CATEGORIES
Kategorier
કંગના રનૌત રક્ષાબંધનનો તહેવાર ઉજવ્યો ।
સોશિયલ મીડિયા એકાઉન્ટ ઈન્સ્ટાગ્રામની સ્ટોરી પર કેટલીક ખાસ તસવીરો અને વીડિયો શેર કર્યા છે.
બીજેપીની સરકારો ૨૦ વર્ષમાં પણ કરી શકી નહીંઃ મનીષ સિસોદિયા
મનીષ સિસોદિયાએ અરવિંદ કેજરીવાલના વખાણ કર્યા અરવિંદ કેજરીવાલ એકમાત્ર એવા મુખ્યમંત્રી છે જેમણે વીજળીનું બિલ માફ કર્યું છે, જ્યારે બાકીની દુનિયા અને દેશમાં વીજળી મોંઘી થઈ રહી છે : સિસોદિયા
માત્ર ૪-૫ કલાકની ઊંઘ લે છે કિંગ ખાન
દિવસમાં એક ટાઇમ જમે છે શાહરુખ
સીબીઆઈએ કોલકાતા પોલીસના કેટલાક અધિકારીઓ સહિત આશરે ૨૦ લોકોની પૂછપરછ કરી તપાસ કરી !!
સીબીઆઈએ ઘટના સ્થળનું ૩ડી મેપિંગ કર્યું આરજી કાર કોલેજના પૂર્વ પ્રિન્સિપાલની પૂછપરછ કરી છે, સીબીઆઇ દ્વારા સંદીપ ઘોષની ૧૦ કલાક પૂછપરછ કરવામાં આવી હતી, અત્યાર સુધી સંદીપ ઘોષની ૩૬ કલાક પૂછપરછ કરવામાં આવી છે
મૃતક સહિત ૫૦ લોકોના નામે જોબકાર્ડ બનાવી મજૂરોના પૈસા પડાવવાનું કૌભાંડ!
વડોદરા જિલ્લામાં મનરેગા યોજનામાં મસમોટું કૌભાંડ સામે આવ્યું વરણામા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થતાં તપાસ શરૂ, આ કૌભાંડમાં મોટા માથાઓની સંડોવણીની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે
સ્કીન માટે ફીશ ઓઇલ ખુબ આદર્શ
હાલમાં કોરોના કાળની સ્થિતી રહેલી છે. લોકો બિમારીને ટાળવા માટે બનતા તમામ પ્રયાસો કરી રહ્યા છે. સાથે સાથે પોતાની રોગ પ્રતિકારક ક્ષમતા વધારવા માટે તમામ વિકલ્પનો ઉપયોગ કરી રહ્યા છે.
ભારતની લૂકઈસ્ટ નીતિ : ચીન હેરાન
ચીન ક્રૂડ ઓઈલ માટે આયાત પર મુખ્યરીતે આધારિત છે જેથી... ચીન ઘણા દ્વિપને પણ પોતાના હોવાનો દાવો કરે છે પેરેસલ દ્વિપ અને સ્માર્ટલે દ્વિપ પર અન્ય દેશ પોતાના અધિકારની વાત કરે છે જ્યારે કેટલાક દેશ પોતાના નિયંત્રણ ક્ષેત્રના આંશિક હિસ્સ તરીકે તેને ગણે છે
કલાકો કામ કરનારા લોકો કસરત કરે
ભાગદોડની લાઇફમાં પણ સમય કાઢવાની તાકીદની જરૂર છે... જો કોઇ વ્યક્તિ ઓફિસમાં બેસીને કલાકો સુધી કામ કરે છે તો તેવી વ્યક્તિને દરરોજ કસરત કરવાની જરૂર હોય છે રમત ગમતની પ્રવૃતિ અને અન્ય શારરિક ગતિવિધીઓ આપના લાંબા આયુષ્ય અને સ્વસ્થ જીવનની શક્યતા વધારે છે
સ્માર્ટ ફોન વિધાર્થીઓ માટે જરૂરી છે
વિધાથીઓ વચ્ચે સ્માર્ટ ફોન અત જરૂરી બન્યા છે આજે સ્માર્ટફોનના કારણે કેટલાકપ્રકારની એપ્સ હોવાના કારણે વિધાર્થીઓ તેનાથી પ્રભાવિત રહે છે જેથ વિધાર્થીઓ પેરેન્ટસ સમક્ષ આ પ્રકારના ફોનની માગ કરે છે, મોબાઇલ ફોન પર શિક્ષણ સાથે સંબંધિત એપ્સ દર્શાવીને વિધાર્થીઓ પેરેન્ટસ સમક્ષ સ્માર્ટ ફોન ખરીદી લેવાની માંગ કરે છે
ટીએમસી સાંસદે સીબીઆઇને કમિશનરની પૂછપરછ કરવાની માંગ કરી
ડોક્ટર બળાત્કાર-હત્યા કેસ સમગ્ર ઘટનાને લઈને તૃણમૂલ કોંગ્રેસમાં હોબાળો મચી ગયો છે
ત્રણ ધારાસભ્યો સાથે દિલ્હી પહોંચ્યા ચંપાઈ સોરેન
ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી ચંપાઈ સોરેને તેમના ટ્વિટર હેન્ડલ પરથી જેએમએમનું નામ હટાવી દીધું છે.
