Feelings Gujarati - Annual Issue 2022Add to Favorites

Feelings Gujarati - Annual Issue 2022Add to Favorites

Få ubegrenset med Magzter GOLD

Les Feelings Gujarati og 9,000+ andre magasiner og aviser med bare ett abonnement  Se katalog

1 Måned $9.99

1 År$99.99 $49.99

$4/måned

Spare 50%
Skynd deg, tilbudet avsluttes om 12 Days
(OR)

Abonner kun på Feelings Gujarati

1 år$11.88 $1.99

Holiday Deals - Spare 83%
Hurry! Sale ends on January 4, 2025

Kjøp denne utgaven $0.99

Gave Feelings Gujarati

7-Day No Questions Asked Refund7-Day No Questions
Asked Refund Policy

 ⓘ

Digital Subscription.Instant Access.

Digitalt abonnement
Umiddelbar tilgang

Verified Secure Payment

Verifisert sikker
Betaling

I denne utgaven

ફીલિંગ્સ - ૨૫મો વાર્ષિક વિશેષાંક.....

ફીલિંગ્સનો ૨૫માં વર્ષમાં મંગલપ્રવેશ અને દેશની આઝાદીના ૭૫ વર્ષ... કેવો સુવર્ણ યોગાનુયોગ..

આ પાવન અવસરે ફીલિંગ્સે ‘આઝાદીનો અમૃત મહોત્સવ’ વિશેષાંક દ્વારા એ તમામ ક્રાંતિવીરો, નેતાઓ અને શહીદોને યાદ કરી શબ્દાંજલિ અર્પી છે જેમણે ભારતની આઝાદીમાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. આઝાદીના ૭૫ વર્ષના ઉપલક્ષમાં આ અંક એક વિશિષ્ટ અને યાદગાર નજરાણું બની રહેશે.

૨૫ વર્ષ પૂર્વે વડોદરાથી શરૂ થયેલ ફીલિંગ્સની સફર આજે ડિજિટલ યુગમાં પ્રવેશ સાથે વિશ્ર્વવ્યાપી થઈ ગઈ છે. ફીલિંગ્સનો ઉદ્દેશ આત્મનિર્ભર ભારતના નિર્માણમાં સહભાગી થવાનો છે. આવો આપણે સૌ સાથે મળીને પ્રગતિશીલ ભારતનું સ્વપ્ન સાકાર કરીએ.

ફીલિંગ્સની ૨૫ વર્ષની સફળ શબ્દયાત્રામાં સાથ આપનાર તમામ વાચકો, એડવર્ટાઈઝર્સ, વિતરકો અને શુભચિંતકોનો હૃદયપૂર્વક આભાર...

Feelings Gujarati Magazine Description:

UtgiverFeelings Multimedia Ltd.

KategoriNews

SpråkGujarati

FrekvensMonthly

Feelings, a Gujarati magazine has been in publication for over 21 years now and has created a strong niche within India and overseas. It is available in over 44 countries and has a readership of over 25 lakhs through print and online media.

  • cancel anytimeKanseller når som helst [ Ingen binding ]
  • digital onlyKun digitalt