CATEGORIES
Kategorier
ભાવનગરમાં રેડ એલર્ટ વચ્ચે ભારે પવન સાથે અવિરત વરસાદ, ઠેર-ઠેર પાણી ભરાઈ ગયા
અનેક વિસ્તારો જળબંબાકાર સ્થિતિ સર્જાતા લોકોને ભારે હાલાકીની સામનો કરવો પડ્યો છેલ્લા ૧૨ કલાકમાં જિલ્લાના ૧૦ તાલુકામાં મેઘમહેર, ભાવનગર શહેરમાં સિઝનનો વરસાદ ૫૦ ટકાથી વધારે
સ્પેસમાં ફસાયેલી મહેસાણા જિલ્લાની દીકરી માટે વતનમાં પ્રાર્થનાનો દોર શરૂ
વતનમાં થઈ રહ્યા છે હોમ-હવન અવકાશયાત્રી સુનિતા વિલિયમ અવકાશમાં અટવાઈ છે જેની ચિંતા તેના વતનવાસીઓમાં જોવા મળી
કાળાં મરી, સાકર અને જીરાના ફાયદા:જો બરાબર રીતે ખાવામાં આવે તો એની બીમારીઓ દૂર થાય છે
મારી અને સાકર સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.
જો તમારા પણ હોઠ ફાટી જતા હોય તો થઈ જાઓ સાવધાન, લોહીની ઊણપ, ડાયાબિટીસ હોઈ શકે છે કારણ
તમારા હોઠ ફાટે છે? આ એક તે અંગુલ૨ ચેઇલિટીસ નામના રોગની નિશાની પણ હોઈ શકે છે.
સોજેલી આંખ પાછળ આ કારણો જવાબદાર છે, ઘરગથ્થુ ઉપચારથી છુટકારો મેળવો
રાતે મોડે-મોડે સુધી ગરબા રમીએ અને સવારે વહેલા જાગી જવાથી આંખ સોજી જવાની સમસ્યા થાય છે.
બ્રાઝિલના એરપોર્ટ ઉપર સેંકડો ભારતીયો ફસાઈ ગયા
સેંકડો ભારતીયો ફસાયા સાઓ પાઉલોના ગુઆરુલહોસ એરપોર્ટ પર લોકો બ્રાઝિલમાં પ્રવેશવાની રાહ જોઈ રહ્યા છે
રાજનીતિમાં આવવા તૈયાર બેઠા છે યુવાનો, યોગ્ય માર્ગદર્શનની શોધ
મન કી બાતમાં બોલ્યા પીએમ મોદી મોદીએ ઓલિમ્પિક, મેથ્સ ઓલિમ્પિયાડ, આસામ મોઈદમ, ટાઈગર ડે, જંગલોના સંરક્ષણ અને સ્વતંત્રતા દિવસ વિશે વાત કરી હતી
લાખોની સંખ્યામાં પગપાળા ચાલીને શ્રદ્ધાળુઓ અંબાજી પહોંચે તેવી આશા
આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના અધ્યક્ષ સ્થાને બેઠક કરોડો શ્રદ્ધાળુઓની આસ્થાનું કેન્દ્ર એવા શક્તિપીઠ અંબાજી ધામમાં દર વર્ષે ભાદરવી પૂનમનો મહામેળો ભરાતો હોય છે
ફેરફાર આજે જન્માષ્ટમીએ મોડી રાત સુધી ખુલ્લુ રહેશે દ્વારકા મંદિર
દર્શનના સમયમાં કરાયો દ્વારકામાં ભગવાન કૃષ્ણના ૫૨૫૧મા જન્મોત્સવની તડમાર તૈયારીઓ : સવારે ૬ વાગ્યે મંગળા આરતી
છોકરીઓને હાથ લગાવનારને નપુંસક બનાવી દો : અજિત પવાર
રાજનેતાઓ પણ હવે આ મામલે મેદાને ઉતરી આવ્યા છે
મહિલાઓ સામેના ગુનાઓ અક્ષમ્ય પાપ, દોષી કોઈ પણ હોય બચવો ન જોઈએ
મહિલાઓ પર અત્યાચાર અંગે પીએમ મોદીનું મોટું નિવેદન મહિલાઓ વિરુદ્ધ અપરાધ કરનારા ગુનેગારો માટે કાયદો વધુ મજબૂત અને કડક બનાવી રહ્યા છીએ :ગુનેગારોને બક્ષવામાં નહી આવે : વડાપ્રધાન મોદી
આગામી દિવસોમાં ગુજરાતમાં ભયંકર વરસાદ વરસી શકે છે
હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હવામાન વિભાગે કેટલાક ભાગોમાં અત્યંત ભારે વરસાદની સંભાવનાઓ સાથે રેડ એલર્ટ આપ્યું છે, વરસાદના પગલે ખેડૂતો ખુશખુશાલ
વિકાસને વેગ અપાયો । સરકારે ટાઉન પ્લાનિંગના નિયમોમાં કર્યો મોટો ફેરફાર
હવે આ રીતે થશે નવા વિસ્તારોનું પ્લાનિંગ ટીપી પ્લાનિંગ કરતા પહેલા સ્થાનિક લોકોના સૂચનો લેવામા આવશે તેવું સરકાર દ્વારા કહેવામાં આવ્યું છે । તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી
વલસાડમાં બારે મેઘ ખાંગા ! ૩૬ કલાકમાં ૧૫ ઇંચથી વધુ વરસાદ
પૂરની સ્થિતિ પેદા થઈ, તબાહીના દ્રશ્યો સમગ્ર ગુજરાત રાજ્યમાં વ્યાપક વરસાદ વરસ્યો છે, હાલ જ્યાં જુઓ ત્યાં અત્ર-તંત્ર-સર્વત્ર પાણી થઈ ગયું । કપડવંજમાં ૫ ઈંચથી વધુ વરસાદ નોંધાયો
હોસ્પિટલ મુદ્ધે સૌરભ અને એલજી આમને સામને
દિલ્હી એલજી વિનય સક્સેના પર જૂઠું બોલવાનો આરોપ
રાજ્યસભામાં ક્રોસ વોટિંગ કેસમાં ત્રણ પૂર્વ ધારાસભ્યોની નવ કલાક સુધી પૂછપરછ
પોલીસ ચંદીગઢ અને ઉત્તરાખંડમાં હોટલ રોકાણ અને હવાઈ મુસાફરી પર લાખોના ખર્ચને લઈને તપાસ કરી રહી છે.
