આપણા દેશમાં આખું વર્ષ કોઈને કોઈ તહેવારની ધૂમધામથી ઉજવણી થતી રહે છે. ૪ મુખ્ય તહેવાર ઉપરાંત વિભિન્ન રાજ્યમાં બીજા અનેક નાનાનાના તહેવાર ઊજવવામાં આવે છે. તહેવાર ઉપરાંત કેટલાય વ્રત અને ઉપવાસ હોય છે, જેને કુંવારી તથા પરિણીત એમ બંને પ્રકારની શિક્ષિત, અલ્પશિક્ષિત તથા અશિક્ષિત દરેક મહિલાઓ કરે છે. આમ આ વ્રત-તહેવાર, ઉપવાસ, કર્મકાંડ વગેરે સામાજિક રીતે એકબીજાને હળવામળવાના એક માધ્યમ માત્ર હોય છે, પરંતુ તેની પાછળ છુપાયેલી ઘણી બધી સમસ્યા છે.
આ વિષય પર કેટલીક મહિલાઓ સાથે કરવામાં આવેલી વાતચીતના મુખ્ય અંશ અહીં રજૂ કરીએ છીએ :
ફિફ્ટીફિફ્ટીની વાત
૪૫ વર્ષની અર્ચના સાથે જ્યારે આ વિષય પર વાત થઈ ત્યારે તે કહેવા લાગી, “અમે મારવાડી છીએ, અમારે ત્યાં ઘણા બધા પ્રકારના તહેવાર તથા વ્રતઉપવાસ થતા રહે છે, જેમાં પોતાના સગાંસંબંધી સાથે સજીધજીને મુલાકાત થતી રહે છે. આ તહેવારમાં ખાણીપીણી ખૂબ થાય છે. પછી હું એક ઘરેલુ મહિલા છું તો તે બહાને થોડી સજીધજી પણ લઉં છું, નહીં તો એ જ રોજ ઘરના રસોઈકિચન તથા સાફસફાઈ વગેરે. મોટાભાગે આ બધા વ્રત લગ્ન પછી પોતાના લાંબા આયુષ્ય અને પરિવારમાં સુખસમૃદ્ધિ તેમજ શાંતિ માટે કરવામાં આવે છે."
"૧૮ વર્ષની ઉંમરમાં મારા લગ્ન થયા હતા અને હું આટલા વર્ષોથી આ બધું કરી રહી છું. આમ તો મારા પતિ લગ્ન પહેલાંથી છોકરીઓ પ્રત્યે વધારે આકર્ષિત રહેતા હતા. તેથી તેમના માતાપિતાએ ૨૩ વર્ષની ઉંમરમાં તેમના લગ્ન કરાવી દીધા હતા કે ક્યાંક છોકરો હાથમાંથી નીકળી ન જાય, પરંતુ લગ્ન પછી પણ તે ન સુધર્યા. બીજું તો ઠીક અમારો ફેમિલી બિઝનેસ હતો અને સસરાએ જમાવ્યો હતો, તેને પણ તેમણે ન સંભાળ્યો. સમય જતા સસરાનું મૃત્યુ થઈ ગયું અને તે હતા એકમાત્ર દીકરા, તેથી તેમનાથી ન ઘર સાચવી શકાયું કે ન બસ જ્યાં કોઈ છોકરી જોઈ નથી કે તેની પાછળ ન ધંધો. પાગલ થયા સમજો પછી તે સુંદર હોય કે કદરૂપી.’’
この記事は Grihshobha - Gujarati の November 2023 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です ? サインイン
この記事は Grihshobha - Gujarati の November 2023 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です? サインイン
5 વેડિંગ ફૂટવેર આઈડિયા
બ્રાઈડલ લુક માત્ર લહેંગા કે માત્ર જ્વેલરીથી નથી મળતો, ફૂટવેર પણ તેમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે...
પરફેક્ટ બ્રાઈડલ-વેર
લહેંગામાં કંઈક નવું ટ્રાય કરવા માંગો છો, તો જાણો આજકાલ દુલ્હનની પ્રથમ પસંદ શું છે...
9 વેડિંગ વર્કઆઉટ ટિપ્સ
જો તમને પણ વેડિંગ ડે પર કંઈક સ્પેશિયલ અને અલગ દેખાવાની ઈચ્છા છે, તો આ ટિપ્સ તમારા માટે ઉપયોગી સાબિત થશે...
બ્યૂટિ અને વારસાને આગળ વધારતી જ્વેલરી
પરંપરાગત જ્વેલરી સજાવટનો સામાન નથી, પરંતુ વારસાનો એક ભાગ છે, જેને પેઢી દર પેઢી તમે તમારાં બાળકોને સોંપી શકો છો...
હેવી ઉરોજ પર ડ્રેસની પસંદગી
જો બ્રેસ્ટ મોટી હોય તો કેવા કપડાં પહેરશો, તે વિશે જાણો...
બ્રાઈડલ સ્કિન કેરની સરળ ટિપ્સ
નવવધૂની સુંદરતા અને ફેસની સ્કિનને નિખારવા શું કરશો, તે વિશે તમે પણ જાણો...
સમાચાર.દર્શન
આ ફેસ્ટિવલ મંથ્સમાં તમે પણ કંઈક એવું જ ટ્રાય કરો.
એશિયન પેઈન્ટ્સનો હોમ્સ સ્ટુડિયો
સુરતનું પ્રીમિયર ડેસ્ટિનેશન બન્યો
ઊડતી નજર ઘર-બહારની ઘટનાઓનું અવલોકન
જે ભાગલા પાડે તે કાપે
ફૂલ અને કાંટા
હારીને પણ આ રીતે જીતો