
સામાન્ય રીતે મોજાં પગમાં અને હાથમાં પહેરવા માટે ઉપયોગમાં આવતાં હોય છે, પરંતુ બુટલેગર્સ મોજાંનો ઉપયોગ કંઇક અલગ રીતે કરી રહ્યા હોવાનો ઘટસ્ફોટ થયો છે. બુટલેગર્સ દારૂની બોટલો ઉપર મોજાં પહેરાવી રહ્યા હોવાનો પર્દાફાશ થયો છે. દારૂની બોટલો એકબીજા સાથે અથડાવવાથી તૂટી ના જાય અને તેનો અવાજ આવે નહીં તે માટે પગમાં પહેરવાનાં મોજાં ચઢાવવામાં આવી રહ્યાં છે. એક બોટલ પર એક મોજું તેમજ દરેક દારૂની બોટલો પર મોજાં લગાવવામાં આવે છે. બુટલેગર્સની આ મોડસ ઓપરેન્ડીથી પોલીસ પણ ચોંકી ઊઠી છે. બોડકદેવ તેમજ સોલા પોલીસ સ્ટેશનમાં છેલ્લા એક અઠવાડિયામાં દારૂના બે કેસ નોંધાયા છે, જેમાં ખેપિયા તેમજ બુટલેગરે દારૂની બોટલને પગનાં મોજાંમાં મૂકી હતી. બુટલેગરની આ કરામત જોઇને પોલીસ પણ વિચારમાં મુકાઇ ગઇ હતી.
この記事は SAMBHAAV-METRO News の December 16, 2024 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です ? サインイン
この記事は SAMBHAAV-METRO News の December 16, 2024 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です? サインイン

વિજય ચાર રસ્તા પાસે બેફામ બસે બાઈકચાલકને કચડ્યો: ટાયર માથા પર ફરી વળતાં યુવકનું મોત
ઓડિશાનો યુવક સવારે કલર લેવા જતો હતો અને કાળ ભરખી ગયો

લોકોને જૂનો રામ પસંદ છે, પરંત હું એવો બનીને ના રહી શકું
ટીવી અને ફિલ્મોમાં પોતાનું નામ બનાવનારો એક્ટર રામ કપૂર છેલ્લા ઘણા સમયથી સમાચારોમાં ઝળકી રહ્યો છે.

કપિલના શોમાં વર્ષો સુધી કામ કર્યા બાદ સુમોનાએ કહ્યું: ‘બધું સ્ક્રિપ્ટેડ છે’
કપિલની ઓનસ્ક્રીન પત્નીનો રોલ સુમોના ભજવતી નજરે પડી છે,

રૂ. ૧૫ લાખ નહીં લાવે ત્યાં સુધી મારે બાળક નથી જોઈતું: દહેજ લાલચુ પતિએ રંગ દેખાડ્યો
મકાન બનાવવા માટે પતિએ ૧૫ લાખ રૂપિયા માગ્યાઃ પત્નીને ગર્ભવતી જોતાંતી સાથે જ પતિએ બબાલ કરવાનું શરૂ કર્યું

મધ્ય ઝોનમાં ૧૦૨ એકમને નોટિસ: રૂ. ૧.૫૮ લાખથી વધુનો દંડ વસૂલાયો
શહેરના હાર્દસમા ગણાતા મધ્ય ઝોનમાં અવારનવાર ગંદકીની ફરિયાદો ઊઠતી રહે છે.

વટાણાની કચોરી છોડો: હવે બનાવો હલવો, કબાબ અને બન ઢોસા
શિયાળાની સિઝનમાં તમે વટાણા ફોલીને ઘરે ફ્રોઝન કરી આખા વર્ષ માટે સંધરી લીધા હશે.

દક્ષિણ અને પૂર્વ ઝોનમાં મેગા ડિમોલિશનઃ ગેરકાયદે ઈન્ડસ્ટ્રિયલ-કોમર્શિયલ બાંધકામો પર હથોડા ઝીંકાયા
SRPના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મ્યુનિસિપલ એસ્ટેટ અને ટીડીઓ વિભાગની કાર્યવાહી

અમદાવાદમાં લઘુતમ તાપમાન અઢી ડિગ્રી ગગડીને ૧૪.૭ ડિગ્રીએ પહોંચી ગયું
સતત બીજા દિવસે ઠંડાગાર પવનો ફૂંકાતાં અમદાવાદીઓ ઠૂંઠવાઈ ગયા સવારે

ઘરે તાજી અને કુદરતી એલોવેરા જેલ બનાવવી છે એકદમ સરળ, જાણો રીત
એલોવેરા એક ઔષધીય છોડ છે,

ગુરુવાર, ૬ માર્ચ ૨૦૨૫, અમદાવાદ બંધકોને અત્યારે જ છોડો, નહીં તો તમારો ખાતમો નક્કીઃ હમાસને ટ્રમ્પની છેલ્લી ચેતવણી
ગાઝામાં બંધક બતાવેલા અમેરિકન નાગરિકોને મુક્ત કરવા ગુપ્ત વાતચીત