એક કડવું સત્ય છે કે ગણતરીના દિવસોમાં ભાજપાના ૨ અતિ પ્રિય કલાકારો કંગના રાણાવત અને અક્ષય કુમારની ફિલ્મો બોક્સ ઓફિસ પર ઊંધા માથે પછડાઈ.
કંગના રાણાવતની ૯૫ કરોડ રૂપિયાના ખર્ચવાળી ફિલ્મ ‘ધાકડ’ ૨૦ મે, ૨૦૨૨ના થિએટરમાં પહોંચી અને માત્ર ૩ કરોડ, ૭૦ લાખ રૂપિયા જ કમાઈ શકી એટલે કે થિએટરનું ભાડું સુધ્ધાં વસૂલી ન શકી. ત્યાં અક્ષય કુમારની ૩૦૦ કરોડ રૂપિયાના ખર્ચવાળી ફિલ્મ ‘સમ્રાટ પૃથ્વીરાજ’ ૩ જૂન, ૨૦૨૨ના થિએટરોમાં પહોંચી અને તેણે પોતાના ૧૨મા દિવસ સુધી માત્ર ૬૫ કરોડ રૂપિયા જ કમાયા હતા.
રસપ્રદ વાત એ છે કે કંગના રાણાવત અને અક્ષય કુમાર એવા કલાકારો છે, જે છેલ્લા ૧૦ વર્ષની સફળતાની ગેરન્ટી માનવામાં આવી રહ્યા હતા પરંતુ વર્ષ વર્ષ ૨૦૧૪ પછી જે રીતે તેમની વિચારસરણી અને વિચાર બદલાયા, તેના પગલે આ બંને કલાકાર સત્તાના ઈશારે નાચતા પોતાની અભિનય કારિકર્દીને દાવ પર લગાવતા આવી રહ્યા હતા.
વર્ષ ૨૦૧૪ પછી ધીમેધીમે આ બંને કલાકારોએ ભાજપાના એજન્ડાને આગળ લઈ જનારી ફિલ્મોમાં જ કામ પ્રાથમિકતા કરવાને આપવાનું શરૂ કર્યું હતું, જેણે તેમને સંપૂર્ણ રીતે ડૂબાડી દીધા.
એક રીતે જોઈએ તો અક્ષય કુમાર અને કંગના રાણાવત વિરોધાભાસી કલાકાર છે. અક્ષય કુમારની ઈમેજ મીઠું બોલનારા, ચાપલૂસ અને કાચંડાની જેમ રંગ બદલતા કલાકારોની છે, જ્યારે કંગના રાણાવતની ઈમેજ ઉગ્ર, વિદ્રોહી અને ગુસ્સાવાળા સ્વભાવની છે.
કંગના રાણાવતે ‘ક્વીન’ જેવી સફળ ફિલ્મમાં સ્ટારડમ મેળવ્યા પછી લંડન જઈને ફિલ્મ કલા અને સ્ક્રિપ્ટ લેખનનો અભ્યાસ કર્યો. તેને સામાજિક મુદ્દાની સાથે સાથે માનવીય લાગણીઓની પણ સારી સમજ છે. વર્ષ ૨૦૧૮ પછી જે રીતે તેના વિચારો બદલાયા તે ઉગ્ન થઈને બોલિવુડની વિરુદ્ધ જ આગ ઓકવા લાગી હતી. તે ખૂબ વિચિત્ર રહ્યા.
Denne historien er fra July 2022-utgaven av Saras Salil - Gujarati.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent ? Logg på
Denne historien er fra July 2022-utgaven av Saras Salil - Gujarati.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent? Logg på
વર્મા સાહેબનું આવી બન્યું
વર્મા સાહેબનું રિટાયરમેન્ટ ધામધૂમથી થયું. ઘરે દાવત આપવામાં આવી, પરંતુ ત્યાર પછી તેમની પત્નીએ એવો બોમ્બ ફોડ્યો કે વર્મા સાહેબના પગ નીચેથી જમીન સરકી ગઈ..
મહિલા માટેના કોન્ડોમ છે જાદૂઈ રબર
ફિમેલ કોન્ડોમનો સેક્સ દરમિયાન ઉપયોગ કરીને મહિલાઓ પોતાને એસટીડી અને અનિચ્છિત ગર્ભ રહી જવાથી સુરક્ષિત રહી શકે છે. મેલ કોન્ડોમની સરખામણીમાં ફીમેલ કોન્ડોમ એસટીડી જેવી બીમારીથી બચાવવામાં વધારે અસરકારક સાબિત થયા છે
સમાજ મહિલાને દબાવે છે - રિદ્ધિ ડોગરા
રિદ્વિ ડોગરા છેલ્લા ૧૫ વર્ષથી એક્ટિંગ કરી રહી છે, પરંતુ તે હીરોઈન બનવા ઈચ્છતી નહોતી. તે શામક ડાવર પાસેથી ડાન્સની ટ્રેનિંગ લઈ રહી હતી. ત્યાર પછી તેને એક ચેનલમાં નોકરી મળી ગઈ
બોલ્ડ સીનની રાણી રાજસી વર્મા
રાજસી વર્માએ ‘ચરમસુખ’, ‘પલંગતોડ’ અને ‘ડબલ ધમાકા’ જેવી અનેક વેબ સીરિઝમાં મસ્ત અદાઓનો જાદૂ ચલાવ્યો છે
સલમાનને ગેંગસ્ટરની ધમકી
સલમાન ખાનને કાળા હરણ મામલા માટે બિશ્નોઈ સમાજની માફી ન માંગવા પર ગંભીર પરિણામ ભોગવવાની ચેતવણી આપી
ખાખી વર્દીમાં મર્દાની યામિની સિંહ
આ ફોટો યામિની સિંહની આગામી ફિલ્મ ‘અવૈધ’નો છે, જેમાં તે એક પોલીસવાળીના રોલમાં અનૈતિક કારોબાર કરનારા લોકો પર કેર બનીને વરસશે
શ્રદ્ધાનું હોડ બોડી
શ્રદ્ધા કપૂરે લગભગ ૩ વર્ષ પછી એન્ટ્રિ કરી
ખયાલી પર રેપનો આરોપ
પોલીસે હોટલના રિસેપ્શન પરથી આઈડી કાર્ડ અને ત્યાં લાગેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ પોતાના કબજામાં લસઈને તપાસ શરૂ કરી
‘હેરાફેરી 3'માં સંજૂ
સંજય દત્ત એક અંધ ડોનની ભૂમિકામા જોવા મળશે
ખોટા છે મોહનભાગવત
મોહન ભાગવત આજે ઈચ્છે છે કે ગીતાની માન્યતા પણ રહે, રામાયણ, મહાભારત અને એવા સેંકડો ગ્રંથ પણ રહે અને તે પહેલાંની જેમ પછાત, નિમ્ન તથા અસ્પૃશ્ય જાતિ પર રાજ કરવાની યુક્તિ આ ગ્રંથના આધારે નક્કી કરતા રહે