સરકારની સેના ભરતીની ‘અગ્નિપથ’ યોજનાની વિરુદ્ધ બુધવાર, ૧૫ જૂન, ૨૦૨૨ થી શરૂ થયેલા વિરોધ પ્રદર્શન સતત ચાલુ રહ્યા છે. બિહાર, ઉત્તર પ્રદેશ, હરિયાણા, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, દિલ્લી, રાજસ્થાન, તેલંગાણા, પશ્ચિમ બંગાળ, ઓરિસ્સા સહિત ઘણા બધા રાજ્યના લગભગ ૪૦ શહેરમાં હિંસા, આગ, પથ્થરબાજી તેમજ તોડફોડ કરવામાં આવી છે.
શાસનતંત્ર દ્વારા પ્રદર્શનકારીઓને સૂચના આપવામાં આવી કે વિરોધ પ્રદર્શિત કરે, પરંતુ શાંતિપૂર્ણ અને લોકશાહી રીતે. જોકે તંત્રની વાત પણ વાજબી છે, કારણ કે ગુસ્સામાં આવીને તોડફોડ અને આગ લગાડવાથી આપણે આપણા જ ટેક્સની ૨કમમાંથી ઊભી કરવામાં જાહેર સંપત્તિને નુકસાન પહોંચાડી રહ્યા છે અને પાછળથી સરકાર પણ આ નુકસાનની વસૂલાત પ્રજા પાસેથી કરે છે.
આ મુદ્દા પર પોલીસે હજારો યુવાનો પર કેસ દાખલ કર્યા છે, જેથી તેમનું ભવિષ્ય જોખમાયું છે, પરંતુ પૂરા દેશમાં થયેલી આ તોડફોડ માટે માત્ર યુવાનો જ જવાબદાર નથી, પરંતુ સરકારીતંત્ર અને સમાજ દોષી છે, જેમણે નવયુવાનોને હિંસાના માર્ગે ધકેલી દીધા છે.
યુવાની અને જોશ હંમેશાં સાથેસાથે ચાલે છે અને આ ઝનૂનને યોગ્ય માર્ગ બતાવવાની જવાબદારી દેશમાં જવાબદાર પદ પર બેઠેલા લોકોની હોય છે, પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં આપણા દેશના નવયુવાનોએ એ જ જોયું છે કે ભીડ દ્વારા કરવામાં આવેલી હિંસાને રાજકીય સમર્થન મળી રહ્યું છે, ઈલેક્ટ્રોનિક મીડિયાની ચર્ચામાં હવે માત્ર બૂમાબૂમ નથી થતી, પરંતુ અપશબ્દોનો ઉપયોગ પણ વાજબી થઈ ગયો છે.
ચૂંટણીસભાના મંચ પરથી પણ ‘૮૦ વિરુદ્ધ ૨૦’, ‘જે ચોક પર બોલાવશો ત્યાં આવીશ' અને દેશના ગદારોને.. જેવા નિવેદનની સાથે ભાષણ આપવામાં આવે છે. ન્યાયના પદ પર બેઠેલા લોકો હવે નફરતભર્યા શબ્દોમાં ભાવને શોધવા લાગ્યા છે કે તેઓ હસતાહસતા કહેવામાં આવેલા અથવા ગુસ્સામાં કહેવામાં આવ્યા છે.
કબીરદાસે લખ્યું છે, ‘‘કરતા થા સો ક્યોં કિયા, અબ કરિ ક્યોં પછિતાય, બોયા પેડ બબૂલ કા. આમ કહાં સે ખાએ.’
દેશે છેલ્લા ઘણા વર્ષોથી નફરત અને હિંસાવું અફીણ નવી પેઢીને પિવડાવ્યું છે, હવે તે જ બધું તેમના વર્તનમાં છલકી રહ્યું છે, પરંતુ દુખ એ વાતનું છે કે તેનું પરિણામ પણ નવયુવાનોએ ભોગવવું પડશે. તે લોકોએ નહીં, જેમણે પોતે નફરતભરી રાજનીતિને સમર્થન આપ્યું છે.
