વડાપ્રધાને એક જાહેરાત કરી હતી કે ભારતને ૨૦૪૭ સુધીમાં વિકસિત રાષ્ટ્ર બનાવીને આવનારી પેઢીના હાથમાં દેશને સોંપવાની ઇચ્છા તેઓ ધરાવે છે અને તે રીતે જ દેશની તમામ નીતિઓનું ઘડતર અને નિર્ધારણ કરવામાં આવી રહ્યું છે. આ જાહેરાત થતાંની સાથે જ ભારત વિરોધી અને મોદી વિરોધી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય લોબી સક્રિય થઈ ગઈ છે. છેલ્લાં બે વર્ષમાં ‘આત્મનિર્ભર ભારત’ને જે સફળતા મળી રહી છે તેનાથી સમગ્ર વિશ્વની ભારત વિરોધી અને મોદી વિરોધી લોબી બેચેની અનુભવી રહી છે. ‘આત્મનિર્ભર ભારત‘ ‘સ્ટાર્ટ-અપ ઇન્ડિયા’ અને ‘મેક ઇન ઇન્ડિયા’ની સફળતાથી વિશ્વના કોર્પોરેટ ક્ષેત્રના ધુરંધરોના પેટમાં ફાળ પડી છે, કારણ કે તેઓ માટે આજ સુધી ભારત એક વિશાળ બજાર રહ્યું છે. આટલું મોટું બજાર હાથમાંથી સરકી જતું દેખાઈ રહ્યું હોય ત્યારે તેઓ મરણિયા ન બને તો જ નવાઈ. આથી જ આ જ તાકાતોએ આપણા દેશ સામે આર્થિક યુદ્ધની શરૂઆત કરી દીધી હોય તેવું ક્ષિતિજે દ્રષ્ટિગોચર થઈ રહ્યું છે.
વિશ્વમાં પાંચ બિઝનેસ એવા છે કે જેની ઉપર વિશ્વના મલાઈ ખાઈ ખાઈને તગડા થયેલા વિદેશી કોર્પોરેટ હાઉસિસનો દબદબો દાયકાઓથી રહ્યો છે. આ પાંચ બિઝનેસ છે (૦૧.) સંરક્ષણ (૦૨.) ફાર્મા (૦૩.) એનર્જી (૦૪.) ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને (૦૫.) ટૅક્નોલૉજી. આ પાંચ બિઝનેસમાં ભારતના કોર્પોરેટ હાઉસિસની વિશ્વમાં બહુ પકડ આજ સુધી હતી નહીં. વિશ્વના કોર્પોરેટ હાઉસિસ માટે ૧૪૦ કરોડની વસતિ ધરાવતું ભારત બહુ મોટું બજાર રહ્યું છે. હવે આ પાંચ મુખ્ય બિઝનેસમાં ભારતના કોર્પોરેટ હાઉસિસ વિશ્વ કક્ષાએ હરીફાઈમાં ઊતરે તો જેઓનો દાયકાઓથી વિશ્વમાં દબદબો રહ્યો છે તેઓને માફક આવે જ નહીં.
Denne historien er fra February 18, 2023-utgaven av ABHIYAAN.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent ? Logg på
Denne historien er fra February 18, 2023-utgaven av ABHIYAAN.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent? Logg på
હવાલા કૌભાંડ અને ઇલ્લિગલ કામ
સત્તાવાળાઓ જ્યારે આ વિદ્યાર્થીનાં ખાતાંમાં રોકડા ડૉલર્સ જમા થયા છે એવું જુએ ત્યારે એમને બે શંકા આવે છે. કાં તો આ વિદ્યાર્થીએ ઇલ્લિગલી અમેરિકામાં કામ કર્યું છે અથવા તો આ ડૉલર્સ હવાલા દ્વારા મોકલવામાં આવ્યા છે, આથી એ વિદ્યાર્થીના સ્ટુડન્ટ વિઝા રદ કરવામાં આવે છે
ફેમિલી ઝોન-ગાર્ડનિંગ
ફૂલ-છોડતા વિકાસ માટે મહત્ત્વનું પરિબળઃ માટી
નીરખને ગગનમાં....
Bespoke Art Gallery કલારસિકો માટે નવું સરનામું
પ્રવાસન
તખ્ત શ્રી હરિમંદિરજી પટના સાહિબ ગુરુદ્વારા : પટના
ચર્નિંગ ઘાટ
નવા વર્ષનાં કલ્યાણકારક સૃષ્ટિ - દૃશ્ય - દર્શન
શ્રદ્ધાંજલિ
ભારતમાં આર્થિક ક્રાંતિના અગ્રદૂતની વિદાય
દિલ્હીમાં કોંગ્રેસે આપ સામે મોરચો ખોલ્યો
એક વાત નિશ્ચિત બની ચૂકી છે કે કેજરીવાલની ધરપકડ અને જેલવાસ પછી હવે આમ આદમી પાર્ટીનું વર્ચસ્વ દિલ્હીમાં પહેલાં જેવું રહ્યું નથી
ભલા માણસોના માથે કેમ દુઃખ પડે છે?
બાત અચ્છી હૈ તો, ઉસકી હર જગહ ચર્ચા કરો, હૈ બુરી તો દિલ મેં રખો, ફિર ઉસે અચ્છા કરો.
આવી છૂટ શા માટે?
અમેરિકાના ડિપાર્ટમૅન્ટ ઑફ સ્ટેટે એમના નવા પ્રેસિડન્ટ એમનું પ્રેસિડન્ટ પદ સંભાળે એના થોડા દિવસો પહેલાં જ આ જે છૂટની જાહેરાત કરી છે એ ખરેખર આશ્ચર્ય પમાડનારી છે
મનોરંજન
અલવિદા, શ્યામ બેનેગલ!