CATEGORIES
Kategorier
ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી ભાવુક થયા । આ દરીદો કોઈ પણ ખણામાં હશે તેને પકડી પાડીશું
વડોદરા ગેંગરેપની ઘટના વિશે બોલતા નવરાત્રીના તહેવારમાં અપરા પર્વને કોઈ બદનામ કરે તેવું કામ નહિ કરતા, માં અંબે અને ઘરે રહેલ માંનો વિચારીને કોઈ ખોટું કામ નથી કરતા ગૃહરાજ્ય મંત્રી
મ્યુચ્યુઅલ ફંડ યોગ્ય છે કે કેમ તે અંગેનો ફેસલો તો એ દરેક રોકાણકાર કરી શકે છે જે જોખમ ઉઠાવવાની પોતાની ક્ષમતાને ઓળખી કાઢે છે
પ્રવાહી સ્થિતી વચ્ચે મ્યુચ્યુઅલ ફંડ । ચિંતા : ઉથલપાથલ વચ્ચે રોકાણ ક્યાં કરાય તેની ચિંતા સૌથી મોટી
વાયુ પ્રદુષણ સંકટનો પણ ઉકેલ છે
નાગરિકોને શ્વાસ લેવા માટે સ્વચ્છ હવા આપવાનો પડકાર છે વાયુ પ્રદુષણની સાથે લોસએન્જલસની આ લાંબી લડાઇની માત્ર શરૂઆત હતી શહેરમાં વાયુ પ્રદુષણ તેની ભૌગોલિક સ્થિતીના કારણને પણ વધી જાય છે તેના ઉત્તર અને પૂર્વમાં સ્થિત પહાડોના કારણે વાતાવરણમાં એક પ્રકારની સપાટી ઉભી કરી નાંખે છે જો અમેરિકાના અનુભવને લઇને શીખી શકીશુ તો જે સિદ્ધી હાંસલ કરવામાં ૪૦ વર્ષ લાગ્યા તેને ઓછા સમયમાં હાંસલ કરી શકાશે
તબીબી સાધન પર ખાસ ધ્યાન જરૂરી
કોરોનાકાળથી બોધપાઠ લઇને પ્રાથમિકતા આપવાની જરૂર છે.... આરોગ્યને પ્રાથમિકતા આપી દેવાની જરૂર છે જુદી જુદી જીવલેણ બિમારીને રોકવા માટે પગલા જરૂરી છે કોરોના વાયરસના કારણે અનેક નવી બાબતો સપાટી પર આવી રહી છે જેનાથી શીખીને આગળ વધવાની જરૂર છે કોરોના સહિત જુદા જુદા જીવલેણ રોગની સારવાર ઝડપથી શક્ય બની શકે.તે પ્રમાણમાં પુરતા ટેસ્ટ સાધનો, દવા તૈયાર કરવાની જરૂર છે
બળાત્કારના આરોપી કોરિયોગ્રાફર જાની માસ્ટરનો નેશનલ ફિલ્મ એવોર્ડ સસ્પેન્ડ થયો
કોરિયોગ્રાફર પર બળાત્કારનો આરોપ હતો જેના કારણે તે લાંબા સમયથી જેલમાં હતો.
વિદેશમંત્રી એસ. જયશંકર શ્રીલંકાના રાષ્ટ્રપતિને મળ્યા
ભારત-શ્રીલંકા સંબંધો પર ચર્ચા કરી ભારતની ‘નેબરહુડ ફર્સ્ટ નીતિ અને ‘સાગર' વિઝનમાં ટાપુ રાષ્ટ્રના વિશેષ સ્થાનની પુનઃ પુષ્ટિ કરી હતી
યુએન ઓફિસ બહાર ઉગ્ર હંગામો । મહિલા એક્ટિવિસ્ટનું પર્યાવરણ બચાવવા પ્રદર્શન
ઇન્ટરનેશનલ મેરીટાઇમ ઓર્ગેનાઇઝેશનની ઓફિસની બહાર વિરોધ કર્યો
જમ્મુ-કાશ્મીરમાં ફરી વાર મહેબૂબા કિંગમેકર બનશે । તો આ વખતે તે કોની સાથે જશે??
ત્રણ તબક્કામાં ૯૦ બેઠકો પર મતદાન થયા બાદ એક્ઝિટ પોલ બહાર આવ્યા
દુકાનમાં આગ લાગવાથી બે બાળકો સહિત ૭ લોકોના મોત
મુંબઈના ચેમ્બુર વિસ્તારમાં
અમેરિકન ટેલિકોમ કંપનીઓ પર ચીની હેકર્સનો મોટો હુમલો
અમેરિકા અને ચીન વચ્ચે તણાવ અહેવાલો અનુસાર, ચાઇનીઝ હેકર્સે વાયરટેપ વોરંટ વિનંતીઓ સુધી પહોંચ મેળવી હશે
૨૦૨૫માં એનડીએને ૨૨૦થી વધુ સીટો મળશે : બિહારના મુખ્યમંત્રી નીતિશકુમાર
ઓડિટોરિયમમાં આયોજિત આ બેઠકને સંબોધિત કરી હતી બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે પટણામાં જદયુ રાજ્ય કાર્યકારિણીની બેઠકમાં હાજરી આપી હતી, તેમણે વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ અંગેનો સંદેશો પણ આપ્યો હતો
અભિનેત્રી અનુષ્કા શર્માને પતિના કપડાં પહેરવા ગમે છે
અભિનેત્રી અનુષ્કા શર્મા અને ક્રિકેટર વિરાટ કોહલી લોકપ્રિય કપલમાંથી એક છે.
