એક ગુજરાતી ફિલ્મ જ્યારે પહોંચે છે ઓસ્કર..
ABHIYAAN|November 12, 2022
ઑસ્કર માટે ભારત તરફથી ગુજરાતી ફિલ્મ ‘છેલ્લો શૉ’નું નોમિનેશન થતાં ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી ફરી એકવાર ચર્ચામાં છે. બદલાતાં સમય અને પરિવર્તનો સાથે આગળ વધી રહેલા ગુજરાતી ફિલ્મોદ્યોગ માટે આ ખૂબ મોટા અને મહત્ત્વના સમાચાર છે. ફિલ્મના ડિરેક્ટર પાન નલિન અને ફિલ્મના બાળકળાકારો પણ ખૂબ ચર્ચામાં છે.
આર્જવ પારેખ
એક ગુજરાતી ફિલ્મ જ્યારે પહોંચે છે ઓસ્કર..

જ્યારે પણ ઓસ્કરમાં ફિલ્મો મોકલવાની આવે, ઓસ્કર એવોર્ડનો સમય નજીક આવે ત્યારે માત્ર ચર્ચાઓથી જ આપણે સંતોષ માનવો પડે છે. આવી પરિસ્થિતિમાં જ્યારે એક ગુજરાતી ફિલ્મ ‘છેલ્લો શો’ જ્યારે ઓસ્કર માટે ભારત તરફથી મોકલવામાં આવે એ ખરેખર ગર્વની ક્ષણ છે. આ ફિલ્મની પસંદગી એવા સમયે થઈ છે જ્યારે એક પછી એક ધડાધડ કમાણી કરતી ફિલ્મો સાઉથમાંથી આવી રહી છે અને ભરપૂર પ્રતિસ્પર્ધાવાળો માહોલ છે છતાં ઓસ્કર માટે ગુજરાતી ફિલ્મ પસંદગી પામી છે.

છેલ્લો શો ફિલ્મ એ આમ જોવા જઈએ તો ફિલ્મના ડિરેક્ટર પાન નલિનની જ અર્ધ આત્મકથાનક સમાન ફિલ્મ છે. મૂળ નામ નલિન રમણિકલાલ પંડ્યા જે આગળ જતાં ‘પાન નલિન' થયું. સૌરાષ્ટ્રના અમરેલીના અડતાળા ગામમાં તેમનો જન્મ. પિતા ચાની લારી ચલાવતા હતા અને નલિન શાળાએ પણ જાય અને પિતાને મદદ પણ કરે. પરિવારની સ્થિતિ ખૂબ સામાન્ય હતી. નલિન એ એવી જ ટેલેન્ટનો ભાગ હતા જે ગામડામાં સામાન્ય ઘરના છોકરાઓમાં ભરપૂર માત્રામાં હોય છે, પણ જે મોટા ભાગે પીઠબળ કે સાચી દિશાના અભાવમાં વેડફાઈ જતી હોય છે, પરંતુ એ નલિનનો પોતાના સ્વપ્નો પ્રત્યેનો પ્રેમ હતો, એ અદમ્ય ઇચ્છાશક્તિ હતી કે જેણે આ બધી તકલીફોની વચ્ચેથી પોતાનો મારગ કંડાર્યો.

Denne historien er fra November 12, 2022-utgaven av ABHIYAAN.

Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.

Denne historien er fra November 12, 2022-utgaven av ABHIYAAN.

Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.

FLERE HISTORIER FRA ABHIYAANSe alt
હવાલા કૌભાંડ અને ઇલ્લિગલ કામ
ABHIYAAN

હવાલા કૌભાંડ અને ઇલ્લિગલ કામ

સત્તાવાળાઓ જ્યારે આ વિદ્યાર્થીનાં ખાતાંમાં રોકડા ડૉલર્સ જમા થયા છે એવું જુએ ત્યારે એમને બે શંકા આવે છે. કાં તો આ વિદ્યાર્થીએ ઇલ્લિગલી અમેરિકામાં કામ કર્યું છે અથવા તો આ ડૉલર્સ હવાલા દ્વારા મોકલવામાં આવ્યા છે, આથી એ વિદ્યાર્થીના સ્ટુડન્ટ વિઝા રદ કરવામાં આવે છે

time-read
2 mins  |
Abhiyaan Magazine 11/01/2025
ફેમિલી ઝોન-ગાર્ડનિંગ
ABHIYAAN

ફેમિલી ઝોન-ગાર્ડનિંગ

ફૂલ-છોડતા વિકાસ માટે મહત્ત્વનું પરિબળઃ માટી

time-read
2 mins  |
Abhiyaan Magazine 11/01/2025
નીરખને ગગનમાં....
ABHIYAAN

નીરખને ગગનમાં....

Bespoke Art Gallery કલારસિકો માટે નવું સરનામું

time-read
4 mins  |
Abhiyaan Magazine 11/01/2025
પ્રવાસન
ABHIYAAN

પ્રવાસન

તખ્ત શ્રી હરિમંદિરજી પટના સાહિબ ગુરુદ્વારા : પટના

time-read
5 mins  |
Abhiyaan Magazine 11/01/2025
ચર્નિંગ ઘાટ
ABHIYAAN

ચર્નિંગ ઘાટ

નવા વર્ષનાં કલ્યાણકારક સૃષ્ટિ - દૃશ્ય - દર્શન

time-read
8 mins  |
Abhiyaan Magazine 11/01/2025
શ્રદ્ધાંજલિ
ABHIYAAN

શ્રદ્ધાંજલિ

ભારતમાં આર્થિક ક્રાંતિના અગ્રદૂતની વિદાય

time-read
4 mins  |
Abhiyaan Magazine 11/01/2025
દિલ્હીમાં કોંગ્રેસે આપ સામે મોરચો ખોલ્યો
ABHIYAAN

દિલ્હીમાં કોંગ્રેસે આપ સામે મોરચો ખોલ્યો

એક વાત નિશ્ચિત બની ચૂકી છે કે કેજરીવાલની ધરપકડ અને જેલવાસ પછી હવે આમ આદમી પાર્ટીનું વર્ચસ્વ દિલ્હીમાં પહેલાં જેવું રહ્યું નથી

time-read
2 mins  |
Abhiyaan Magazine 11/01/2025
ભલા માણસોના માથે કેમ દુઃખ પડે છે?
ABHIYAAN

ભલા માણસોના માથે કેમ દુઃખ પડે છે?

બાત અચ્છી હૈ તો, ઉસકી હર જગહ ચર્ચા કરો, હૈ બુરી તો દિલ મેં રખો, ફિર ઉસે અચ્છા કરો.

time-read
3 mins  |
Abhiyaan Magazine 11/01/2025
આવી છૂટ શા માટે?
ABHIYAAN

આવી છૂટ શા માટે?

અમેરિકાના ડિપાર્ટમૅન્ટ ઑફ સ્ટેટે એમના નવા પ્રેસિડન્ટ એમનું પ્રેસિડન્ટ પદ સંભાળે એના થોડા દિવસો પહેલાં જ આ જે છૂટની જાહેરાત કરી છે એ ખરેખર આશ્ચર્ય પમાડનારી છે

time-read
3 mins  |
Abhiyaan Magazine 04/01/2025
મનોરંજન
ABHIYAAN

મનોરંજન

અલવિદા, શ્યામ બેનેગલ!

time-read
3 mins  |
Abhiyaan Magazine 04/01/2025