Cine Gujarati - October 2023Add to Favorites

Cine Gujarati - October 2023Add to Favorites

Få ubegrenset med Magzter GOLD

Les Cine Gujarati og 9,000+ andre magasiner og aviser med bare ett abonnement  Se katalog

1 Måned $9.99

1 År$99.99 $49.99

$4/måned

Spare 50%
Skynd deg, tilbudet avsluttes om 3 Days
(OR)

Abonner kun på Cine Gujarati

Gave Cine Gujarati

7-Day No Questions Asked Refund7-Day No Questions
Asked Refund Policy

 ⓘ

Digital Subscription.Instant Access.

Digitalt abonnement
Umiddelbar tilgang

Verified Secure Payment

Verifisert sikker
Betaling

I denne utgaven

સિને ગુજરાતીનો ઓકટોબરનો
ધમાકેદાર અંક પ્રકાશિત થઈ ચૂક્યો છે...
નવા આકર્ષણ સાથે...

આ અંકની ખાસ હાઈલાઈટ્સ....
૧) સુપર ઈન્ટરવ્યુ : કૃષ્ણદેવ યાજ્ઞિક (છેલ્લો દિવસ,રાડો ફેમ ડિરેક્ટર)
૨) બોલિવૂડ ફિલ્મો (પ્રિવ્યુ-રિવ્યુ) - વેક્સિન વોર
૩) ગુજરાતી ફિલ્મો (પ્રિવ્યુ-રિવ્યુ)- પટકથા (કશિષ રાઠોર),
મીરાં, જોડી નં. ૪૨૦, શક્તિ અવતાર, બખડજંતર, ત્રિદેવ,
૪) ઓલ ટાઈમ ગ્રેટ ૧૦૦ ફિલ્મ સિરિઝ - પાથેર પાંચાલી
૫) ફિલ્મ ડિરેક્ટર-એક્ટર્સ, મ્યૂઝિક પર્સનાલિટીઝના ઈન્ટરવ્યુઝ : કેદાર-ભાર્ગવ (મ્યૂઝિક ડિરેક્ટર)
૬) ઓલ ટાઈમ ક્લાસિક ગુજરાતી મૂવી - ભવની ભવાઈ
૭) વેબસિરિઝ ‘મિરઝાપુર’ મેકિંગ - એપિસોડ - ૪
૮) મોડલ ઓફ ધ મન્થ (નવરાત્રિ સ્પેશિયલ ફોટો શૂટ)
૯) નવરાત્રિ સ્પેશિયલ : બ્યૂટિ કેર, ફેશન...
૯) નવા મ્યૂઝિક આલ્બમ્સનો પ્રિવ્યુ
૧૦) ટ્રાવેલૉગ : ગુજરાતની સફરે

www.cinegujarati.com

Cine Gujarati Magazine Description:

Utgivercine gujarati

KategoriArt

SpråkGujarati

FrekvensMonthly

We would like to introduce ourselves as “Cine Gujarati”, a fully digital platform for Entertainment Industry for Movie, Music, Theatre, Events, Food, Travel & Sports. “Cine Gujarati” is the only Gujarati platform of Entertainment comprising Digital Edition, Unique Web Portal, YouTube Channel & All social Media which is loved by one and all.

At Cine Gujarati, Our Digital Edition gives you joyous reading of entertainment industry like Gujarati, Bollywood, South & Hollywood Movie’s Preview/Review, Celebrities Interview, Special Article on Music, Celebrity & Movie etc... Our unique web portal “www.cinegujarati.com” is live and gives entertainment news, videos, reels-shorts, reviews & much more.. You can also watch teaser-trailer on our web portal. Besides that our YouTube channel “Cine Gujarati” is a source of full-on entertainment where you find celebrities video interview, Talk show with Star cast, Special show with guests, Shorts Films and Web Series.

સિને ગુજરાતનું એક માત્ર ડિજિટલ પ્લેટફોર્મ છે જે ડિજિટલ પેપર, વેબ પોર્ટલ અને યુ-ટ્યુબ ચેનલ સહિત સોશિયલ મીડિયા પર મનોરંજનના ક્ષેત્રે કાર્યરત છે.
ફક્ત અને ફ્કત મનોરંજનના તમામ માધ્યમોની લેટેસ્ટ માહિતી આપતું આ પ્લેટફોર્મ ‘સિને ગુજરાતી’ના નામે ટૂંકાગાળામાં જ દર્શકો અને વાચકોના હૃદયમાં સ્થાન મેળવી લીધું છે.

‘સિને ગુજરાતી’ પર તમને ગુજરાતી, હિન્દી, બોલિવૂડ, સાઉથ અને હોલિવૂડની ફિલ્મો, ગુજરાતી અને બોલિવૂડ મ્યૂઝિક, નાટક, ઈવેન્ટ્સ, ફૂડ, ટ્રાવેલ અને સ્પોર્ટસના તમામ ન્યૂઝ અને માહિતી મળી રહે છે. આગામી ફિલ્મોના ટીઝર, ટ્રેલર, પોસ્ટર અને મોજ કરાવે તેવી સોશિયલ મીડિયા પર રિલ્સ અને વીડિયો પણ માણવા મળે છે. આ ઉપરાંત ડિજિટલ એડિશનમાં નવી ફિલ્મોના પ્રિવ્યુ-રિવ્યુ, સ્ટારકાસ્ટના ઈન્ટરવ્યુઝ, ફિલ્મ, મ્યૂઝિક અને કલાકારો વિશે સ્પેશિયલ આર્ટિકલ વાંચવા મળશે.

  • cancel anytimeKanseller når som helst [ Ingen binding ]
  • digital onlyKun digitalt