સેક્યુલર સિવિલ કોડ અથવા યુનિફોર્મ સિવિલ કોડ મસ્લિમોને સ્વીકાર્ય નથી
ઓલ ઈન્ડિયા પર્સનલ લો બોર્ડ યુનિફોર્મ અથવા સેક્યુલર સિવિલ કોડ મુસ્લિમોને સ્વીકાર્ય નથી કારણ કે તેઓ શરિયા કાયદા (મુસ્લિમ પર્સનલ લો) સાથે કચારેય સમાધાન કરશે નહીં
જમ્મુ-કાશ્મીરમાં એક લાખ સીએપીએફ જવાનો આતંકવાદીઓને બૂથ સુધી પહોંચવા નહીં દે
૧૦૦૦ કંપનીઓ તૈનાત ૧૮ ઓગસ્ટે કેન્દ્રીય દળોની તૈનાતીના આદેશ જારી કરવામાં આવ્યા છે, કેન્દ્રીય અર્ધલશ્કરી દળોની ૪૬૫ વધારાની કંપનીઓ રાજ્યમાં તૈનાત કરવામાં આવશે નવીદિલ્હી તા. ૧૮ આવશે.
કામચટકા પ્રદેશમાં શિવલુચ જ્વાળામુખી ફાટ્યો
રશિયામાં ૭.૨ તીવ્રતાનો ભૂકંપ
મેટ્રો રેલ પ્રોજેક્ટના લીધે ગાંધીનગરના કેટલાક મુખ્ય માર્ગ ઉપર વાહન વ્યવહાર માટે પ્રતિબંધ
ગાંધીનગર અધિક જિલ્લા મેજિસ્ટ્રેટે આ જાહેરનામું બહાર પાડ્યું શહેરના સેક્ટર-૭ અને ચ-૩ સર્કલ તરફ જતો રોડ બધા જ પ્રકારના વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો છે । ચ-૩થી ચ-૨ સર્કલ તરફ જતાં રોડને પણ વાહન વ્યવહાર માટે પ્રતિબંધિત
ગુજરાત સરકાર વડોદરાથી સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા રસ્તાને હાઈસ્પીડ કોરીડોર તરીકે વિકસાવાશે
ભૂપેન્દ્ર પટેલે રૂપીયા ૩૮૧.૧૬ કરોડની મંજૂરી આપી છે સ્ટેચ્યુ ઓફ યુનિટી અને એક્તા નગરનું સમગ્ર પરિસર અનેક પ્રવાસન આકર્ષણો સાથે વિશ્વ ભરના પ્રવાસીઓનું કેન્દ્ર બન્યું
યુપીએસસી લેટરલ સ્કીમ સામે આંદોલન કરવાની અખિલેશ યાદવે જાહેરાત કરી
યુપીએસસીનો વિરોધ બંધારણને નાબૂદ કરવાના ભાજપના પગલા સામે દેશભરના પીડીએ જાગી ગયા છે : સપા વડા
અવકાશમાં ફસાયેલી સુનિતા વિલિયમ્સ સામે આવી નવી મુસીબતઆ । આંખને મોટું નુકસાન
અવકાશયાત્રી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો સામનો કરી રહી છે બોઇંગના સ્ટારલાઇનર અવકાશયાનમાં ખરાબીના કારણે સુનિતા વિલિયમ્સ અને બેરી વિલ્મોર લગભગ અઢી મહિનાથી ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર ફસાયેલા છે
પંજાબ કિંગ્સના માલિકો વચ્ચે બબાલઃ પ્રીતી ઝિન્ટાની કોર્ટમાં ઘા
ઈન્ડિયન પ્રીમિયર લીગની ફ્રેન્ચાઈઝી પંજાબ કિંગ્સમાં બધું બરાબર નથી ચાલી રહ્યું
આગચંપી, તોડફોડ, યુદ્ધનું મેદાન બન્યું સુદાન । બળવાખોર સૈનિકોએ ૫ લોકોની હત્યા કરી
સુદાનથી એક મોટા સમાચાર ૧૮ મહિનાથી ચાલી રહેલા સંઘર્ષની આ સૌથી ખતરનાક ઘટના I ફોર્સ દ્વારા કરવામાં આવેલા આ હુમલામાં ૧૫૦થી વધુ ગ્રામજનો ઘાયલ થયા હતા
