ખાસ ગમાણ તૈયાર કરાઈ
કાંકરિયા કાર્નિવલમાં ખિસ્સા કાતરુથી સાવધાન રહેજોઃ લોકોની સુરક્ષા માટે પોલીસ સ્ટેન્ડ બાય
કાંકરિયા ખાતે પોલીસ કંટ્રોલરૂમ બતાવાયોઃ ઉચ્ચ અધિકારી સાથે પોલીસની ફોજ તહેનાત