Få ubegrenset med Magzter GOLD
Les Lok Patrika Ahmedabad og 9,000+ andre magasiner og aviser med bare ett abonnement Se katalog
1 Måned $9.99
1 År$99.99
$8/måned
Abonner kun på Lok Patrika Ahmedabad
I denne utgaven
Lok Patrika Daily 18 Oct 2024
બનાસકાંઠામાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ ત્રાટકયું । તેલનો લાખો રૂપિયાનો જથ્થો જપ્ત
શુદ્ધ તેલના નામે વેચાણ કરાતું હોવાનું ફૂડ ડિપાર્ટમેન્ટના અધિકારીઓની જાણમાં આવ્યું
1 min
સરકાર સંપૂર્ણ ગૌવંશ હત્યા પ્રતિબંધ કાનૂન નહીં લાવે તો આંદોલન છેડાશે
જગતગુરુએ અવિમુક્તેસ્વરા નંદ સરસ્વતીજીએ દેશમાં ગૌ માતા માટે આંદોલન કરશે
1 min
ગુજરાતમાં વરસાદ સાથે ચક્રવાતની ભીતિ, કેટલાય વિસ્તારો પાણીથી છલોછલ થઈ જશે
આજથી અરબ સાગરમાં ડીપ ડિપ્રેશન બનવાની શકયતા હોવાથી આગામી ૩ દિવસ ચક્રવાત આવશે
1 min
અમદાવાદ : નકલી નોટ બનાવી ૧.૬૦ કરોડની છેતરપિંડી કેસમાં ત્રણની ધરપકડ
૪ લોકો ફરાર આરોપીઓ પાસેથી ૧.૩૦ કરોડના ૧૮ નંગ સોના બિસ્કીટ જપ્ત કર્યા
1 min
હરિયાણામાં નાયબ સિંહ સૈનીએ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા
હરિયાણામાં નવી સરકારની રચના થઈ ગઈ ! અનેક મંત્રીઓએ શપથ લીધા રાજ્યપાલ બંડારુ દત્તાત્રેયે નાયબ સિંહ સૈનીને મુખ્યમંત્રી તરીકેના શપથ લેવડાવ્યા હતા । નાયબ સિંહ સતત બીજી વખત મુખ્યમંત્રી બન્યા
2 mins
‘સંસદથી લઈને એરપોર્ટ બધું વક્કની જમીન પર બનેલું છે'
આસામના પૂર્વ સાંસદ બદરુદ્દીન અજમલના દાવાથી નવો વિવાદ
1 min
કોંગ્રેસ અને આપ અડધાથી વધુ પંચાયતોમાં જીતનો દાવો કર્યો
પંજાબમાં ૯૩૯૮ પંચાયતોની ચૂંટણી પ્રક્રિયા પુર્ણ થઈ ગઈ છે.
1 min
નાંદેડથી રવીન્દ્ર ચવ્હાણ ઉમેદવાર બનશે !
મહારાષ્ટ્રમાં કોંગ્રેસે ૬૨ નામ ફાઇનલ કર્યા
1 min
પ્રતિષ્ઠિત સ્ટાર પરિવાર એવોર્ડ ૨૦૨૪ની જાહેરાતથી, દર્શકોની ઉત્સુકતા વધુ વધી
સ્ટાર પ્લસ જોડી અંકિત રાયઝાદા, ઉર્ફે અમન સિંહ રાજપૂત સ્ટાર પરિવાર એવોર્ડ ૨૦૨૪ પર તેના જાદુઈ પ્રદર્શનથી પ્રેક્ષકોને ટેલિવિઝન સ્ક્રીન પર આકર્ષિત રાખ્યા!
