દક્ષિણ ભારતમાં ચક્રવાતી તોફાન ફેંગલે ભયાનક તબાહી મચાવી છે. ભારતીય હવામાન વિભાગે આજે કેરળના ચાર જિલ્લામાં અતિ ભારે વરસાદનું રેડ એલર્ટ જારી કર્યું છે. ફેંગલના કારણે પુડુચેરી અને તામિલનાડુમાં મુશળધાર વરસાદ ખાબક્યો છે અને જનજીવન પ્રભાવિત થયું છે. બીજી તરફ ભારત અને શ્રીલંકામાં અત્યાર સુધીમાં ફેંગલના કારણે ૧૯ લોકોએ જીવ ગુમાવ્યા છે. મૃતકોમાં શ્રીલંકાના ૧૫ અને ચેન્નઈના ત્રણ લોકોનો સમાવેશ થાય છે.
બંગાળની ખાડીમાંથી ઉદ્ભવેલા તોફાન ફેંગલ વાવાઝોડાએ વિનાશ વેર્યા બાદ હવે નબળું પડીને ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ ગયું છે, પરંતુ તેની અસર ઘણાં રાજ્યોમાં જોવા મળી રહી છે. પુડુચેરીમાં એક દિવસમાં સૌથી વધુ વરસાદ થયો છે. કુડ્ડલોર, વિલ્લુપુરમ્ અને ચેન્નઈ ઉપરાંત કેરળના ઘણા જિલ્લાઓમાં આગામી ત્રણ દિવસમાં ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે.
この記事は SAMBHAAV-METRO News の December 02, 2024 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です ? サインイン
この記事は SAMBHAAV-METRO News の December 02, 2024 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です? サインイン
નિકોલમાં છ રહેણાક અને પાંચ કોમર્શિયલ બાંધકામો હટાવી બે ટીપી રોડ ખુલ્લા કરાયા
શહેરના પૂર્વ ઝોનમાં મ્યુનિસિપલ તંત્રની મેગા ડિમોલિશન ડ્રાઈવઃ સતત બીજા દિવસે ખારીકટ કેનાલના સર્વિસ રોડ પરથી દબાણો દૂર કરાયાં
QR કોડથી ટ્રેનની માહિતી મળશે
કર્ણાવતી, ડબલ ડેકર સહિત ૨૦૧ ટ્રેનની માહિતી હવે એક ક્લિક પર
પોલીસનો ભરતી મેળો: ૧૨,૪૭૨ જગ્યાઓ માટે દસ લાખ ઉમેદવારો પોતાનું ભવિષ્ય અજમાવશે
પોલીસ ભરતી પ્રક્રિયાની શરૂઆત અડધો કલાક મોડી થઈઃ શાહીબાગ અને તરોડા ગ્રાઉન્ડ પર ઉમેદવારોએ શારીરિક કસોટી આપી
અસલામત અમદાવાદઃ ગઠિયાઓએ હવે ઘરમાં ઘૂસીને ચેઈત સ્નેચિંગ કર્યું
સબસલામતના દાવા કરતી પોલીસના ગાલ પર સ્નેચર્સનો સજ્જડ તમાચો: કઠવાડા ગામનો ચોંકાવનારો બનાવ
ઠંડીમાં પેટની ચરબી ઘટાડીને પાતળા થાવ આ રીતે
શિયાળા દરમિયાન સ્થૂળતા એક મોટી સમસ્યા તરીકે ઉભરી આવે છે.
દિલ તો બચ્ચા હૈ જી...શાર્લોટના પ્રેમમાં પાગલ ‘દાદાજી’ ટ્રેસી સ્કેટ્સ કંગાળ થયા!
પૈસા ખલાસ થઈ જતાં મજબૂરીમાં ટેન્ટમાં રહેવા જવું પડ્યું
દિલ્હી વિધાનસભા ચૂંટણીની તારીખો આજે જાહેર થશેઃ બપોરે ચૂંટણીપંચની પ્રેસ કોન્ફરન્સ
દિલ્હી વિધાનસભાનો કાર્યકાળ આગામી ફેબ્રુઆરીમાં પૂર્ણ થશે
ખેડૂત નેતા ડલ્લેવાલની તબિયત લથડીઃ ડોક્ટર્સ એલર્ટ મોડ પર
૪૨ દિવસથી અનશનના કારણે બ્લડ પ્રેશર ઘટ્યું: સ્થિતિ નાજુક
ચીનમાં ૭.૧ની તીવ્રતાના ભૂકંપથી ૫૩ લોકોનાં મોતઃ ભારત, નેપાળ અને ભુતાનમાં પણ આંચકા અનુભવાયા
વહેલી સવારે દિલ્હી NCRમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા
પહાડોમાં હિમવર્ષા, રાજસ્થાનમાં વરસાદઃ ૧૬ રાજ્યમાં ગાઢ ધુમ્મસ, યુપીમાં કોલ્ડ ડે
યુપી-બિહારમાં ફ્લાઇટ્સ-ટ્રેનો મોડીઃ રાજસ્થાનના ૧ર જિલ્લાની સ્કૂલોમાં રજા, ઉત્તર પ્રદેશમાં ઠંડીએ છેલ્લા ર૪ કલાકમાં ૧૫ લોકોનો ભોગ લીધો