આવકવેરા વિભાગના અધિકારીઓએ ગઈ કાલે અમદાવાદ, મહેસાણા, રાધનપુર, ગાંધીનગર અને મોરબીમાં રાધે અને ટ્રોગન બિલ્ડર ગ્રૂપ તેમજ મોરબીમાં સિરામિક ટાઇલ્સના વ્યવસાયમાં સંકળાયેલા ગ્રૂપને ત્યાં ૧૫થી ૨૦ સ્થળોએ દરોડા પાડ્યા હતા અને આજે સતત બીજા દિવસે પણ દરોડાની કાર્યવાહી ચાલુ રાખવામાં આવી છે.
આજે વધુ દસ સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા છે. પ્રાથમિક તપાસમાં જુદી જુદી જગ્યાએથી ૫૦ લાખની રોકડ રકમ અને એક કરોડનું ઝવેરાત જપ્ત કરવામાં આવ્યું છે. તેમ છતાં પણ હજુ વેલ્યુએશન ચાલુ હોવાથી રોકડ ૨કમ અને ઝવેરાતનો આંકડો ઊંચો જવાની શક્યતાઓ છે. પ્રાથમિક તપાસમાં આઈટી અધિકારીઓને રૂ. સો કરોડના હિસાબી ગોટાળા મળ્યા છે. તેમાં પણ બીજા દિવસે દરોડાની કાર્યવાહી ચાલુ રખાતાં અંદાજે ૫૦૦ કરોડથી વધારેના રોકાણ અંગેના દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા છે. બિલ્ડરોએ રેસિડેન્શિયલ અને કોમર્શિયલ ઇમારતો ઊભી કરીને કરોડો રૂપિયાની કમાણી કરી છે અને રોકડેથી સ્વીકારેલી રકમ હિસાબી ચોપડે દર્શાવી નથી. અન્ય સહભાગી કંપનીઓમાં નાણાં ડાઈવર્ટ કર્યાં હોવાની હકીકતો પણ બહાર આવી છે.
この記事は SAMBHAAV-METRO News の November 30, 2024 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です ? サインイン
この記事は SAMBHAAV-METRO News の November 30, 2024 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です? サインイン
પ્રેમિકા સાથે લગ્નના તાંતણે બંધાય તે પહેલાં જ યુવક મોતને ભેટ્યો
ત્રણ દિવસ પહેલાં પ્રેમિકાનો ભાઈ યુવક પર છરીના ઘા ઝીંકીને ફરાર થયો હતો
ખોખરામાં બાબાસાહેબની નવી પ્રતિમાનું અનાવરણ
દલિત સમાજના ધરણાં પૂર્ણઃ પોલીસે આરોપીઓનું સરઘસ કાઢ્યું
ઠંડીમાં ઘટાડો છતાં બરફીલા પવનો ફૂંકાતાં અમદાવાદીઓને કોઈ ખાસ રાહત મળી નહી
સૌરાષ્ટ્ર અને કચ્છમાં કડકડતી ઠંડી યથાવત્
દેશના કેટલાય વિસ્તારોમાં માવઠું ત્રાટકશેઃ ઠંડી કંપાવશે
જમ્મુ-કાશ્મીર, હિમાચલ, ઉત્તરાખંડમાં ભારે હિમવર્ષા, નવા વર્ષે ઠંડીનો રેકોર્ડ તૂટવાની સંભાવના
CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે ‘મારી યોજના’ પોર્ટલનો પ્રારંભ ભારતના વડા પ્રધાન હતા.
પૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીની ૧૦૦મી જન્મ જયંતીની ઉત્સાહભેર ઉજવણી
સદૈવ અટલઃ વાજપેયીજીને પીએમ સહિતના મહાનુભાવોતી શ્રદ્ધાંજલિ
દિલ્હીમાં ‘સદૈવ અટલ’ સ્મારકમાં એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું
PM મોદી મધ્ય પ્રદેશના ખજૂરાહોમાં કેન બેતવા નદી જોડો પરિયોજનાની આધારશિલા મૂકશે
પીએમ મોદી મધ્ય પ્રદેશના ખજૂરાહોમાં કેન-બેતવા નદી જોડો પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે.
પાકિસ્તાને મોડી રાતે અફઘાનિસ્તાન પર એર સ્ટાઈક કરી બાળકો-મહિલાઓ સહિત ૧૫નાં મોત
TTPનાં ઠેકાણાંઓને નિશાન બનાવ્યાં
ક્રિસમસ'તી ઉજવણીનો પ્રારંભ
ચર્ચમાં ડેકોરેશન સાથે ખાસ ગમાણ તૈયાર કરાઈ
કાંકરિયા કાર્નિવલમાં ખિસ્સા કાતરુથી સાવધાન રહેજોઃ લોકોની સુરક્ષા માટે પોલીસ સ્ટેન્ડ બાય
કાંકરિયા ખાતે પોલીસ કંટ્રોલરૂમ બતાવાયોઃ ઉચ્ચ અધિકારી સાથે પોલીસની ફોજ તહેનાત