સંસ્કૃત સાહિત્યના વિખ્યાત નાટક ‘મૃચ્છકટિકમ્’નું નામ એના રચિયતા શૂદ્રકે કથામાં આવતાં માટીનાં રમકડાં પરથી રાખેલું. કથામાં વસંત સેના પોતાના પ્રેમી ચારુદત્તના દીકરાનું માટીના ગાડાનું રમકડું પોતાના સોનાનાં આભૂષણોથી ભરી દે છે, કારણ કે ચારુદત્તના દીકરાના મિત્રો પાસે સોનાનું બનેલું ગાડાનું રમકડું હોય છે. એમના વાદે હવે તેને પણ એવું જ રમકડું જોઈએ છે. અન્યો પાસે વધારે સારું, આકર્ષક કે મજા કરાવે એવું રમકડું હોય તો એ અથવા એવું બીજું રમકડું મેળવવાની વૃત્તિ બાળકોમાં સહજ હોય છે. શરૂઆતના વિકાસ દરમિયાન એમને કેવાં રમકડાં અપાય છે અને એ કેવાં રમકડાં પ્રત્યે વધુ આકર્ષાય છે એ એમના ભવિષ્યના ઘડતરમાં મહત્ત્વનો ભાગ ભજવે છે. કોઈ સંસ્કૃતિ, પ્રાંત કે દેશનાં બાળકોના હાથમાંથી ત્યાંનાં પરંપરાગત રમકડાંઓ છોડાવીને અન્ય પ્રકારનાં રમકડાંઓ પકડાવી દેવામાં આવે તો એ બાળકો મોટા થયા પછી પોતાના મૂળથી વિમુખ થઈ જાય એવી સંભાવના પ્રબળ.
Denne historien er fra March 04, 2023-utgaven av ABHIYAAN.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent ? Logg på
Denne historien er fra March 04, 2023-utgaven av ABHIYAAN.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent? Logg på
હવાલા કૌભાંડ અને ઇલ્લિગલ કામ
સત્તાવાળાઓ જ્યારે આ વિદ્યાર્થીનાં ખાતાંમાં રોકડા ડૉલર્સ જમા થયા છે એવું જુએ ત્યારે એમને બે શંકા આવે છે. કાં તો આ વિદ્યાર્થીએ ઇલ્લિગલી અમેરિકામાં કામ કર્યું છે અથવા તો આ ડૉલર્સ હવાલા દ્વારા મોકલવામાં આવ્યા છે, આથી એ વિદ્યાર્થીના સ્ટુડન્ટ વિઝા રદ કરવામાં આવે છે
ફેમિલી ઝોન-ગાર્ડનિંગ
ફૂલ-છોડતા વિકાસ માટે મહત્ત્વનું પરિબળઃ માટી
નીરખને ગગનમાં....
Bespoke Art Gallery કલારસિકો માટે નવું સરનામું
પ્રવાસન
તખ્ત શ્રી હરિમંદિરજી પટના સાહિબ ગુરુદ્વારા : પટના
ચર્નિંગ ઘાટ
નવા વર્ષનાં કલ્યાણકારક સૃષ્ટિ - દૃશ્ય - દર્શન
શ્રદ્ધાંજલિ
ભારતમાં આર્થિક ક્રાંતિના અગ્રદૂતની વિદાય
દિલ્હીમાં કોંગ્રેસે આપ સામે મોરચો ખોલ્યો
એક વાત નિશ્ચિત બની ચૂકી છે કે કેજરીવાલની ધરપકડ અને જેલવાસ પછી હવે આમ આદમી પાર્ટીનું વર્ચસ્વ દિલ્હીમાં પહેલાં જેવું રહ્યું નથી
ભલા માણસોના માથે કેમ દુઃખ પડે છે?
બાત અચ્છી હૈ તો, ઉસકી હર જગહ ચર્ચા કરો, હૈ બુરી તો દિલ મેં રખો, ફિર ઉસે અચ્છા કરો.
આવી છૂટ શા માટે?
અમેરિકાના ડિપાર્ટમૅન્ટ ઑફ સ્ટેટે એમના નવા પ્રેસિડન્ટ એમનું પ્રેસિડન્ટ પદ સંભાળે એના થોડા દિવસો પહેલાં જ આ જે છૂટની જાહેરાત કરી છે એ ખરેખર આશ્ચર્ય પમાડનારી છે
મનોરંજન
અલવિદા, શ્યામ બેનેગલ!