મૃત્યુ કોઈ બાળકનું હોય કે પછી કોઈ ઉમરલાયક વ્યક્તિનું, કોઈ સ્વસ્થ વ્યક્તિનું હોય કે બીમાર મૃત્યુ દુર્ભાગ્યપૂર્ણ જ હોય છે. મૃત્યુ બાદ એ વ્યક્તિનાં પરિવારજનો પર શું વીતતું હોય એ માત્ર તેઓ જ જાણતા હોય છે. જીવતા લોકો પર તો અસર થાય જ છે, પરંતુ મૃત્યુ પામનારની લાશમાં પણ ફેરફાર થાય છે. તાજેતરમાં એક હોસ્પિટલની નર્સે સોશિયલ મીડિયા પર બહુ જ ચોંકાવનારી વાત જણાવી છે. તેણે જણાવ્યું કે મૃત્યુ બાદ લાશમાં કઈ જાતના ફેરફાર થાય છે. નર્સની વાત એટલી ચોંકાવનારી છે કે એ સાંભળીને તમારાં રૂવાંડાં ઊભાં થઈ જશે.
この記事は SAMBHAAV-METRO News の December 10, 2024 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です ? サインイン
この記事は SAMBHAAV-METRO News の December 10, 2024 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です? サインイン
વેજલપુર પોલીસચોકી પાસેથી અમૂલની ગાડીમાંથી દૂધનાં ૧૯ કેરેટની ઉઠાંતરી
રાતના નવ વાગ્યાથી ત્રણ વાગ્યા સુધીમાં ચોર દૂધતાં કેરેટની ચોરી કરીને નાસી ગયાઃ પોલીસે તપાસ શરૂ કરી
આજે ગીતા જયંતી અને મોક્ષદા એકાદશીની ભાવભેર ઉજવણી
શ્રદ્ધાળુઓ એકત્રિત થઈ મંદિર પરિસરમાં સાંજે શ્રીમદ્ ભગવદ્ગીતા'નું પઠન કરશે
શાસ્ત્રીનગર પોસ્ટ ઓફિસમાં કરોડો રૂપિયાની ઉચાપતના કૌભાંડમાં ED-CBI તપાસ કરશે -
બોગસ પાસબુક બનાવીને રોકાણકારોના કરોડો રૂપિયાનું રોકાણ અન્ય મિલકતોમાં કરાયું: શાસ્ત્રીનગર પોસ્ટ ઓફિસના બે અધિકારીઓની મિલીભગતથી કૌભાંડ આચરવામાં આવ્યું હતું
બોગસની બોલબાલા: IRCTCના એજન્ટ બની નકલી ઈ-ટિકિટ બનાવવાનું કૌભાંડ
ગઠિયો રેલવે સ્ટેશનમાં કૌભાંડ આચરતો હતોઃ સંખ્યાબંધ મુસાફરતે ટિકિટ બતાવી આપી હોવાની શંકાઃ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો
સમગ્ર ગુજરાતમાં ઠંડીએ ભુક્કા બોલાવી દીધા નલિયાવાસીઓ ૬.૪ ડિગ્રી ઠંડીમાં ઠુંઠવાયા
ડાંગમાં ૮.૨ ડિગ્રી અને દાહોદમાં ૯.૫ ડિગ્રી ઠંડી નોંધાઈ
લંડનથી પાંચ દિવસ પહેલાં આવેલા યુવકતી અંગત મિત્રએ છરીતા ઘા ઝીંકી હત્યા કરી
યુવકે મિત્રની માતાને ગાળ બોલતાં હુમલો કરાયો મોડી રાતે છરીના ઘા ઝીંક્યા બાદ મિત્રએ ફોન પર ધમકી આપી
દુનિયાનો એક એવો જીવ, જે જીવનભર આંખ બંધ કરતો નથી
આ જીવ આપણી આસપાસ જ છે. અસલમાં માછલી એ જીવ છે, જે ક્યારેય આંખનું મટકું પણ મારતી નથી.
મૃત્યુ બાદ લાશમાં કયા ફેરફાર થાય છેઃ નર્સે જણાવેલી વાત સાંભળીને રૂવાંડાં ઊભાં થઈ જશે
અહો વૈચિત્ર્યમ્
મહેબૂબાતી દીકરીનાં નિવેદન પર સંતો ભડક્યા, કહ્યું ‘પાકિસ્તાન જતાં રહો'
ઈપ્તિજા મુફ્તીના હિન્દુત્વ વિરોધી નિવેદનથી વિવાદ
મુંબઈમાં બેસ્ટની બસે ૫૦ લોકોને કચડી નાખ્યાઃ સાતના મોત, ૪૩થી વધુ ઘાયલ
આરોપી ડ્રાઈવર સંજય મોરે સોમવારે પહેલી જ વાર બસ ચલાવી રહ્યો હતો