1 min
વર્કઆઉટ દરમિયાન રકુલ પ્રીત સિંહ સાથે થયો અકસ્માત
બેદરકારી બની દુર્ઘટનાનું કારણ
1 min
ફરી બદલાઈ ગઈ ફિલ્મ ‘પુષ્પા-૨’ની રિલીઝ ડેટ
દર્શકો ઘણા સમયથી અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદાના સ્ટારર ફિલ્મ ‘પુષ્પા-૨’ની રાહ જોઈ રહ્યા છે.
1 min
ગેલેક્સીની બહાર મીડિયા અને સામાન્ય લોકો પર પ્રતિબંધ
સલમાન ખાનને મળી વાય+ કેટેગરીની સુરક્ષા
1 min
કામ પર પરત ફરી દીપિકા પાદુકોણ, પતિ રણવીરે શેર કર્યો વીડિયો
ફેન્સની નજર દીપિકાની ફિટનેસ પર ટકી
1 min
બાબા સિદ્દીકીને અંતિમ વિદાઈ આપવા કેમ ન આવ્યો ખાસ મિત્ર શાહરૂખ ખાન ?
રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના નેતા અને મહારાષ્ટ્રના પૂર્વ ધારાસભ્ય બાબા સિદ્દીકની ૧૨ ઓક્ટોબરે હત્યા કરવામાં આવી હતી
1 min
‘સિંઘમ અગેઈન’ની રિલીઝ પહેલા જ બની ગયો ગિનીસ વર્લ્ડ રેકોર્ડ
અજય દેવગણ અને રોહિત શેટ્ટીએ પણ લીધો ભાગ
1 min
ઓક્સફર્ડ યુનિવર્સિટીના ચાન્સેલરની રેસમાં ભારતીય મૂળના ત્રણ ઉમેદવારો
અંકર ભંડારી, પ્રો. નિરપાલસિંહ બંગાલ અને પ્રતિક તરવાડીનો સમાવેશ ઓક્સફર્ડ યુનિવર્સિટીએ બુધવારે તેના નવા ચાન્સેલરને ચૂંટવાની રેસમાં ૩૮ ઉમેદવારોના નામની જાહેરાત કરી હતી । પાકિસ્તાનના ભૂતપૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાનનું નામ નથી
1 min
પાણીની કટોકટી ખાધ ઉત્પાદન માટે ખતરો બની રહી છે । ૨૦૫૦ સુધીમાં જીડીપી આઠ ટકા ઘટી શકે
સમગ્ર વિશ્વમાં પાણીની વધતી કટોકટી ખાધ ઉત્પાદન માટે મોટો ખતરો ઇન્ટરનેશનલ ગ્રુપ ગ્લોબલ કમિશન ઓન ધ ઇકોનોમિક્સ ઓફ વોટરના અહેવાલ મુજબ નબળી આર્થિક વ્યવસ્થા, જમીનનો વધતો ઉપયોગ, જળ સંસાધનોના નબળા સંચાલન અને આબોહવા સંકટના કારણે વૈશ્વિક જળ સંકટ સર્જાયું
1 min
જો તમે ભાગલા પાડો છો, તો તમે વિભાજિત થશો,કોઈ સ્લોગન નથી, કોડ વર્ડ છે :અંસારી
સમગ્ર મામલે રાજકીય પ્રકરણ શરૂ થઈ ગયું છે.
