ઉત્તર ભારતમાં તાપમાનનો પારો ગગડ્યો: પહાડો બરફની ચાદરથી ઢંકાયા, માઈનસ તાપમાનમાં પ્રવાસીઓને મોજ પડી
SAMBHAAV-METRO News|December 10, 2024
હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને જમ્મુ-કાશ્મીરતા પહાડી પ્રદેશોમાં ભારે હિમવર્ષાની આગાહી જારી
ઉત્તર ભારતમાં તાપમાનનો પારો ગગડ્યો: પહાડો બરફની ચાદરથી ઢંકાયા, માઈનસ તાપમાનમાં પ્રવાસીઓને મોજ પડી

ડિસેમ્બર માસમાં તમામ પહાડી રાજ્યમાં મોસમનો મિજાજ બદલાઈ ગયો છે. પર્વતોમાં હિમવર્ષાને કારણે સમગ્ર દેશમાં હવામાન બદલાયું છે. દિલ્હીમાં ઠંડા પવનોને કારણે ઠંડી પડી રહી છે અને તાપમાન પણ ઘટી રહ્યું છે. જોકે પ્રદૂષણના સ્તરમાંથી થોડી રાહત મળી છે. દિલ્હીમાં આગામી દિવસોમાં પારો બેથી ત્રણ ડિગ્રી સુધી ગગડવાની સંભાવના છે. ઉત્તર પ્રદેશ, હરિયાણા, પંજાબ અને બિહારમાં પણ તાપમાન ગગડી રહ્યું છે. પહાડી રાજ્યના કેટલાક વિસ્તારોમાં તાપમાન શૂન્યથી નીચે નોંધાઈ રહ્યું છે. હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, જમ્મુ-કાશ્મીર સહિતનાં રાજયમાં ભારે હિમવર્ષા શરૂ થઈ ગઈ છે, જેના કારણે રસ્તાથી લઈને મકાન, વૃક્ષો,પહાડો પર બરફની ચાદર પથરાઈ ગઈ છે.

この記事は SAMBHAAV-METRO News の December 10, 2024 版に掲載されています。

7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。

この記事は SAMBHAAV-METRO News の December 10, 2024 版に掲載されています。

7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。

SAMBHAAV-METRO NEWSのその他の記事すべて表示
શાસ્ત્રીનગર પોસ્ટ ઓફિસમાં કરોડો રૂપિયાની ઉચાપતના કૌભાંડમાં ED-CBI તપાસ કરશે -
SAMBHAAV-METRO News

શાસ્ત્રીનગર પોસ્ટ ઓફિસમાં કરોડો રૂપિયાની ઉચાપતના કૌભાંડમાં ED-CBI તપાસ કરશે -

બોગસ પાસબુક બનાવીને રોકાણકારોના કરોડો રૂપિયાનું રોકાણ અન્ય મિલકતોમાં કરાયું: શાસ્ત્રીનગર પોસ્ટ ઓફિસના બે અધિકારીઓની મિલીભગતથી કૌભાંડ આચરવામાં આવ્યું હતું

time-read
2 分  |
December 11, 2024
બોગસની બોલબાલા: IRCTCના એજન્ટ બની નકલી ઈ-ટિકિટ બનાવવાનું કૌભાંડ
SAMBHAAV-METRO News

બોગસની બોલબાલા: IRCTCના એજન્ટ બની નકલી ઈ-ટિકિટ બનાવવાનું કૌભાંડ

ગઠિયો રેલવે સ્ટેશનમાં કૌભાંડ આચરતો હતોઃ સંખ્યાબંધ મુસાફરતે ટિકિટ બતાવી આપી હોવાની શંકાઃ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો

time-read
3 分  |
December 11, 2024
સમગ્ર ગુજરાતમાં ઠંડીએ ભુક્કા બોલાવી દીધા નલિયાવાસીઓ ૬.૪ ડિગ્રી ઠંડીમાં ઠુંઠવાયા
SAMBHAAV-METRO News

