નર્સરી રાયમ્સ અડધી હકીકત અડધી કલ્પિત કથા
Grihshobha - Gujarati|July 2023
આ વાત જાણીને તમને આશ્ચર્ય થશે કે મોટાભાગની નર્સરી રાયમ્સના શબ્દો દૂરદૂર સુધી સદાચાર અથવા નૈતિકતા સાથે સંબંધ ધરાવતા નથી હોતા અને તેના અર્થ ખૂબ શરમજનક હોય છે..
નર્સરી રાયમ્સ અડધી હકીકત અડધી કલ્પિત કથા

‘ગ્ સીગૂસી જેન્ડર..’, ‘જેક એન્ડ જિલ..’, ‘રિંગ એ રિંગ ઓ રોસીઝ..’, ‘બાબા બ્લેક શીપ..’, ‘લંડન બ્રિજ ઈઝ ફોલિંગ ડાઉન..’, ‘હંપ્ટીડંખી..’. ‘ઈનામીની મો..’, ‘ઓલ્ડ મધર હબ્બર્ડ..’. ‘રબ એ ડબડબ..’, ‘યાનકી ડૂડલી..’, ‘થ્રી બ્લાઈન્ડ માઈસ..’

આ પ્રકારની નર્સરી રાઈમ્સને ભારતમાં પણ ભણાવવામાં આવે છે, જ્યારે પણ ઘરે કોઈ આવે છે ત્યારે બાળકોને આવેલા આંટી અથવા અંકલ સામે સમય સંભળાવતા ખૂબ શાબાશી મળતી હોય છે. પછી ભલે ને માતાપિતા અથવા ઘરે આવેલા મહેમાનને તે સમયનો અર્થ સમજમાં ન આવે.

રાઈમ્સને શીખવવા પર ભાર આપવા પાછળની માનસિકતા એ હોય છે કે આ ઈગ્લિશની નર્સરી રાઈમ્સ બાળકોની અંગ્રેજીની પકડ અને તેમની સારી મોંઘી સ્કૂલનો અભ્યાસ અપાવે છે. મહેમાનને આ ઈંગ્લિશ રાયમ્સ સાંભળીને પૂછવું પડે છે કે તમારું બાળક કઈ સ્કૂલમાં ભણવા જાય છે. આ તક રુઆબ જમાવવા માટે હોય છે.

પેરન્ટ્સને લાગતું હોય છે કે જો તેમના બાળકો આ રાયમ્સ શીખશે તો જ તેઓ મોડર્ન દેખાશે. તેઓ જુનવાણી નહીં દેખાય.

ઈંગ્લેન્ડની બ્રિસ્ટલ રોયલ બાળ ચિકિત્સાલયની ટીમને જોવા મળ્યું છે કે ટીવી કાર્યક્રમોની સરખામણીમાં અથવા પરંપરાગત નર્સરી રાઈમ્સમાં હિંસા ૧૦ ઘણી વધારે થાય છે.

સાહિત્યિક ઈતિહાસકારોની રોમાંચક શોધ છે કે ‘બાબા બ્લેક-શીપ..’ ‘લંડન બ્રિજ ઈઝ ફોલિંગ..’, ‘હંખીડેપ્ટી..’, ‘જેક એન્ડ જિલ..', ‘મેરીમેરી..’, ‘લિટલ બોય બ્લૂ..’,‘ઈ વર્લ્ડ કોક રોબિન..’, ‘ઈટ્સ રેનિંગ ઈટ પોરિંગ..’, ‘ગોંગીપોંગી..’, જેવી પ્રસિદ્ધ રાયમ્સ નેગેટિવ છે.

આ બધી રાઈમ્સ ઇંગ્લેન્ડ તથા અમેરિકાના દાયકા પહેલાંના સમયના રીતરિવાજ, અત્યાચાર, વેશ્યાવૃત્તિ, અંધશ્રદ્ધા, અસમાનતા તથા ધાર્મિક કુરિવાજના સંદર્ભમાં બનાવવામાં આવી હતી. જોકે તે અનૈતિકતાનું મૂળ છે.