જો લોકો ૪૮ કલાક આપશે તો અમે આખા મહારાષ્ટ્રને સાફ કરી દઈશું
મહારાષ્ટ્રની કાયદો અને વ્યવસ્થા પર રાજ ઠાકરેના પ્રહારો રાજ ઠાકરેએ મહારાષ્ટ્રની કાયદો અને વ્યવસ્થા પર સવાલો ઉઠાવ્યા છે, તેમણે કહ્યું કે રાજ્યમાં કાયદાનો ડર નથી
હુમલાખોરોએ બળાત્કારની ધમકી આપી, છુપાવીને જીવ બચાવ્યો...
મહિલા ડોક્ટરે આરજી કાર મેડિકલ કોલેજમાં હુમલાની રાતની વાર્તા કહી
કોલકાતામાં પ્રખ્યાત બંગાળી અભિનેત્રી પાયલ મુખર્જી પર હુમલો હુમલો કરાતાં ચકચાર
બાઇક સવારે કારના કાચ તોડી નાખ્યા
શરદ પવાર કાળી પટ્ટી બાંધીને પાર્ટીનાનેતાઓ અને કાર્યકરો સાથે ધરણા પર બેઠા
છોકરીઓની જાતીય સતામણીના મામલામાં મહા વિકાસ આઘાડીએ આજે મહારાષ્ટ્ર બંધનું એલાન આપ્યું હતું, જોકે, બોમ્બે હાઈકોર્ટે તેના પર પ્રતિબંધ મૂકયો હતો, આ પછી એમવીએ પક્ષોએ પુણેમાં વિરોધ પ્રદર્શન કર્યું
કંગનાની ‘ઈમરજન્સી’ પર પ્રતિબંધ મૂકવા શીખ સંગઠનોની માગણી
તથ્યો અને પાત્રો સાથે ચેડાં થયાં હોવાનો આક્ષેપ
રાની મુખર્જી ફરી એક વખત શિવાની શિવાજી રોય તરીકે હાજર થશે
યશરાજ ફિલ્મ્સ દ્વારા એક વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો હતો.
શાહરૂખની સમજદારી આમિરે અપનાવી, સાઉથની મદદથી એક્ટિંગમાં કમબેક કરશે
આમિરે લાંબો બ્રેક લીધો હતો
રિતિક રોશન પણ આલિયા અને શર્વરીની ‘આલ્ફા’ બ્રિગેડમાં જોડાશે
આલિયાએ ઓગસ્ટથી કામ શરૂ કર્યુ
ઓલિમ્પિક મેડલ વિજેતા ઈમાન ખલીફાને ટેકો આપવા બદલ તાપસી પન્નુ મુશ્કેલીમાં મુકાઈ ગઈ!
યુઝર્સે કહ્યું- જો તમે નથી જાણતા તો ચૂપ રહો : બોલિવૂડ અભિનેત્રી તાપસી પન્નુ નિર્ભયપણે પોતાનો અભિપ્રાય વ્યક્ત કરવા માટે જાણીતી છે
એક સમયે ઓરીને ૬૦ સેકન્ડની રીલ બનાવવામાં ૮ કલાકનો સમય લાગતો હતો
હવે કરણ જોહરે તેને લોન્ચ કરી છે
સિદ્ધાર્થ આનંદ ‘પઠાણ’ અને ‘ફાઈટર’ની જેમ મોટા બજેટ સાથે ફિલ્મ બનાવશે
ખિલાડીનો નવો ખેલઃ અક્ષય કુમારને એક્શન ફિલ્મ મળી
ડીજીસીએએ એર ઇન્ડિયા પર લગાવ્યો ૯૦ લાખનો દંડ
નોન-ક્વોલિફાઇડ પાઇલટે પ્લેન ઉડાવ્યું બિન-પ્રશિક્ષિત લાઇન કેપ્ટન અને નોન-લાઇન-રિલીઝ્ડ ફર્સ્ટ ઓફિસર સાથે ફ્લાઇટનું સંચાલન કર્યું હતું
કેજરીવાલ સામે કાર્યવાહી કરવા માટે દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેના પાસેથી મંજૂરી લીધી
સીબીઆઇએ સ્પેશિયલ જજ કાવેરી બાવેજાની રાઉઝ એવન્યુ કોર્ટમાં કાર્યવાહીની મંજૂરી રજૂ કરી છે.
સ્વતંત્ર ઉમેદવાર રોબર્ટ કેનેડી યુએસ પ્રમુખપદની ચૂંટણીની રેસમાંથી ખસી ગયા
ટ્રમ્પને સમર્થન જાહેર કર્યુ રોબર્ટ કેનેડી કહ્યું કે, ચૂંટણી મેદાનમાં રહીને ડેમોક્રેટિક ઉમેદવાર કમલા હેરિસની મદદ કરવા માંગતા નથી જોકે, વિશ્લેષકોને હજુ ખાતરી નથી કે કેનેડીનું સમર્થન ટ્રમ્પને મદદ કરશે કે નહીં