CATEGORIES
Kategorier
નયનતારાએ ધનુષને દંભી અને ત્રાસવાદી ગણાવ્યો
બીયોન્ડ ધી ફેરી ટેલની રિલીઝ સાથે જ વિવાદ શરૂ
ત્રણ મોટી ફિલ્મોની એક સાથે રિલીઝથી બોક્સ ઓફિસ પર ધનતેરસનો માહોલ
સિંઘમ અગેઇન, ભૂલભુલૈયા ૩ અને અમારને મળીને ઓનલાઇન પ્લેટફોર્મ પર બુકિંગમાં એક કરોડનો આંકડો પાર કર્યો
પોતાને બાથરૂમમાં બંધ કરીને ખૂબ રડતો હતો'
શાહરૂખ ખાને યાદ કર્યા સંઘર્ષના દિવસો
અસિત મોદી સાથેની લડાઈ પર દિલીપ જોશીએ તોડ્યું મૌન
આનાથી મને દુઃખ થાય છે... : દિલીપ જોષી
ગર્લફ્રેન્ડ બનાવો, બોનસ લોઃ ચીની કંપનીની કર્મચારીઓને ઓફર
સિંગલ કર્મચારીઓને ખુશ કરવા માટે નવતર નિર્ણય લેવાયો હજુ આ સ્કીમ શરુ થયાને ત્રણ મહિનાથી ઓછો સમય થયો છે, એટલા માટે કોઈને પણ ડેટિંગ બોનસ હજુ સુધી મળી શક્યું નથી
મધ્યપૂર્વને પરમાણુ-શસ્ત્ર મુક્ત ઝોન બનાવવા યુએનના વડાની હાકલ!!
ગાઝામાં તાત્કાલિક અને બિનશરતી યુદ્ધવિરામનો પણ ગુટેરેસનો અનુરોધ ગુટેરેસે જણાવ્યું હતું કે આ કોન્ફરન્સનું કાર્ય મધ્યપૂર્વ અને સમગ્ર વિશ્વમાં તમામ લોકો માટે વધુ શાંતિપૂર્ણ ભાવિ બનાવવા માટે મહત્વપૂર્ણ છે
થાઈલેન્ડમાં એર-ઈન્ડિયાના ૧૦૦ મુસાફરો લગભગ ૮૦ કલાકથી વધુ સમયથી ફસાયા
એર ઈન્ડિયાનું વિમાન ટેકનિકલ સમસ્યાને લીધે ઉડ્ડયન કરી શક્યું નહીં
કૈલાસ માનસરોવર યાત્રા ફરી ચાલુ કરવા મંત્રણા
ભારત-ચીન વચ્ચે ડાયરેક્ટ ફ્લાઇટ્સ તથા
રશિયા યુક્રેન ઉપર કરી શકે પરમાણુ હુમલો
યુદ્ધને ૧૦૦૦ દિવસ પૂર્ણ રશિયના પ્રમુખ પુતિને પરમાણુ હુમલા સંબંધિત નિયમ બદલ્યો : હવે યુદ્ધ ભીષણ બનવાનાં એંધાણ
હિમાચલ સરકારને હાઈકોર્ટનો એક વધુ ફટકો ૧૮ ખોટ કરતી હોટેલોને બંધ કરવાનો આદેશ
કુલ ૫૬ હોટલો દ્વારા કરવામાં આવતા ધંધાની માહિતી કોર્ટ સમક્ષ મૂકવામાં આવી હતી કોર્ટે કહ્યું કે પ્રવાસન વિકાસ નિગમ દ્વારા આ સફેદ હાથીઓની જાળવણીમાં જાહેર સંસાધનોનો વેડફાટ ન થાય તે સુનિશ્ચિત કરવા માટે આમ કરવું જરૂરી છે
વડાપ્રધાન મોદીએ બ્રાઝિલના પ્રેસિડેન્ટને મળી જી૨૦ની અધ્યક્ષતાને બિરદાવી!
