Få ubegrenset med Magzter GOLD
Les Lok Patrika Ahmedabad og 9,000+ andre magasiner og aviser med bare ett abonnement Se katalog
1 Måned $9.99
1 År$99.99
$8/måned
Abonner kun på Lok Patrika Ahmedabad
I denne utgaven
Lok Patrika Daily 09 Sept 2024
રાજકોટમાં પાણીજન્ય રોગચાળાનો અજગર ભરડો
એક પછી એક કોલેરાના કેસ મળી આવતા તંત્રમાં દોડધામ રાજકોટમાં કોલેરાનો શંકાસ્પદ કેસ મળી આવતા વિસ્તારને કોલેરાગ્રસ્ત જાહેર કરાયો । આરોગ્ય વિભાગની ટીમો દ્વારા સર્વે સહિતની કામગીરી હાથ ધરવામાં આવી । દૂષિત પાણીથી થતા કોલેરા રોગચાળો ઠેર ઠેર ફાટી નીકળ્યો
1 min
સાબરમતી રિવરફ્રન્ટ બન્યું સ્યુસાઇડ પોઇન્ટ પાંચ વર્ષમાં ૭૦૦ લોકોએ નદીમાં ઝંપલાવ્યું
સાબરમતી રિવરફ્રન્ટ એટલે શહેરીજનો માટે હોટ ફેવરિટ હરવા ફરવાનું સ્થળ લોકો અહીં ફરવા કરતાં મોતને ભેટવું વધુ પસંદ કરી રહ્યાં છે : પાંચ વર્ષનો મોતનો ચોંકાવનારો આંકડો સામે આવ્યો
2 mins
વડોદરામાં પૂર બાદ સી.આર.પાટિલ સહિત કેન્દ્રના કોઈ મંત્રી ન ફરકતાં લોકોમાં રોષ
ભાજપમાં અંદરો-અંદર ઝઘડા મુખ્યમંત્રી પણ એક વખત ઉડતી મુલાકાતે આવીને જતા રહ્યા હતા
1 min
૧૦૦થી વધુ જાતો ધરાવતી કેરી ભારતનું રાષ્ટ્રીય ફળ ગણાય છે
વિશ્વમાં કરોડોનો ટર્ન ઓવર કરતો રૂપિયાનો ભારતનો કેરી ઉધોગ કેરી ખૂબ જ લોકપ્રિય ફળ છે.રાષ્ટ્રીય કેરી દિવસની ઉજવણીનો હેતુ લોકોને કેરીની સંસ્કૃતિ, સ્વાદ અને પોષણ વિશે માહિતગાર કરવાનો છે. આ માટે વર્ષ ૨૦૦૫માં નેશનલ કેરી બોર્ડની રચના કરવામાં આવી હતી, જે અમેરિકામાં કેરીનો વપરાશ વધારવાનું કામ કરે છે...
3 mins
ભાજપ ધારાસભ્યના ભાઈની નેપાળ બોર્ડર પર ૪૦ કારતુસ સાથે ધરપકડ
કોંગ્રેસે સરકાર પર પ્રહારો કર્યા
1 min
ભારતે દ્વારા ૧૦૦૦ મેટ્રિકથી વધારે ચોખા અને મકાઈની સહાય કરાઈ
ઝિમ્બાબ્વે, ઝામ્બિયા અને મલાવીમાં દુષ્કાળની સ્થિતિ
1 min
કેનેડામાં ઓગસ્ટમાં બેરોજગારીનો દર ૬.૬ટકા નોંધાયો
૭ વર્ષની ઊંચી સપાટી ઓગસ્ટમાં અર્થતંત્રે ૨૨,૧૦૦ નોકરીઓ પૂરી પાડી હતી જે સમગ્રપણે પાર્ટ-ટાઇમ રોજગારથી પ્રેરિત હતી
1 min
એનઆરસી એપ્લિકેશન વગર આધાર કાર્ડ નહીં બને આસામના મુખ્યમંત્રી ।
સરમાએ જણાવ્યું હતું કે, આધાર કાર્ડ માટેની અરજીઓની સંખ્યા રાજ્યની વસ્તી કરતા વધી ગઈ છે.