1 min
‘ભારતને નિજ્જર હત્યાકાંડના એક પણ પુરાવા આપ્યા નથી'
હવે ટુડોએ કર્યો સ્વીકાર ટ્રુડોની આ કબૂલાત મહત્વની છે કારણ કે એક તરફ કેનેડા દાવો કરી રહ્યું છે કે તેણે નિજ્જર હત્યાકાંડ સાથે જોડાયેલા પુરાવા ભારતને આપ્યા છે
1 min
૩ દિવસમાં ૧૯થી વધુ ફ્લાઇટને બોમ્બથી ઉડાવાની ધમકી
પોલીસે એફઆરઆઇ દાખલા કરી તપાસ ચાલુ કરી
1 min
નાઈજિરિયામાં પેટ્રોલ ટેન્કરમાં વિસ્ફોટ થતાં ૧૪૦થી વધુનાં મોત । અનેક ઘાયલ
મજિયા ટાઉન ખાતે અકસ્માત સર્જાયો હતો
1 min
સિવાન અને છપરામાં અત્યાર સુધીમાં ૨૪ના મોત
ઝેરી દારૂએ તબાહી મચાવી લગભગ ૨૦ થી ૨૫ લોકો હજુ પણ બીમાર । મોટાભાગનાની સારવાર સિવાનની સદર હોસ્પિટલમાં ચાલી રહી છે
1 min
સારા અલી ખાન અને માતા કરોડોની બે પ્રોપર્ટી ખરીદી
સારા અને તેની માતા અમૃતા સિંહે મુંબઈમાં વધુ બે નવી ઓફિસ ખરીદી
1 min
પાકિસ્તાનના વિદેશ મંત્રી સાથે જયશંકરે ક્રિકેટ વિશે કોઇ ચર્ચા કરી નથી : ભારતીય મીડિયા
ભારતે પાકિસ્તાન દ્વારા ફેલાવવામાં આવેલા જુઠ્ઠાણાનો પર્દાફાશ ૧૩ ભારતીય મીડિયાએ આવા અહેવાલોને નકારી કાઢ્યા છે, જેનો અર્થ એ છે કે ચેમ્પિયન્સ ટ્રોફી માટે ટીમ ઈન્ડિયાના પાકિસ્તાન જવા પર હજુ પણ સસ્પેન્સ યથાવત છે
1 min
ઓલ ઈન્ડિયા ફોરેસ્ટ સ્પોર્ટ્સ કોમ્પિટિશનમાં દેશભરમાંથી ૨૯૨૦ ખેલાડીઓ ભાગ લેશે !!!
સૂર્યકુમાર યાદવ પણ રાયપુરમાં ભાગ લીધા સ્પર્ધાની શરૂઆત પહેલા, વિવિધ રાજ્યોના ખેલાડીઓ દ્વારા કરવામાં આવેલી સૂચમાં, છત્તીસગઢ પ્રથમ ક્રમે, હિમાચલ પ્રદેશ બીજા ક્રમે અને તમિલનાડુ, આસામ અને ગુજરાતની ટીમો ત્રીજા ક્રમે રહી હતી
1 min
કંડલામાં કંપનીના ટેન્કની સફાઈ કરતા પાચ કર્મચારીના ગૂંગળાઈ જવાથી મોત
ઈમામી એગ્રોટેક કંપનીમાં દુર્ઘટના ગત રાત્રે સાડા બાર વાગ્યાના અરસામાં ઇન્ચાર્જ સુપરવાઈઝર તિવારી વોટર ટેન્કની ડ્રેનેજ સિસ્ટમ તપાસવા ગયા હતા
1 min
Lok Patrika Ahmedabad Newspaper Description:
Utgiver: Lok Patrika Daily Newspaper
Kategori: Newspaper
Språk: Gujarati
Frekvens: Daily
“ With a strong base of loyal readership in more than 110 cities and the remote areas of Gujarat, we have emerged to become a reliable and credible source of unopinionated, factual news without the storytelling. ”
From 2010 to today it's developed one of the most-read digital newspapers across Gujarat, covering news from the various parts of the state, and the publication is known to bring the latest national and international updates in real-time to its readers. From the year 2019, Media House has also launched its 24X7 live news channel, reporting information on a real-time basis. The newspaper provides objective reporting, in-depth analysis, and expert views on local, national, and international affairs. Headquartered in the metro city of Ahmedabad. Lok Patrika aims to address the concerns of the rural people of Gujarat and act as a voice for their betterment and development. It endeavors to optimize its digital presence by encouraging rural journalism in Gujarat.
- Kanseller når som helst [ Ingen binding ]
- Kun digitalt