ભારતમાં જ્યારે કોઈ ખેલાડી કોઈ ઈન્ટરનેશનલ ગેમ ઈવેન્ટમાં મેડલ જીતે છે ત્યારે તેમને ખૂબ માનસન્માન મળતા હોય છે. પરિવારજનો અને કેટલાક સગાંસંબંધી એરપોર્ટ પર ઢોલનગારા સાથે તેમનું સ્વાગત કરતા હોય છે, નેતાઓ તેમાં પોતાની જાતિ શોધીને પોતાની વાહવાહી કરાવતા હોય છે અને જનતા સોશિયલ મીડિયા પર થોડી ઘણી સારીનરસી વાતો લખીને આગળ વધી જાય છે. આ રીતે થોડા વર્ષમાં તેમને ભૂલી જવામાં આવે છે.
દુખ અને આશ્ચર્યની વાત એ છે કે એકાદબેને છોડીને કોઈ પણ આવા ખેલાડીઓએ કરેલા સંઘર્ષ અને મહેનત વિશે સપનામાં પણ નથી વિચારી શકતા, પરંતુ હા, તેમની ભૂલો શોધવામાં કોઈ પાછળ નથી રહેતું.
તાજેતરમાં ઈંગ્લેન્ડના બર્મિઘમમાં કોમનવેલ્થ ગેમ્સ યોજાઈ હતી. ૮ ઓગસ્ટ, ૨૦૨૨ ના રોજ જ્યારે આ ગેમ્સ સમાપ્ત થઈ, ત્યાં સુધી ભારતે ૨૨ ગોલ્ડ મેડલ, ૧૬ સિલ્વર મેડલ અને ૨૩ બ્રોઝ મેડલ જીતી લીધા હતા અને ભારત ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ અને કેનેડા પછી ચોથા નંબરે રહ્યું હતું.
ભારતના ખાતામાં કુલ ૬૧ મેડલ આવ્યા. ભલે ને મેડલનો રંગ ગમે તે રહ્યો હોય, પરંતુ જે ખેલાડીએ તેને પોતાના ગળામાં પહેરવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું, તે તેની વર્ષોની સખત મહેનતનું મીઠું ફળ હતું.
જો માત્ર ગોલ્ડ મેડલ જીતનારા પર નજર નાખીએ તો જાણ થશે કે તેમાંના મોટાભાગના ખેલાડી એવા હતા, જેમણે પોતાના ઉત્સાહ, પ્રબળ ઈચ્છા અને સખત મહેનતથી સાબિત કરી દીધું છે કે ભલે ને ગરીબાઈ માર્ગમાં અડચણરૂપ બનીને ઊભી રહી જાય, પરંતુ જો પોતાના પર ભરોસો હોય તો કોઈ પણ અડચણને પાર કરવી મુશ્કેલ નથી.
૨૨ ગોલ્ડ મેડલ જીતનાર આ ‘સુવર્ણવીર’ ખેલાડીઓ વિશે જાણીને પણ આ વાત સમજમાં આવશે:
મીરાબાઈ ચાનૂ
વર્ષ ૨૦૨૨ ની કોમનવેલ્થ ગેમ્સમાં ૪૯ કિલોગ્રામ વેઈટગ્રૂપમાં ગોલ્ડ મેડલ જીતનાર આ મહિલાનો જન્મ ૮ ઓગસ્ટ, ૧૯૯૪ ના રોજ ભારતના મણિપુર રાજ્યની રાજધાની ઈમ્ફાલના નાગાપોર વિસ્તારમાં થયો હતો.
એક જાણીતા દૈનિક સમાચારપત્ર (હિંદુસ્તાન) ના સમાચાર અનુસાર, જ્યારે મીરાબાઈ ચાનૂ પોતાના ઘરમાં રસોઈ માટેના લાકડા લાવતી ત્યારે પોતાના ભાઈના કરતા વધારે વજન ઉઠાવી લેતી હતી. તે સમયે તેની ઉંમર માત્ર ૧૨ વર્ષની હતી. આ જોયા પછી માતાપિતાએ તેની આ પ્રતિભાને ઓળખી અને તેને રમતના ક્ષેત્રમાં આગળ વધવા કહ્યું.
