મહારાષ્ટ્રની સત્તાની ઊલટફેરની સાથે આજે એક સવાલ ગુંજી રહ્યો છે કે આખરે બાલા સાહેબ ઠાકરેએ બનાવેલી શિવસેનાનું અસલી હકદાર કોણ બનશે? દેશનો કાયદો, રાજકીય પાર્ટીના બંધારણ અને ચૂંટણીપંચનું ઊંટ આખરે કઈ બાજુ બેસશે?
જેવું કે અમે અને તમે જોયું છે કે શિવસેના પર ઉદ્વવ ઠાકરેનું વર્ચસ્વ અને અને મુખ્યમંત્રી પદના સોગંદ લેતા પહેલાં એકનાથ શિંદેનું બળવાખોર જૂથ ગાઈવગાડીને કહી રહ્યું હતું કે અસલી શિવસેના તો અમે છીએ.
આવો, આજે આપણે આ મહત્વપૂર્ણ મુદ્દા પર ચર્ચા કરીએ અને સમજવાની કોશિશ કરીએ કે આખરે શિવસેનાનું ભવિષ્ય શું હશે?
હિંદુત્વવાદ અને મહારાષ્ટ્રની અસ્મિતાને સાથે લઈને બાબા સાહેબ ઠાકરે જે એક પત્રકાર હતા, તેમણે મુંબઈમાં ૭૦ ના દાયકામાં શિવસેનાની સ્થાપના કરી હતી અને ધીરેધીરે શિવસેનાએ પોતાનું અસ્તિત્વ મજબૂત બનાવ્યું હતું, જેના સમય જતા સેંકડોહજારો સમર્થક બની ગયા. પરિણામે ગઈકાલ સુધી શિવસેના મહારાષ્ટ્રમાં કાલ સુધી ભાજપા માટે એક મોટા ભાઈની ભૂમિકા નિભાવતી હતી, પરંતુ છેલ્લા દિવસો દરમિયાન બંને પાર્ટી વચ્ચે જે તલવાર ખેંચાઈ છે, તેનાથી ભાજપા અને શિવસેના સામસામે આવી ગયા છે. ક્યારેક શિવસેના હાવી થઈ જાય છે તો ક્યારેક ભાજપા.
Denne historien er fra August 2022-utgaven av Saras Salil - Gujarati.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent ? Logg på
Denne historien er fra August 2022-utgaven av Saras Salil - Gujarati.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent? Logg på
વર્મા સાહેબનું આવી બન્યું
વર્મા સાહેબનું રિટાયરમેન્ટ ધામધૂમથી થયું. ઘરે દાવત આપવામાં આવી, પરંતુ ત્યાર પછી તેમની પત્નીએ એવો બોમ્બ ફોડ્યો કે વર્મા સાહેબના પગ નીચેથી જમીન સરકી ગઈ..
મહિલા માટેના કોન્ડોમ છે જાદૂઈ રબર
ફિમેલ કોન્ડોમનો સેક્સ દરમિયાન ઉપયોગ કરીને મહિલાઓ પોતાને એસટીડી અને અનિચ્છિત ગર્ભ રહી જવાથી સુરક્ષિત રહી શકે છે. મેલ કોન્ડોમની સરખામણીમાં ફીમેલ કોન્ડોમ એસટીડી જેવી બીમારીથી બચાવવામાં વધારે અસરકારક સાબિત થયા છે
સમાજ મહિલાને દબાવે છે - રિદ્ધિ ડોગરા
રિદ્વિ ડોગરા છેલ્લા ૧૫ વર્ષથી એક્ટિંગ કરી રહી છે, પરંતુ તે હીરોઈન બનવા ઈચ્છતી નહોતી. તે શામક ડાવર પાસેથી ડાન્સની ટ્રેનિંગ લઈ રહી હતી. ત્યાર પછી તેને એક ચેનલમાં નોકરી મળી ગઈ
બોલ્ડ સીનની રાણી રાજસી વર્મા
રાજસી વર્માએ ‘ચરમસુખ’, ‘પલંગતોડ’ અને ‘ડબલ ધમાકા’ જેવી અનેક વેબ સીરિઝમાં મસ્ત અદાઓનો જાદૂ ચલાવ્યો છે
સલમાનને ગેંગસ્ટરની ધમકી
સલમાન ખાનને કાળા હરણ મામલા માટે બિશ્નોઈ સમાજની માફી ન માંગવા પર ગંભીર પરિણામ ભોગવવાની ચેતવણી આપી
ખાખી વર્દીમાં મર્દાની યામિની સિંહ
આ ફોટો યામિની સિંહની આગામી ફિલ્મ ‘અવૈધ’નો છે, જેમાં તે એક પોલીસવાળીના રોલમાં અનૈતિક કારોબાર કરનારા લોકો પર કેર બનીને વરસશે
શ્રદ્ધાનું હોડ બોડી
શ્રદ્ધા કપૂરે લગભગ ૩ વર્ષ પછી એન્ટ્રિ કરી
ખયાલી પર રેપનો આરોપ
પોલીસે હોટલના રિસેપ્શન પરથી આઈડી કાર્ડ અને ત્યાં લાગેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ પોતાના કબજામાં લસઈને તપાસ શરૂ કરી
‘હેરાફેરી 3'માં સંજૂ
સંજય દત્ત એક અંધ ડોનની ભૂમિકામા જોવા મળશે
ખોટા છે મોહનભાગવત
મોહન ભાગવત આજે ઈચ્છે છે કે ગીતાની માન્યતા પણ રહે, રામાયણ, મહાભારત અને એવા સેંકડો ગ્રંથ પણ રહે અને તે પહેલાંની જેમ પછાત, નિમ્ન તથા અસ્પૃશ્ય જાતિ પર રાજ કરવાની યુક્તિ આ ગ્રંથના આધારે નક્કી કરતા રહે