Denne historien er fra July 2022-utgaven av Saras Salil - Gujarati.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent ? Logg på
Denne historien er fra July 2022-utgaven av Saras Salil - Gujarati.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent? Logg på
વર્મા સાહેબનું આવી બન્યું
વર્મા સાહેબનું રિટાયરમેન્ટ ધામધૂમથી થયું. ઘરે દાવત આપવામાં આવી, પરંતુ ત્યાર પછી તેમની પત્નીએ એવો બોમ્બ ફોડ્યો કે વર્મા સાહેબના પગ નીચેથી જમીન સરકી ગઈ..
મહિલા માટેના કોન્ડોમ છે જાદૂઈ રબર
ફિમેલ કોન્ડોમનો સેક્સ દરમિયાન ઉપયોગ કરીને મહિલાઓ પોતાને એસટીડી અને અનિચ્છિત ગર્ભ રહી જવાથી સુરક્ષિત રહી શકે છે. મેલ કોન્ડોમની સરખામણીમાં ફીમેલ કોન્ડોમ એસટીડી જેવી બીમારીથી બચાવવામાં વધારે અસરકારક સાબિત થયા છે
સમાજ મહિલાને દબાવે છે - રિદ્ધિ ડોગરા
રિદ્વિ ડોગરા છેલ્લા ૧૫ વર્ષથી એક્ટિંગ કરી રહી છે, પરંતુ તે હીરોઈન બનવા ઈચ્છતી નહોતી. તે શામક ડાવર પાસેથી ડાન્સની ટ્રેનિંગ લઈ રહી હતી. ત્યાર પછી તેને એક ચેનલમાં નોકરી મળી ગઈ
બોલ્ડ સીનની રાણી રાજસી વર્મા
રાજસી વર્માએ ‘ચરમસુખ’, ‘પલંગતોડ’ અને ‘ડબલ ધમાકા’ જેવી અનેક વેબ સીરિઝમાં મસ્ત અદાઓનો જાદૂ ચલાવ્યો છે
સલમાનને ગેંગસ્ટરની ધમકી
સલમાન ખાનને કાળા હરણ મામલા માટે બિશ્નોઈ સમાજની માફી ન માંગવા પર ગંભીર પરિણામ ભોગવવાની ચેતવણી આપી
ખાખી વર્દીમાં મર્દાની યામિની સિંહ
આ ફોટો યામિની સિંહની આગામી ફિલ્મ ‘અવૈધ’નો છે, જેમાં તે એક પોલીસવાળીના રોલમાં અનૈતિક કારોબાર કરનારા લોકો પર કેર બનીને વરસશે
શ્રદ્ધાનું હોડ બોડી
શ્રદ્ધા કપૂરે લગભગ ૩ વર્ષ પછી એન્ટ્રિ કરી
ખયાલી પર રેપનો આરોપ
પોલીસે હોટલના રિસેપ્શન પરથી આઈડી કાર્ડ અને ત્યાં લાગેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ પોતાના કબજામાં લસઈને તપાસ શરૂ કરી
‘હેરાફેરી 3'માં સંજૂ
સંજય દત્ત એક અંધ ડોનની ભૂમિકામા જોવા મળશે
ખોટા છે મોહનભાગવત
મોહન ભાગવત આજે ઈચ્છે છે કે ગીતાની માન્યતા પણ રહે, રામાયણ, મહાભારત અને એવા સેંકડો ગ્રંથ પણ રહે અને તે પહેલાંની જેમ પછાત, નિમ્ન તથા અસ્પૃશ્ય જાતિ પર રાજ કરવાની યુક્તિ આ ગ્રંથના આધારે નક્કી કરતા રહે