સમાન વિચારધારા ધરાવતા પક્ષો સાથે મળીને સરકાર બનાવશેઃ હુસૈન ચૌધરી
ચૌધરીએ કહ્યું કે, બિનસાંપ્રદાયિક પક્ષોએ એકસાથે આવવું જોઈએ
ચાલુ વર્ષના પ્રથમ ક્વાર્ટર માટે ૫૮૪ ગૌશાળાને પશુ નિભાવ સહાય અપાઈ
સીએમ ગૌમાતા પોષણ યોજના
ફિલિપાઈન્સ બાદ ચક્રવાતી તોફાન ક્રેથોને દક્ષિણ તાઈવાનમાં પણ ભારે તબાહી મચાવી
નેશનલ હરિકેન સેન્ટરે આગાહી કરી છે કે વાવાઝોડું ધીમે ધીમે ઉત્તર તરફ આગળ વધશે
હૈદરાબાદના એન કન્વેન્શન સેન્ટર સાથે સંબંધિત નાણાકીય ગેરરીતિનો આરોપ
સાઉથ સુપરસ્ટાર નાગાર્જુન વિરુદ્ધ એફઆઇઆર નોંધાઈ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રવિવારે અચાનક શા માટે કેબિનેટની બેઠક બોલાવી ??
તર્ક-વિતર્કોએ જોર પકડ્યું
એરફોર્સએ સામાન ભારતમાં જ બનાવવાની તૈયારી કરી
ભારતીય વાયુસેનાએ મોટો નિર્ણય
શિંદે અને મંત્રીઓએ કરોડોના બાકી બિલની ચૂકવણી ન કરી
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે હવે નવા વિવાદમાં ફસાયા છે.
ભાજપ પાર્ટીએ જમ્મુ-કાશ્મીરમાં પ્રથમ હિન્દુ સીએમ આપવાની તૈયારી શરૂ કરી
આ વખતે જે રીતે ચૂંટણી થઈ છે, પાર્ટીને લાગે છે
સંવિધાનની રક્ષા કરવા માટે અનામતની ૫૦ ટકા મર્યાદા દૂર કરવી જરૂરી છે : રાહુલ ગાંધી
રાહુલ ગાંધી શનિવારે મહારાષ્ટ્રના કોલ્હાપુર પહોંચ્યા હતા
કોંગ્રેસ યુવાઓને ડ્રગ્સ તરફ ધકેલીને કમાયેલા પૈસાથી ચૂંટણી લડવા માંગે છે : વડાપ્રધાન મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી મહારાષ્ટ્રની એક દિવસીય મુલાકાતે
આલિયા ભટ્ટની સ્પાઇ થ્રિલર ફિલ્મ Alpha ક્યારે થશે રિલીઝ?
આ ફિલ્મને લઈને ચાહકોમાં જબરદસ્ત ક્રેઝ
‘ભૂલભુલૈયા ૩’ને રિલીઝ પહેલાં ૧૩૫ કરોડની આવક
આખરે આ ફિલ્મ દિવાળી પર રિલીઝ થઈ રહી છે.
પેરેન્ટ્સ કરતાં અડધી અભિનય ક્ષમતા વિકસે તો પણ સારા ખુશ થશે : સારા
સારા અલી ખાન હંમેશા પોતાના પિતાની અભિનય ક્ષમતા બાબતે અહોભાવથી વાત કરતી જોવા મળે છે
શ્રદ્ધા કપૂરે ઈનકાર કરતાં તૃપ્તિને બિગ બજેટ ફિલ્મ મળી
‘વિકી ઔર વિધા કા વો વાલા વીડિયો' રિલીઝ થશે
ભવિષ્ય બતાવીને ૬ મહિના બાદ દીકરા સાથે જ લગ્ન કરાવી દીધા
ટીવી શો અનુપમામાં કાવ્યાનું પાત્ર નિભાવનાર એક્ટ્રેસ મદાલસા શર્માએ પોતાના લગ્ન અને સસરા મિથુન ચક્રવર્તીને લઈને વાત કરી છે
બોલ્ડ સીન આપીને ચર્ચામાં આ આવેલી અભિનેત્રીનો ધડાકો
‘મોટા કલાકારો રાત્રે મળવા બોલાવતા...' મલ્લિકા
‘તારક મહેતા...' શાંમાં વિવાદ અને આક્ષેપો વચ્ચે નવી ‘સોનુ ભિડે’ની એન્ટ્રી
અસિત મોદીએ એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, ‘સોનુ ટપુસેનાનો એક મહત્ત્વપૂર્ણ ભાગ છે
દોહામાં આરબ દેશોના વડાઓ વચ્ચે બેઠક યોજાઈ
મુસ્લિમ દેશો કોને આપશે સમર્થન? લેબેનોનમાં તબાહી અને ઈરાન સાથે ઘર્ષણ કર્યા બાદ ઈઝરાયેલ પર મોટી મુસીબત આવવાની સંભાવના