ડો. મિતાલી સમોવા
હજારો વર્ષોથી ભારત દેશ વિજ્ઞાન અને સંશોધન ક્ષેત્રે અગ્રેસર રહ્યો છે. વૈદકમાં આયુર્વેદ, એસ્ટ્રોનોમીમાં ભારતીય જ્યોતિષીય ગણતરીઓ, મંદિરો અને મહાલયોની રચનામાં અદ્ભુત એન્જિનિયરિંગ, વેધશાળાઓ, હથિયારો, ચેસ જેવી રમતોમાં ભારતીય બુદ્ધિધન અકલ્પનીય શોધોનું પ્રણેતા બનેલું છે તે સર્વવિદિત હકીકત છે. છેલ્લી કેટલીય સદીઓમાં ભારત દેશ પર અવિરત ચાલતાં રહેલાં આક્રમણ અને રાજકીય અસ્થિરતાના સમયગાળામાં સંશોધનોનો દૌર જાણે અટકી પડેલો. ગુલામીના પંજામાં જકડાયા પછી જાણે ભારતીય બુદ્ધિધને મૌલિક સંશોધન કરવાનો આત્મવિશ્વાસ ગુમાવી દીધેલો, પરંતુ વીસમી સદીમાં ઘણા બધા નવયુવાનોએ પોતાની ખુમારી અને જ્ઞાનથી વિશ્વને અચંબિત કરતી ઘટનાઓ ઘટિત કરી ત્યારે વિશ્વને ફરી આપણી ક્ષમતાનો પરચો મળ્યો. આજે તો પરિસ્થિતિ એ છે કે અમેરિકામાં આપણા પ્રોફેશનલોનો દબદબો છે, પરંતુ આપણે આટલા કોલર ઊંચા રાખીને ફરી શકીએ તે દિવસ અચાનક નથી આવ્યો. આ સ્થાને આપણને પહોંચાડવાવાળા ઘણાબધા વૈજ્ઞાનિકો અને બુદ્ધિજીવીઓએ પોતાના સમયે સાવ ટાંચાં સાધનો સાથે શ્રેષ્ઠ પરિણામો મેળવીને આપણને આ બહુમાન મેળવવા લાયક બનાવ્યા છે.
એક તરફ દેશમાં આઝાદીની ચળવળ ચાલતી હતી. ગરીબી અને સામ્રાજ્યવાદી ભારતના કારીગરો-ખેડૂતોનું બ્રિટનનું મૂડીવાદી શોષણ તેની ચરમસીમાએ હતું. તેવામાં યુવા વૈજ્ઞાનિકો પોતાના તરફથી શક્ય પ્રયત્ન કરીને ભારત દેશને નવા ઊભરતા મોડર્ન સાયન્સની દ્રષ્ટિએ પણ સર્વોચ્ચ સ્થાન અપાવવા મથી રહ્યા હતા. આવી જ કેટલીક હેન્ડ ટુ હેન્ડ આગળ-પાછળ ઘટેલી ૩ યુગપરિવર્તનીય ઘટનાઓને આપની સમક્ષ રજૂ કરું છું.
સ્વરાજ બિલ અને ડો. સુબ્બારાવ
Denne historien er fra August 06, 2022-utgaven av ABHIYAAN.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent ? Logg på
Denne historien er fra August 06, 2022-utgaven av ABHIYAAN.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent? Logg på
હવાલા કૌભાંડ અને ઇલ્લિગલ કામ
સત્તાવાળાઓ જ્યારે આ વિદ્યાર્થીનાં ખાતાંમાં રોકડા ડૉલર્સ જમા થયા છે એવું જુએ ત્યારે એમને બે શંકા આવે છે. કાં તો આ વિદ્યાર્થીએ ઇલ્લિગલી અમેરિકામાં કામ કર્યું છે અથવા તો આ ડૉલર્સ હવાલા દ્વારા મોકલવામાં આવ્યા છે, આથી એ વિદ્યાર્થીના સ્ટુડન્ટ વિઝા રદ કરવામાં આવે છે
ફેમિલી ઝોન-ગાર્ડનિંગ
ફૂલ-છોડતા વિકાસ માટે મહત્ત્વનું પરિબળઃ માટી
નીરખને ગગનમાં....
Bespoke Art Gallery કલારસિકો માટે નવું સરનામું
પ્રવાસન
તખ્ત શ્રી હરિમંદિરજી પટના સાહિબ ગુરુદ્વારા : પટના
ચર્નિંગ ઘાટ
નવા વર્ષનાં કલ્યાણકારક સૃષ્ટિ - દૃશ્ય - દર્શન
શ્રદ્ધાંજલિ
ભારતમાં આર્થિક ક્રાંતિના અગ્રદૂતની વિદાય
દિલ્હીમાં કોંગ્રેસે આપ સામે મોરચો ખોલ્યો
એક વાત નિશ્ચિત બની ચૂકી છે કે કેજરીવાલની ધરપકડ અને જેલવાસ પછી હવે આમ આદમી પાર્ટીનું વર્ચસ્વ દિલ્હીમાં પહેલાં જેવું રહ્યું નથી
ભલા માણસોના માથે કેમ દુઃખ પડે છે?
બાત અચ્છી હૈ તો, ઉસકી હર જગહ ચર્ચા કરો, હૈ બુરી તો દિલ મેં રખો, ફિર ઉસે અચ્છા કરો.
આવી છૂટ શા માટે?
અમેરિકાના ડિપાર્ટમૅન્ટ ઑફ સ્ટેટે એમના નવા પ્રેસિડન્ટ એમનું પ્રેસિડન્ટ પદ સંભાળે એના થોડા દિવસો પહેલાં જ આ જે છૂટની જાહેરાત કરી છે એ ખરેખર આશ્ચર્ય પમાડનારી છે
મનોરંજન
અલવિદા, શ્યામ બેનેગલ!