ભારત બ્રાઝિલ સાથે ઊર્જા, બાયોફ્યુઅલ, સંરક્ષણ અને કૃષિ ક્ષેત્રે સહયોગ વધારશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગની વચ્ચે ફરી એક વાર મુલાકાત થઈ છે અને મંગળવારે બ્રાઝિલના પ્રેસિડેન્ટ લુઇઝ ઇનાસિયો લુલા ડિ સિલ્વાને મળ્યા હતા
ફિલ્મોમાં કામ કરી ચૂકેલી કીર્તિ સુરેશ ડિસેમ્બરમાં લગ્ન કરશે
૨૦૦૦માં બાળ કલાકાર તરીકે પોતાની ફિલ્મી સફર શરૂ કરી હતી
મસ્કની સ્પેસએક્સે યુએસથી ઇસરોનો સેટેલાઇટ સફળતાપૂર્વક લોન્ચ કર્યો!!
સેટેલાઇટનું વજન ઇસરોના લોન્ચિંગ વ્હિકલની ક્ષમતા કરતાં વધુ હતું : નિષ્ણાતો સેટેલાઇટ ઇસરોના લોન્ચ વ્હિકલની ક્ષમતા કરતાં ભારે હોવાથી વિદેશી લોન્ચ વ્હિકલની મદદ લેવી પડી હતી, કમ્યુનિકેશન સેટેલાઇટને પગલે ભારતમાં બ્રોડબેન્ડ સેવાઓ વધુ સારી બનશે
ક્રાઈમ બ્રાન્ચે પીએમજેએવાય લાભ કૌભાંડ અને હોસ્પિટલમાં બે દર્દીઓના મોતની તપાસ શરૂ
ક્રાઈમ બ્રાન્ચે તપાસ માટે ત્રણ ટીમો બનાવી
મધ્યપ્રદેશના મુખ્યમંત્રી અને ઉચ્ચ સચિવો ગુજરાત મોડેલની સિદ્ધિઓથી પ્રભાવિત થયા
ગાંધીનગરમાં ઉચ્ચ સ્તરીય બેઠક યોજીને ગુજરાતની સર્વગ્રાહી અને સર્વસમાવેશી વિકાસ મોડલની વિસ્તૃત જાણકારી મેળવી
૨૦૩૦માં ભારતની વસ્તી ચીનથી વધુ
વસ્તી અંદાજ : વસ્તી વધીને ૧૪૭.૬ કરોડ સુધી પહોંચી જશે વસ્તીની વધતી વર્તમાન ગતિને રોકીને અથવા તો તેને સ્થિર કર્યા વગર ભારત પોતાની અનેક જટિલ સમસ્યાઓમાંથી બહાર આવી શકે તેમ નથી ભારતમાં વર્તમાન સમયમાં અનેક સમસ્યા છે જે પૈકી મોટી સમસ્યા ગરીબી, ભ્રષ્ટાચાર અને સુશાસનની સમસ્યા પણ છે
ફંગલ ઇન્ફેક્શનની સમસ્યા જડમુળથી ખતમ કરવા અજમાવો આ ઘરેલુ નુસખા
ફંગલ ઇન્ફેક્શન એક વ્યક્તિમાંથી બીજામાં ફેલાય છે.
ધ સાબરમતી રિપોર્ટ’ના ૪૦ ટકા હિંસાત્મક સીન પર કાતર ચલાવી
'ધ સાબરમતી રિપોર્ટ' ને સેન્સર બોર્ડે યુએ સર્ટિફિકેટ આપ્યું
અભિનેત્રી સોનાલી બેન્દ્રેને કાળા કપડાં કેમ ગમે છે?
એવા ઘણા સેલેબ્રિટીઝ છે, જેઓ પાર્ટીઝ કે ઇવેન્ટ્સમાં બ્લૅક ડ્રેસ પહેરવાનું પસંદ કરે છે
કાર્તિક અને વિદ્યાની હોરર કોમેડીની ઓટીટીના દર્શકોએ વધારે રાહ જોવી પડશે
દિવાળી પર ૧ નવેમ્બરે ‘સિંઘમ અગેઇન’ની સાથે થિએટરમાં ‘ભુલભુલૈયા ૩’ રિલીઝ થઈ હતી.