બોલિવૂડ સાઉથ સુપરસ્ટાર મોહનલાલ હોસ્પિટલમાં દાખલ
તબિયત શૂટિંગ બાદ તેની બગડી
આઈએએસનું ખાનગીકરણ એ અનામતને સમાપ્ત કરવાની ગેરંટી છે : કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી
વિપક્ષના નેતા અને રાહુલ ગાંધીએ ૪૫ નિષ્ણાતોની નિમણૂક કરવાના નિર્ણયની ટીકા કરી રાહુલ ગાંધીએ લખ્યું, ‘નરેન્દ્ર મોદી સંઘ જાહેર સેવા આયોગની જગ્યાએ ‘રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ' દ્વારા લોકસેવકોની ભરતી કરીને બંધારણ પર હુમલો કરી રહ્યા છે
૨૦ મી ઓગસ્ટથી જામનગરમાં જન્માષ્ટમીના મેળાની શરૂઆત । પંદર દિવસ સુધી ચાલશે
જામનગરના પ્રદર્શન ગ્રાઉન્ડના આંગણે યોજાતો મેળો હાલારભરમાં ખૂબ પ્રખ્યાત અને લોકપ્રિય છે રાજ્કોટ અગ્નિકાંડ બાદ નવા નિયમોને પગલે રાજ્યના પ્રથમ વખત જામનગરના આ મેળામાં સોયલ ટેસ્ટ કરવામાં આવ્યો છે
અમેરિકામાં નોકરી અપાવવાના બહાને ૧.૩૪ કરોડ પડાવનાર ઠગ એજન્ટની ધરપકડ કરાઈ
ત્રણ લોકો પાસેથી રૂપિયા ઠગાઈ કરી હતી આરોપીની વધુ પૂછપરછ માટે પોલીસે તેને કોર્ટમાં રજૂ કરતા ૧૧ દિવસના રિમાન્ડ મંજૂર થયા હતા । વડોદરા શહેરના અલકાપુરી વિસ્તારમાં આરસી દત્ત રોડ પર કુંજ બંગલોમાં રહેતો હતો
ભજન લાલ સરકારે ઉદયપુર હિંસા કેસમાં મોટી કાર્યવાહી કરી
ભજન લાલ સરકારે વિધાર્થીના ઘર પર ભજન લાલ સરકારે બુલડોઝર ચલાવ્યું
ઝારખંડમાં માઈનિંગ રોયલ્ટી પર સુપ્રીમ કોર્ટના નિર્ણયથી હેમંત સોરેન ખુશ
માઇનિંગ રોયલ્ટી અંગે સુપ્રીમ કોર્ટના નિર્ણય પર ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેન સાથે ખુશી વ્યક્ત કરી
બસપા પ્રમુખ માયાવતીએ ૬૯૦૦૦ શિક્ષક ભરતી કૌભાંડ ઉપર આકરા પ્રહારો કર્યા
સરકારે પોતાનું કામ ઈમાનદારીથી કર્યું નથી
અજિત પવારની જાતિ વસ્તી ગણતરીની હિમાયત મજબૂરી છે કે પાર્ટી માટે જરૂરી?
રાજકીય પક્ષો પોતપોતાના એજન્ડા નક્કી કરવામાં વ્યસ્ત
જમ્મુ-કાશ્મીર : દેશ અને દુનિયાની નજર નવા વાતાવરણની પ્રથમ વિધાનસભા ચૂંટણી ઉપર અટકી
૧૦ વર્ષના ગાળા બાદ વિધાનસભાની ચૂંટણી કલમ ૩૭૦ હટાવ્યા બાદ બદલાયેલા વાતાવરણ વચ્ચે નવા જમ્મુ-કાશ્મીરમાં આ પ્રથમ વિધાનસભા ચૂંટણી હશે । લોકસભાની ચૂંટણીથી વિપરીત આ ચૂંટણી માટે કોઈપણ પક્ષ વચ્ચે ગઠબંધન દેખાતું નથી
કોલકાતા ડોક્ટર રેપ કેસ પર રણદીપ હુડાનો ગુસ્સો ફાટી નીકળ્યો
ડોક્ટરની બળાત્કાર-હત્યાથી સમગ્ર દેશ આઘાતમાં છે