
ગઇ કાલે જૂનાગઢમાં થયેલા અકસ્માતમાં સાત લોકોને જીવ ગુમાવવો પડ્યો હતો. જૂનાગઢની આ દર્દનાક ઘટનાને હજુ તો ૨૪ કલાક પણ થયા નથી ત્યાં આણંદના તારાપુર-બગોદરા સિક્સ લેન હાઈવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે, જેમાં બે લોકોનાં ઘટનાંસ્થળે જ મોત નીપજ્યાં છે. આ અકસ્માતમાં ઘવાયેલા ત્રણ લોકોની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે.
この記事は SAMBHAAV-METRO News の December 10, 2024 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です ? サインイン
この記事は SAMBHAAV-METRO News の December 10, 2024 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です? サインイン

મુસ્લિમ નામ ધારણ કરીને ગુજરાતી પટેલ યુવક અમેરિકા પહોંચી ગયો
અમેરિકા એરપોર્ટ પર ભાંડો ફૂટતાં તેને ડિપોર્ટ કરાયોઃ અમદાવાદ SOGએ તપાસ હાથ ધરી

ગબ્બર પર દર્શને જવું હશે તો પગથિયાં ચઢવાં પડશે
પ્રસિદ્ધ શક્તિપીઠ આરાસુરઅંબાજીમાં સ્થિત ગબ્બર ખાતે રોપવેની સેવા આજથી છ દિવસ માટે બંધ રહેશે

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે દેશનાં અનેક રાજ્યમાં ફરી ત્રણ દિવસ વાતાવરણ પલટાયું
જમ્મુ-કાશ્મીર, લદાખ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડમાં વરસાદ અને હિમવર્ષાનું ઓરેન્જ એલર્ટ જારી

સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગનો સપાટો છ દિવસમાં રૂ. ૨.૫૭ લાખથી વધુનો દંડ વસૂલ્યો
મધ્ય ઝોનમાં જાહેર રોડ પર થૂંકનારા ૧૦૫ શખ્સને રૂ. ૧૦,૫૦૦નો દંડ ફટકારાયો

પત્નીને મળી ઘરે પરત આવી રહેલા યુવકની ગળું કાપી કરપીણ હત્યા
કેડિલાબ્રિજ પાસેનો બનાવઃ પત્ની તેના પ્રેમી સાથે વટવા ખાતે ભાડાતા મકાનમાં રહેતી હતી થોડા સમય પહેલાં પતિ-પત્ની વચ્ચે સમાધાન થતાં ફરીથી નિકાહ કરવાનું નક્કી થયું હતું

PM મોદીએ ગીર નેશનલ પાર્કમાં સિંહ દર્શન સાથે વિશ્વ વન્યજીવ દિવસ'ની ઉજવણી કરી
વડા પ્રધાનના અધ્યક્ષસ્થાને નેશનલ બોર્ડ ફોર વાઈલ્ડલાઈફની બેઠક યોજાઈ

રિલેશતશિપ-બ્લેકમેલિંગ અને હત્યાઃ કોંગ્રેસી નેતા હિમાનીતા હત્યારાના ચોંકાવતારા ખુલાસા
હિમાનમીએ લાખો રૂપિયા વસૂલ્યા હોવાનો આરોપી સચીનનો દાવો

સ્પ્રીતિમાં હિમસ્ખલન ITBP કેમ્પથી ૨૦૦ ફૂટ દૂર અટકતાં દુર્ઘટના ટળી
બરફવર્ષા અને લેન્ડ સ્લાઈડતા કારણે હિમાચલ પ્રદેશમાં ૩૬પ રોડ અને ત્રણ નેશનલ હાઈવે બંધ

માર્ચ મહિનાની શરૂઆતે જ મોંઘવારીનો મારઃ | કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો
આજથી ખિસ્સાતે અસર કરતા અન્ય મોટા ફેરફારો પણ થયા
એક જ દિવસમાં ૧૭,૦૫૬ મિલકત સીલ ૭.૫૦ કરોડના પ્રોપર્ટી ટેક્સની વસૂલાત
રોપ-વે બંધ રહેશે પણ ગબ્બરના દર્શન ખુલ્લા રહેશે