હાઈવે પર ફેલાઈ લૂટ અને ઠગીની જાળ
Saras Salil - Gujarati|July 2022
ક્યારેક કોઈ ઠગ અથવા લૂટારો કોઈના ઘરેણાં સાફ કરવાના બહાને સોના અને ચાંદીના ઘરેણાં ઉઠાવી લઈ જાય છે, તો ક્યારેક કોઈ ઠગ કોઈના કપડાં પર ગંદકી લાગી હોવાની વાત કહીને તેની બેગ લઈને ગાયબ થઈ જાય છે
નિર્મલ રાની
હાઈવે પર ફેલાઈ લૂટ અને ઠગીની જાળ

લોકોના ઘર અને દુકાનોમાં લાઈન અને રસ્તે ચાલતા લોકોને બહેલાવીને કે પછી તેમને લાલચ આપીને ઠગવા અને લૂંટવાની ઘટના આપણે ઘણી વાર સાંભળી હશે.

ક્યારેક કોઈ ઠગ અથવા લૂટારો કોઈના ઘરેણાં સાફ કરવાના બહાને સોના અને ચાંદીના ઘરેણાં ઉઠાવી લઈ જાય છે, તો ક્યારેક કોઈ ઠગ કોઈના કપડાં પર ગંદકી લાગી હોવાની વાત કહીને તેની બેગ લઈને ગાયબ થઈ જાય છે.

કોઈને નોટ ડબલ કરવાની લાલચ આપીને ઠગે છે, તો કોઈને સસ્તી કિંમતે સોનું, લોખંડ, સિમેન્ટ જેવી વસ્તુ આપવાના બહાને ઠગીને લઈ જાય છે.

હવે આ ઠગો અને લૂટારાએ બદલાતા સમયની સાથેસાથે ઠગવાની નવીનવી રીત શોધી કાઢી છે. જાહેર છે, સામાન્ય લોકોને આવા લૂટારા અને ઠગથી બચી રહેવાની જરૂર છે.

દેશમાં ચોરોનું એક એવું ગ્રૂપ હરકતમાં છે, જે એક મોટી સૂટકેસમાં ૧૦-૧૨ વર્ષના બાળકને બંધ કરી દે છે. તે બાળકના હાથમાં એક મોબાઈલ ફોન અને એક ટોર્ચ પકડાવી દેવામાં આવે છે. ત્યાર પછી તે સૂટકેસ વોલ્વો અથવા બીજી એવી બસમાં, જેમાં છેલ્લા ભાગમાં સામાન મૂકવાની જગ્યા હોય છે, મૂકી દેવામાં આવે છે.

આ રીતે બાળક સૂટકેસમાં બેસીને સામાન મૂકવાની જગ્યાએ પહોંચી જાય છે. બીજી તરફ તે સૂટકેસને મૂકનાર વ્યક્તિ બસમાં બેસીને પોતાની સફર શરૂ કરે છે.

બસ ચાલુ થતા જ તે છોકરો અંદરથી સૂટકેસની ચેન ખોલીને બહાર નીકળી ગયો અને ટોર્ચથી પાછળ મૂકેલી બધી સૂટકેસ જોઈને તેમાં પોતાની પાસે રાખેલી ચાવીઓ લગાવીને તેમને ખોલવા લાગ્યો અને તેમાં મૂકેલા કિંમતી સામાન પોતાની સૂટકેસમાં ભરીને પોતાની સૂટકેસ બેસી જાય છે અને અંદરથી ચેન બંધ કરીને પોતાના આકાને ફોન પર મિશન પૂરું થવાની સૂચના આપે છે.

Denne historien er fra July 2022-utgaven av Saras Salil - Gujarati.

Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.

Denne historien er fra July 2022-utgaven av Saras Salil - Gujarati.

Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.

