
この記事は SAMBHAAV-METRO News の March 22, 2025 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です ? サインイン


この記事は SAMBHAAV-METRO News の March 22, 2025 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です? サインイン

ટ્રમ્પે ચૂંટણી નિયમોમાં રાતોરાત ફેરફાર કર્યોઃ હવે નાગરિકતાનો પુરાવો જરૂરી
અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે મંગળવારે ચૂંટણી પ્રક્રિયામાં ફેરફાર કરતા એક કાર્યકારી આદેશ પર સહી કરી હતી.

ભારતના મોસ્ટ વોન્ટેડ મેહુલ ચોકસીએ સારવાર માટે એન્ટિગુઆ છોડી બેલ્જિયમમાં ધામા નાખ્યા
ભારતે પ્રત્યર્પણની પ્રક્રિયા શરૂ કરવા બેલ્જિયમના અધિકારીઓનો સંપર્ક કર્યો

‘ઓપરેશન બુલડોઝર' પુરજોશમાં જારી છતાં બુટલેગર્સ સુધરવાતું નામ નથી લેતાં
કુખ્યાત લિકર કિંગ રાજુ ગેંડીનો પુત્ર વિકી દારૂના જથ્થા સાથે ઝડપાયોઃ લોકલ ક્રાઈમ બ્રાંચે વિકી સહિત બેતી ધરપકડ કરી

આરોગ્યકર્મીઓની હડતાળ દસમા દિવસે પણ ચાલુ: રસીકરણ, સર્વેલન્સ, મેલેરિયા નાબૂદીની કામગીરી ઠંપ
સરકાર આકરા પાણીએઃ હડતાળિયા કર્મચારીઓ સામે શિક્ષાત્મક પગલાં લેવાનું શરૂ, કેટલાક ટર્મિનેટ કરાયા તો કેટલાકને નોટિસ ફટકારાઇ, મહામંત્રીને છૂટા કરવાનો આદેશ

કુણાલ કામરાને જાનથી મારી ટુકડા કરી નાખવાના ૫૦૦ ધમકીભર્યા કોલ મળ્યા
કામરાના વકીલે પોલીસ પાસે સાત દિવસનો સમય માગ્યો

માર્ચના અંતમાં અમદાવાદમાં ૪૨ ડિગ્રીથી વધુ ગરમી પડશે
એપ્રિલની શરૂઆતથી મહત્તમ તાપમાત સતત વધે તેવી આગાહી

છત્તીસગઢના પૂર્વ CM ભૂપેશ બઘેલના ઘેર CBIના દરોડા: કોંગ્રેસના ધારાસભ્ય-પાંચ IPS પણ ઝપટમાં
ચકચારી મહાદેવ બેટિંગ એપ કેસમાં ED બાદ હવે સીબીઆઈની પણ ધમાકેદાર એન્ટ્રી

અસહ્ય ગરમીમાં રાહતઃ ટ્રાફિક સિગ્નલ પર હવે ગ્રીન નેટના મંડપ ઊભા કરાશે
નજીક-નજીક આવતાં તાતાં ર૫૦ જેટલાં સિગ્નલ બપોરના ૧૨ થી ૪ વાગ્યા સુધી બંધ કરાયાં

દેશનાં પાંચ રાજ્યમાં ભરઉનાળે વરસાદનું એલર્ટ
દિલ્હી-ઉત્તરપ્રદેશ, રાજસ્થાન સહિત ઉત્તર ભારતમાં આકરી ગરમીની એન્ટ્રી

રામોલ પોલીસને હરિયાણામાં અકસ્માત નડ્યોઃ બે પોલીસકર્મી સહિત ત્રણનાં મોત, PSI ઘાયલ
ડ્રાઈવરને ઝોકું આવતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હોવાનું પ્રાથમિક તપાસમાં ખૂલ્યું