કેટલીક રાઈમ્સ પર એક નજર નાખીએ

この記事は Grihshobha - Gujarati の July 2023 版に掲載されています。

7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。

この記事は Grihshobha - Gujarati の July 2023 版に掲載されています。

7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。

GRIHSHOBHA - GUJARATIのその他の記事すべて表示
સમાચાર.દર્શન
Grihshobha - Gujarati

સમાચાર.દર્શન

આ ફેસ્ટિવલ મંથ્સમાં તમે પણ કંઈક એવું જ ટ્રાય કરો.

time-read
2 分  |
December 2024
એશિયન પેઈન્ટ્સનો હોમ્સ સ્ટુડિયો
Grihshobha - Gujarati

એશિયન પેઈન્ટ્સનો હોમ્સ સ્ટુડિયો

સુરતનું પ્રીમિયર ડેસ્ટિનેશન બન્યો

time-read
2 分  |
December 2024
મતભેદ ભૂલીને તહેવાર ઊજવો
Grihshobha - Gujarati

મતભેદ ભૂલીને તહેવાર ઊજવો

પરસ્પર મતભેદ ભૂલીને એ રીતે તહેવાર ઊજવો કે દુશ્મન પણ મિત્ર બની જાય...

time-read
2 分  |
November 2024
જ્વેલરી અને સ્ટાઈલ સ્ટેટમેન્ટ
Grihshobha - Gujarati

જ્વેલરી અને સ્ટાઈલ સ્ટેટમેન્ટ

સાડી હોય કે ગાઉન, ડ્રેસના હિસાબે કેવી રીતે યૂઝ કરશો જ્વેલરીને જોનાર બસ જોતા જ રહી જાય...

time-read
4 分  |
November 2024
રિંકલ્સ હટાવો ફેસ્ટિવ ગ્લો મેળવો
Grihshobha - Gujarati

રિંકલ્સ હટાવો ફેસ્ટિવ ગ્લો મેળવો

રિંકલ્સ હટાવવા માટે આ મેડિકલ ટ્રીટમેન્ટ અપનાવશો તો તહેવારની રોનક તમારા ફેસ પર ચમકશે...

time-read
3 分  |
November 2024
સમાચાર દર્શન
Grihshobha - Gujarati

સમાચાર દર્શન

પ્રવાસ અને મસ્તી બંને: ડેસ્ટિનેશન મેરિજ કે માત્ર એંગેજમેન્ટ આજકાલ દુબઈ તેમનું ફેવરિટ સ્પોટ બનતું જઈ રહ્યું છે.

time-read
3 分  |
November 2024
છોકરામાં શું શોધે છે છોકરી
Grihshobha - Gujarati

છોકરામાં શું શોધે છે છોકરી

શું તમને ખબર છે કે ધનદોલતથી વધારે છોકરીઓ છોકરાની આ ખૂબીઓ જોઈને ઈમ્પ્રેસ થાય છે...

time-read
5 分  |
October 2024
રંગોથી ઘરને આપો ન્યૂ લુક
Grihshobha - Gujarati

રંગોથી ઘરને આપો ન્યૂ લુક

તહેવાર પર તમે પણ તમારા ઘરને રંગોથી કલરફુલ બનાવી શકો છો, આ રીતે...

time-read
4 分  |
October 2024
ફેસ્ટિવ લુક માટે પરફેક્ટ સ્કિન કેર
Grihshobha - Gujarati

ફેસ્ટિવ લુક માટે પરફેક્ટ સ્કિન કેર

તહેવારમાં ફેસને કેવી રીતે નિખારશો કે લોકો પ્રશંસા કર્યા વિના રહી ન શકે...

time-read
3 分  |
October 2024
હેપી ફેસ્ટિવલ
Grihshobha - Gujarati

હેપી ફેસ્ટિવલ

ઉલ્લાસ અને ખુશી લઈને આવ્યા છે તહેવાર, તો હવે રાહ કોની જુઓ છો ખોલો ને તમારા મનનાં દ્વાર...

time-read
6 分  |
October 2024