FLERE HISTORIER FRA SARAS SALIL - GUJARATISe alt
વર્મા સાહેબનું આવી બન્યું
Saras Salil - Gujarati

વર્મા સાહેબનું આવી બન્યું

વર્મા સાહેબનું રિટાયરમેન્ટ ધામધૂમથી થયું. ઘરે દાવત આપવામાં આવી, પરંતુ ત્યાર પછી તેમની પત્નીએ એવો બોમ્બ ફોડ્યો કે વર્મા સાહેબના પગ નીચેથી જમીન સરકી ગઈ..

time-read
4 mins  |
April 2023
મહિલા માટેના કોન્ડોમ છે જાદૂઈ રબર
Saras Salil - Gujarati

મહિલા માટેના કોન્ડોમ છે જાદૂઈ રબર

ફિમેલ કોન્ડોમનો સેક્સ દરમિયાન ઉપયોગ કરીને મહિલાઓ પોતાને એસટીડી અને અનિચ્છિત ગર્ભ રહી જવાથી સુરક્ષિત રહી શકે છે. મેલ કોન્ડોમની સરખામણીમાં ફીમેલ કોન્ડોમ એસટીડી જેવી બીમારીથી બચાવવામાં વધારે અસરકારક સાબિત થયા છે

time-read
2 mins  |
April 2023
સમાજ મહિલાને દબાવે છે - રિદ્ધિ ડોગરા
Saras Salil - Gujarati

સમાજ મહિલાને દબાવે છે - રિદ્ધિ ડોગરા

રિદ્વિ ડોગરા છેલ્લા ૧૫ વર્ષથી એક્ટિંગ કરી રહી છે, પરંતુ તે હીરોઈન બનવા ઈચ્છતી નહોતી. તે શામક ડાવર પાસેથી ડાન્સની ટ્રેનિંગ લઈ રહી હતી. ત્યાર પછી તેને એક ચેનલમાં નોકરી મળી ગઈ

time-read
3 mins  |
April 2023
બોલ્ડ સીનની રાણી રાજસી વર્મા
Saras Salil - Gujarati

બોલ્ડ સીનની રાણી રાજસી વર્મા

રાજસી વર્માએ ‘ચરમસુખ’, ‘પલંગતોડ’ અને ‘ડબલ ધમાકા’ જેવી અનેક વેબ સીરિઝમાં મસ્ત અદાઓનો જાદૂ ચલાવ્યો છે

time-read
1 min  |
April 2023
સલમાનને ગેંગસ્ટરની ધમકી
Saras Salil - Gujarati

સલમાનને ગેંગસ્ટરની ધમકી

સલમાન ખાનને કાળા હરણ મામલા માટે બિશ્નોઈ સમાજની માફી ન માંગવા પર ગંભીર પરિણામ ભોગવવાની ચેતવણી આપી

time-read
1 min  |
April 2023
ખાખી વર્દીમાં મર્દાની યામિની સિંહ
Saras Salil - Gujarati

ખાખી વર્દીમાં મર્દાની યામિની સિંહ

આ ફોટો યામિની સિંહની આગામી ફિલ્મ ‘અવૈધ’નો છે, જેમાં તે એક પોલીસવાળીના રોલમાં અનૈતિક કારોબાર કરનારા લોકો પર કેર બનીને વરસશે

time-read
1 min  |
April 2023
શ્રદ્ધાનું હોડ બોડી
Saras Salil - Gujarati

શ્રદ્ધાનું હોડ બોડી

શ્રદ્ધા કપૂરે લગભગ ૩ વર્ષ પછી એન્ટ્રિ કરી

time-read
1 min  |
April 2023
ખયાલી પર રેપનો આરોપ
Saras Salil - Gujarati

ખયાલી પર રેપનો આરોપ

પોલીસે હોટલના રિસેપ્શન પરથી આઈડી કાર્ડ અને ત્યાં લાગેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ પોતાના કબજામાં લસઈને તપાસ શરૂ કરી

time-read
1 min  |
April 2023
‘હેરાફેરી 3'માં સંજૂ
Saras Salil - Gujarati

‘હેરાફેરી 3'માં સંજૂ

સંજય દત્ત એક અંધ ડોનની ભૂમિકામા જોવા મળશે

time-read
1 min  |
April 2023
ખોટા છે મોહનભાગવત
Saras Salil - Gujarati

ખોટા છે મોહનભાગવત

મોહન ભાગવત આજે ઈચ્છે છે કે ગીતાની માન્યતા પણ રહે, રામાયણ, મહાભારત અને એવા સેંકડો ગ્રંથ પણ રહે અને તે પહેલાંની જેમ પછાત, નિમ્ન તથા અસ્પૃશ્ય જાતિ પર રાજ કરવાની યુક્તિ આ ગ્રંથના આધારે નક્કી કરતા રહે

time-read
4 mins  |
April 2023