Gujarat Mail - Ahmedabad - Volume No 5 Issue No 29 dated 22nd March 2023
Gujarat Mail - Ahmedabad - Volume No 5 Issue No 29 dated 22nd March 2023
Få ubegrenset med Magzter GOLD
Les Gujarat Mail - Ahmedabad og 9,000+ andre magasiner og aviser med bare ett abonnement Se katalog
1 Måned $9.99
1 År$99.99 $49.99
$4/måned
Abonner kun på Gujarat Mail - Ahmedabad
1 år $16.99
Kjøp denne utgaven $0.99
I denne utgaven
Your beloved and Gujarat’s only daily newspaper rooted in the principle of Positive Journalism – Gujarat Mail
અમેઝોને કર્મચારીઓ છૂટા કરશે, 9000ની છટણીનો દૌર
કંપનીના વાર્ષિક પ્લાનિંગ પ્રોસેસનો બીજા તબક્કો આ મહીનામાં પૂર્ણ થવાની આશા
1 min
માર્ચ અંત નજીક આવતા ટેક્સ બચાવવા માટે વિકલ્પોની શોધમાં
ટેક્સ મુક્તિ સાથે વધુ વ્યાજ માટે નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ ઉત્તમ માધ્યમ
1 min
સોનાની તેજી માઇનિંગ કંપનીઓ, રોકાણકારો તથા ગોલ્ડ લોન ફાઇ. કરતી કંપનીઓને ફળી
માઈનીંગ શેર સપ્તાહમાં 25 ટકા સુધી ઉછાળો
1 min
દેશમાં બેન્કિંગ સિસ્ટમ મજબૂત કરવા RBIએ એક લાખ કરોડ ઠાલવ્યા
વેઇટેડ એવરેજ કોલ રેટ એ રિઝર્વ બેન્કની મોનિટરી પોલિસીનું કાર્યકારી લક્ષ્ય છે
1 min
શ્રી જીગ્નેશ દાદા (રાધે રાધે)ના શ્રીમુખે પુણ્ય સલિલા મા નર્મદાના આંગણે ભરૂચની પાવન ધરતી શ્રીમદ્ ભાગવત સપ્તાહ યોજાશે
આ પાવન અવસરે દેવને દુર્લભ એવી પૂજ્ય વક્તા શ્રી જીગ્નેશ દાદા (રાધે રાધે) કેરિયાચાડ આપના જીવનને ધન્ય બનાવવા તથા આપને પુણ્યના ભાગીદાર બનાવવા માટે પોતાની દિવ્ય અમૃતવાણીનો લાભ આપશે
1 min
પાવર સ્ટેશનમાં 135 મેગાવોટના પ્લાન્ટને તોડવાની કામગીરી છેલ્લા બે વર્ષથી ચાલતી હતી 30 વર્ષ પૂર્ણ થતા કેન્દ્ર સરકારે ધ્વસ્ત કરવા નિર્ણય લીધો
બ્લાસ્ટ માટે 250 કિલો ડાયમાનાઈટનો વપરાશ કરવામાં આવ્યો
1 min
પ્રવેશ પરીક્ષા માટે ફોર્મ ભરવાની તારીખ 30 મે સુધી રહેશે ગુજરાત યુનિવર્સિટીમાં UPSC પ્રવેશ પરીક્ષા ચાર જૂને યોજવામાં આવશે
પરીક્ષા પરીણામ 15 જૂને જાહેર કરવામાં આવશે
1 min
સ્વાગત ઓનલાઇન જનફરિયાદ નિવારણનો કાર્યક્રમ ગુરૂવારે યોજાશે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ નાગરિકોની રજૂઆત અને પ્રશ્નો સાંભળશે
પ્રશ્નો સાંભળ્યા બાદ સંબંધિત અધિકારીઓને સુચારૂ નિવારણ માટે માર્ગદર્શન આપશે
1 min
લીંબુનો ભાવ કિલોદીઠ 150 રૂપિયા સુધી પહોંચી ગયો કમોસમી વરસાદથી શાકભાજી અને મરચાના ભાવમાં જંગી વધારો
મરચાના ભાવ પણ 60 થી 80 રૂપિયા વધી ગયા છે
1 min
શાળાઓનુ 61 માપદંડના આધારે મૂલ્યાંકન કરી એક્રેડીટેડ કરાય છે શિક્ષણની ગુણવત્તા સુધારવા શાળાઓના મૂલ્યાંકનને પ્રાથમિકતા
રાજ્યમાં દૂધની ગુણવત્તા અને ઉત્પાદનમા વધારો થશે
1 min
Gujarat Mail - Ahmedabad Newspaper Description:
Utgiver: M A Publications Pvt Ltd
Kategori: Newspaper
Språk: Gujarati
Frekvens: Daily
Gujarat Mail Newspaper is India's only positive newspaper. Start your day on a positive note by reading Gujarat Mail today. Discover all the latest Gujarati news and updates, including headlines and breaking news from Ahmedabad District. Stay informed with Gujarat Mail, your source for uplifting news in Gujarati.
- Kanseller når som helst [ Ingen binding ]
- Kun digitalt