Denne historien er fra September 2022-utgaven av Saras Salil - Gujarati.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent ? Logg på
Denne historien er fra September 2022-utgaven av Saras Salil - Gujarati.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent? Logg på
વર્મા સાહેબનું આવી બન્યું
વર્મા સાહેબનું રિટાયરમેન્ટ ધામધૂમથી થયું. ઘરે દાવત આપવામાં આવી, પરંતુ ત્યાર પછી તેમની પત્નીએ એવો બોમ્બ ફોડ્યો કે વર્મા સાહેબના પગ નીચેથી જમીન સરકી ગઈ..
મહિલા માટેના કોન્ડોમ છે જાદૂઈ રબર
ફિમેલ કોન્ડોમનો સેક્સ દરમિયાન ઉપયોગ કરીને મહિલાઓ પોતાને એસટીડી અને અનિચ્છિત ગર્ભ રહી જવાથી સુરક્ષિત રહી શકે છે. મેલ કોન્ડોમની સરખામણીમાં ફીમેલ કોન્ડોમ એસટીડી જેવી બીમારીથી બચાવવામાં વધારે અસરકારક સાબિત થયા છે
સમાજ મહિલાને દબાવે છે - રિદ્ધિ ડોગરા
રિદ્વિ ડોગરા છેલ્લા ૧૫ વર્ષથી એક્ટિંગ કરી રહી છે, પરંતુ તે હીરોઈન બનવા ઈચ્છતી નહોતી. તે શામક ડાવર પાસેથી ડાન્સની ટ્રેનિંગ લઈ રહી હતી. ત્યાર પછી તેને એક ચેનલમાં નોકરી મળી ગઈ
બોલ્ડ સીનની રાણી રાજસી વર્મા
રાજસી વર્માએ ‘ચરમસુખ’, ‘પલંગતોડ’ અને ‘ડબલ ધમાકા’ જેવી અનેક વેબ સીરિઝમાં મસ્ત અદાઓનો જાદૂ ચલાવ્યો છે
સલમાનને ગેંગસ્ટરની ધમકી
સલમાન ખાનને કાળા હરણ મામલા માટે બિશ્નોઈ સમાજની માફી ન માંગવા પર ગંભીર પરિણામ ભોગવવાની ચેતવણી આપી
ખાખી વર્દીમાં મર્દાની યામિની સિંહ
આ ફોટો યામિની સિંહની આગામી ફિલ્મ ‘અવૈધ’નો છે, જેમાં તે એક પોલીસવાળીના રોલમાં અનૈતિક કારોબાર કરનારા લોકો પર કેર બનીને વરસશે
શ્રદ્ધાનું હોડ બોડી
શ્રદ્ધા કપૂરે લગભગ ૩ વર્ષ પછી એન્ટ્રિ કરી
ખયાલી પર રેપનો આરોપ
પોલીસે હોટલના રિસેપ્શન પરથી આઈડી કાર્ડ અને ત્યાં લાગેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ પોતાના કબજામાં લસઈને તપાસ શરૂ કરી
‘હેરાફેરી 3'માં સંજૂ
સંજય દત્ત એક અંધ ડોનની ભૂમિકામા જોવા મળશે
ખોટા છે મોહનભાગવત
મોહન ભાગવત આજે ઈચ્છે છે કે ગીતાની માન્યતા પણ રહે, રામાયણ, મહાભારત અને એવા સેંકડો ગ્રંથ પણ રહે અને તે પહેલાંની જેમ પછાત, નિમ્ન તથા અસ્પૃશ્ય જાતિ પર રાજ કરવાની યુક્તિ આ ગ્રંથના આધારે નક્કી કરતા રહે