મનોજ બાજપાઈની ફિલ્મને યૂકેનો બેસ્ટ ફિલ્મ એવોર્ડ
‘ધ ફેબલ'ને ૩૮મો લીડ્ઝ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલનો એવોર્ડ
અભિનેત્રી કંગના રનૌતની ફિલ્મ ‘ઇમરજન્સી'ની રિલિઝ ડેટ જાહેર
ફિલ્મ આ વર્ષે સપ્ટેમ્બરમાં રિલીઝ થવાની હતી, પરંતુ સેન્સર તરફથી પ્રમાણપત્ર ન મળવાને કારણે તે થઈ શક્યું નહીં : કંગના રનૌતની ફિલ્મ ‘ઇમરજન્સી’ ઘણી ચર્ચામાં રહી છે
એક ઝલક માટે બિહારના લોકોએ હદ વટાવી
અલ્લુ અર્જુને કહ્યું- આજે તો પુષ્પાએ પણ ઝૂકવું પડશે
ટાઈગર શ્રોફની આગામી ફિલ્મ બાગી ૪નું પહેલું પોસ્ટર રિલીઝ
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું છે
કેન્સર સામે લડી શકે છે કોરોના વાયરસે કર્યા કેન્સરના દર્દીઓના ઈલાજ !
ચોંકાવનારો ખુલાસો અભ્યાસમાં જાણવા મળ્યું છે કે કોવિડ-૧૯ વાયરસનો આરએનએ એક અનન્ય રોગપ્રતિકારક કોષ બનાવે છે
ભારતની મોટી રાજદ્વારી જીત, ચીન મોદીશી વચ્ચે થયેલી સહમતિને લાગુ કરવા તૈયાર
મહત્વના મુદ્દાઓ ઉપર ચર્ચાઓ કરવામાં આવી જૂન ૨૦૨૦માં ગલવાન ઘાટીમાં સૈન્ય અથડામણ બાદ ભારત અને ચીન વચ્ચેના સંબંધો નીચા સ્તરે પહોંચી ગયા હતા
મહારાષ્ટ્ર-ઝારખંડ વિધાનસભાની ચૂંટણી માટે પ્રચાર-પડઘમ શાંત
મહારાષ્ટ્રની ૨૮૮ અને ઝારખંડની ૩૮ બેઠકો માટે ૨૦મીએ મતદાન
ભગવાન અને લોકો અમારી સાથે છે,આપ બહુમતીથી જીતશે; અરવિંદ કેજરીવાલ
આપ જંગી બહુમતી સાથે દિલ્હીની ચૂંટણી જીતશે.
ચાર કરોડથી વધુ ખેડૂતોને ૨૦ બિલિયન યુએસ ડોલરનો લાભ મળ્યો છેઃ વડાપ્રધાન
દુનિયાની સૌથી મોટી પાક વીમા યોજના હેઠળ વૈશ્વિક સંઘર્ષોને કારણે ઉદભવેલી ખાધ, ઇંધણ અને ખાતરની કટોકટીની સૌથી વધુ પ્રતિકૂળ અસર ‘ગ્લોબલ સાઉથ’ના દેશો પર પડી છે
સિદ્ધપુર કાર્તિકી પૂર્ણિમાના મેળામાં છેલ્લા ચાર દિવસમાં આઠ લાખ લોકો ઉમટ્યા
મેળામાં પાલિકા દ્વારા બે દિવસીય સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરાયું સિદ્ધપુર સરસ્વતી નદી પટમાં ભરાતા કાર્તિકી પૂર્ણિમાના મેળાનો વિધિવત પ્રારંભ તા.૧૪ નવેમ્બરથી થયો હતો । ઉત્તર ગુજરાત સહિત દેશભરમાંથી લોકો ઉમ્ટી પડ્યા