સમગ્ર ગુજરાતમાં ઠંડીએ ભુક્કા બોલાવી દીધા નલિયાવાસીઓ ૬.૪ ડિગ્રી ઠંડીમાં ઠુંઠવાયા

ડાંગમાં ૮.૨ ડિગ્રી અને દાહોદમાં ૯.૫ ડિગ્રી ઠંડી નોંધાઈ

time-read
2 分  |
December 10, 2024
લંડનથી પાંચ દિવસ પહેલાં આવેલા યુવકતી અંગત મિત્રએ છરીતા ઘા ઝીંકી હત્યા કરી
SAMBHAAV-METRO News

લંડનથી પાંચ દિવસ પહેલાં આવેલા યુવકતી અંગત મિત્રએ છરીતા ઘા ઝીંકી હત્યા કરી

યુવકે મિત્રની માતાને ગાળ બોલતાં હુમલો કરાયો મોડી રાતે છરીના ઘા ઝીંક્યા બાદ મિત્રએ ફોન પર ધમકી આપી

time-read
3 分  |
December 10, 2024
દુનિયાનો એક એવો જીવ, જે જીવનભર આંખ બંધ કરતો નથી
SAMBHAAV-METRO News

દુનિયાનો એક એવો જીવ, જે જીવનભર આંખ બંધ કરતો નથી

આ જીવ આપણી આસપાસ જ છે. અસલમાં માછલી એ જીવ છે, જે ક્યારેય આંખનું મટકું પણ મારતી નથી.

time-read
1 min  |
December 10, 2024
મૃત્યુ બાદ લાશમાં કયા ફેરફાર થાય છેઃ નર્સે જણાવેલી વાત સાંભળીને રૂવાંડાં ઊભાં થઈ જશે
SAMBHAAV-METRO News

મૃત્યુ બાદ લાશમાં કયા ફેરફાર થાય છેઃ નર્સે જણાવેલી વાત સાંભળીને રૂવાંડાં ઊભાં થઈ જશે

અહો વૈચિત્ર્યમ્

time-read
1 min  |
December 10, 2024
મહેબૂબાતી દીકરીનાં નિવેદન પર સંતો ભડક્યા, કહ્યું ‘પાકિસ્તાન જતાં રહો'
SAMBHAAV-METRO News

મહેબૂબાતી દીકરીનાં નિવેદન પર સંતો ભડક્યા, કહ્યું ‘પાકિસ્તાન જતાં રહો'

ઈપ્તિજા મુફ્તીના હિન્દુત્વ વિરોધી નિવેદનથી વિવાદ

time-read
1 min  |
December 10, 2024
મુંબઈમાં બેસ્ટની બસે ૫૦ લોકોને કચડી નાખ્યાઃ સાતના મોત, ૪૩થી વધુ ઘાયલ
SAMBHAAV-METRO News

મુંબઈમાં બેસ્ટની બસે ૫૦ લોકોને કચડી નાખ્યાઃ સાતના મોત, ૪૩થી વધુ ઘાયલ

આરોપી ડ્રાઈવર સંજય મોરે સોમવારે પહેલી જ વાર બસ ચલાવી રહ્યો હતો

time-read
1 min  |
December 10, 2024
મહેબૂબાની દીકરીનાં નિવેદન પર સંતો ભડક્યા, કહ્યું ‘પાકિસ્તાન જતાં રહો'
SAMBHAAV-METRO News

મહેબૂબાની દીકરીનાં નિવેદન પર સંતો ભડક્યા, કહ્યું ‘પાકિસ્તાન જતાં રહો'

ઈપ્તિજા મુફ્તીનાં હિન્દુત્વ વિરોધી નિવેદનથી વિવાદ

time-read
1 min  |
December 10, 2024
SAMBHAAV-METRO News

ફિલિપાઈન્સના કાનલોન જ્વાળામુખીમાં વિસ્ફોટઃ ૮૭,૦૦૦ લોકોનું રેસ્ક્યુ કરાયું

આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો, 3000 મીટર સુધી મોજાં ઊછળ્યાં

time-read
2 分  |
December 10, 2024