1 min
ભારતમાં નહીં પણ હવે અમેરિકામાં ક્વાડ સમિટ યોજાશે : પીએમ મોદી બાઈડનના હોમટાઉન જશે
ક્વાડ સમિટને હોસ્ટ કરવાની યજમાનીને અમેરિકા સાથે એક્સચેન્જ કરી
1 min
આગામી દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ આપ સાથે કોઈ સમજૂતી નહીં કરે
દિલ્હીમાં બંને પક્ષોના નેતાઓ વચ્ચે હંગામો અરવિંદ કેજરીવાલને કોઈપણ કિંમતે દિલ્હીમાં જીતવા દેશે નહીં । વિધાનસભા ચૂંટણી દરમિયાન પણ કોંગ્રેસ તેમની સાથે કોઈ સમજૂતી નહીં કરે અને એકલા હાથે ચૂંટણી લડશે
1 min
સમગ્ર દેશમાં વરસાદને કારણે સામાન્ય જનજીવન ખોરવાયુ । હજુ રાહત નહીં મળે
દિલ્હી-એનસીઆરમાં છેલ્લા બે દિવસથી પડી રહેલા વરસાદને કારણે વાતાવરણ ખુશનુમા તેલંગાણા અને આંધ્રપ્રદેશમાં વરસાદને કારણે આવશ્યક સેવાઓ પણ ઠપ થઈ ગઈ છે દરમિયાન, હવામાન વિભાગે હજુ પણ વરસાદથી રાહતની કોઈ આશા વ્યક્ત કરી નથી
1 min
દીપિકા હોસ્પિટલ પહોંચવાનો વીડિયો સોશિયલ મીડિયા પર
દીપિકા પાદુકોણ પહોચી મુંબઈની રિલાયન્સ હોસ્પિટલ
1 min
૧૫ લાખ ઘરમાં અંધારપટ ૧ ઝાડ-રસ્તાના ભુક્કા કાઢી નાખ્યા
ચીનમાં મોટા પાયે તબાહી હૈનાનમાં ૧૨,૫૦૦થી વધારે બેસ સ્ટેશનો ક્ષતિગ્રસ્ત હોવા છતાં બચાવ દળ કમ્યુનિકેશન નેટવર્કને ચાલુ કરવામાં લાગી ગયું
1 min
યુવાનો પાસે હવે પિસ્તોલ અને રિવોલ્પીઓકેના રહેવાસીઓએ ભારતમાં જોડાવું જોઈએ :રાજનાથ
પીઓકેના રહેવાસીઓએ ભારતમાં જોડાવું જોઈએ રાજનાથે કહ્યું કે કોંગ્રેસ એનસી ગઠબંધન કહે છે કે તે કલમ ૩૭૦ને પુનઃસ્થાપિત કરશે પરંતુ જ્યાં સુધી ભાજપ છે ત્યાં સુધી કોઈ એવું કરી શકશે નહીં । જમ્મુ-કાશ્મીરમાં સ્થિતિ બદલાઈ ગઈ છે
1 min
Lok Patrika Ahmedabad Newspaper Description:
Utgiver: Lok Patrika Daily Newspaper
Kategori: Newspaper
Språk: Gujarati
Frekvens: Daily
“ With a strong base of loyal readership in more than 110 cities and the remote areas of Gujarat, we have emerged to become a reliable and credible source of unopinionated, factual news without the storytelling. ”
From 2010 to today it's developed one of the most-read digital newspapers across Gujarat, covering news from the various parts of the state, and the publication is known to bring the latest national and international updates in real-time to its readers. From the year 2019, Media House has also launched its 24X7 live news channel, reporting information on a real-time basis. The newspaper provides objective reporting, in-depth analysis, and expert views on local, national, and international affairs. Headquartered in the metro city of Ahmedabad. Lok Patrika aims to address the concerns of the rural people of Gujarat and act as a voice for their betterment and development. It endeavors to optimize its digital presence by encouraging rural journalism in Gujarat.
- Kanseller når som helst [ Ingen binding ]
- Kun digitalt