૨૦૨૪ માટે વિપક્ષો નીતિશ કુમારનું નેતૃત્વ સ્વીકારશે?
ABHIYAAN|December 31, 2022
૨૦૨૪ની લોકસભાની ચૂંટણીમાં વડાપ્રધાનપદના વિરોધપક્ષના સર્વસંમત દાવેદાર બનશે કે કેમ? એ સવાલ છે
૨૦૨૪ માટે વિપક્ષો નીતિશ કુમારનું નેતૃત્વ સ્વીકારશે?

બિહારમાં જનતાદળ યુનાઇટેડની રાષ્ટ્રીય કારોબારી સમિતીની યોજાઈ ગયેલી બેઠકમાં નીતિશ કુમાર પોતાના અને પક્ષના ભાવિ એજન્ડા વિશે જાહેરાત કરતાં એ વાત સ્પષ્ટ કરી છે કે, તેઓ રાષ્ટ્રીય રાજકારણમાં ૨૦૨૪ની લોકસભાની ચૂંટણીને લક્ષમાં રાખીને વિરોધપક્ષની એકતા માટે હવે કામ કરવાના છે અને ૨૦૨૭માં બિહારમાં યોજાનાર વિધાનસભાની ચૂંટણીનું નેતૃત્વ રાષ્ટ્રીય જનતા દળના લાલુપુત્ર તેજસ્વી યાદવ કરશે. તેનો અર્થ એ થયો કે, બિહારમાં ભવિષ્યમાં જનતા દળ (યુ) રાષ્ટ્રીય જનતા દળ સાથે મોરચો અને ગઠબંધન ચાલુ રાખશે, પરંતુ તેમની પાર્ટી તેજસ્વી યાદવનું નેતૃત્વ સ્વીકારશે.

બિહારમાં પીછેહઠ કરી રહેલા જનતા દળ (યુ)ને નીતિશ કુમારની ગેરહાજરીથી વધારે નુકસાન થવાની શક્યતા છે. નીતિશ કુમાર હવે રાષ્ટ્રીય રાજકારણમાં ભૂમિકા માટે તત્પર બન્યા છે. જોકે તેઓ ૨૦૨૪ની લોકસભાની ચૂંટણીમાં વડાપ્રધાનપદના વિરોધપક્ષના સર્વસંમત દાવેદાર બનશે કે કેમ? એ સવાલ છે. તેઓ પોતે પણ પરિસ્થિતિને સમજીને અત્યારે વડાપ્રધાન પદ માટે દાવેદારીની વાત કરતા નથી, પરંતુ તેમના મનમાં એ જ વાત પડેલી છે. હકીકત એ છે કે, કોંગ્રેસ સહિતના અન્ય વિરોધપક્ષો નીતિશકુમારની દાવેદારીનો સ્વીકાર કરશે કે કેમ તે અત્યારથી કહી શકાય તેમ નથી.

Denne historien er fra December 31, 2022-utgaven av ABHIYAAN.

Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.

Denne historien er fra December 31, 2022-utgaven av ABHIYAAN.

Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.

FLERE HISTORIER FRA ABHIYAANSe alt
હવાલા કૌભાંડ અને ઇલ્લિગલ કામ
ABHIYAAN

હવાલા કૌભાંડ અને ઇલ્લિગલ કામ

સત્તાવાળાઓ જ્યારે આ વિદ્યાર્થીનાં ખાતાંમાં રોકડા ડૉલર્સ જમા થયા છે એવું જુએ ત્યારે એમને બે શંકા આવે છે. કાં તો આ વિદ્યાર્થીએ ઇલ્લિગલી અમેરિકામાં કામ કર્યું છે અથવા તો આ ડૉલર્સ હવાલા દ્વારા મોકલવામાં આવ્યા છે, આથી એ વિદ્યાર્થીના સ્ટુડન્ટ વિઝા રદ કરવામાં આવે છે

time-read
2 mins  |
Abhiyaan Magazine 11/01/2025
ફેમિલી ઝોન-ગાર્ડનિંગ
ABHIYAAN

ફેમિલી ઝોન-ગાર્ડનિંગ

ફૂલ-છોડતા વિકાસ માટે મહત્ત્વનું પરિબળઃ માટી

time-read
2 mins  |
Abhiyaan Magazine 11/01/2025
નીરખને ગગનમાં....
ABHIYAAN

નીરખને ગગનમાં....

Bespoke Art Gallery કલારસિકો માટે નવું સરનામું

time-read
4 mins  |
Abhiyaan Magazine 11/01/2025
પ્રવાસન
ABHIYAAN

પ્રવાસન

તખ્ત શ્રી હરિમંદિરજી પટના સાહિબ ગુરુદ્વારા : પટના

time-read
5 mins  |
Abhiyaan Magazine 11/01/2025
ચર્નિંગ ઘાટ
ABHIYAAN

ચર્નિંગ ઘાટ

નવા વર્ષનાં કલ્યાણકારક સૃષ્ટિ - દૃશ્ય - દર્શન

time-read
8 mins  |
Abhiyaan Magazine 11/01/2025
શ્રદ્ધાંજલિ
ABHIYAAN

શ્રદ્ધાંજલિ

ભારતમાં આર્થિક ક્રાંતિના અગ્રદૂતની વિદાય

time-read
4 mins  |
Abhiyaan Magazine 11/01/2025
દિલ્હીમાં કોંગ્રેસે આપ સામે મોરચો ખોલ્યો
ABHIYAAN

દિલ્હીમાં કોંગ્રેસે આપ સામે મોરચો ખોલ્યો

એક વાત નિશ્ચિત બની ચૂકી છે કે કેજરીવાલની ધરપકડ અને જેલવાસ પછી હવે આમ આદમી પાર્ટીનું વર્ચસ્વ દિલ્હીમાં પહેલાં જેવું રહ્યું નથી

time-read
2 mins  |
Abhiyaan Magazine 11/01/2025
ભલા માણસોના માથે કેમ દુઃખ પડે છે?
ABHIYAAN

ભલા માણસોના માથે કેમ દુઃખ પડે છે?

બાત અચ્છી હૈ તો, ઉસકી હર જગહ ચર્ચા કરો, હૈ બુરી તો દિલ મેં રખો, ફિર ઉસે અચ્છા કરો.

time-read
3 mins  |
Abhiyaan Magazine 11/01/2025
આવી છૂટ શા માટે?
ABHIYAAN

આવી છૂટ શા માટે?

અમેરિકાના ડિપાર્ટમૅન્ટ ઑફ સ્ટેટે એમના નવા પ્રેસિડન્ટ એમનું પ્રેસિડન્ટ પદ સંભાળે એના થોડા દિવસો પહેલાં જ આ જે છૂટની જાહેરાત કરી છે એ ખરેખર આશ્ચર્ય પમાડનારી છે

time-read
3 mins  |
Abhiyaan Magazine 04/01/2025
મનોરંજન
ABHIYAAN

મનોરંજન

અલવિદા, શ્યામ બેનેગલ!

time-read
3 mins  |
Abhiyaan Magazine 04/01/2025