સુંદરવનમાં ખેડાણ કર્યા વિના ખારી જમીનમાં સુવર્ણ પાક!
ABHIYAAN|April 22, 2023
સુંદરવનના બાલી, સતજેલિયા, છોટા મોલાખાલી, ચાંદીપુર, ગોસાબા, જતીરામપુરમાં મોટા ભાગની જમીન ઘણાં વર્ષો સુધી ફક્ત એક પાકવાળી હતી. હવે તેઓ ત્રણ પાક આપે છે
સુંદરવનમાં ખેડાણ કર્યા વિના ખારી જમીનમાં સુવર્ણ પાક!

યુદ્ધમાં સૈનિકો જ જાણે છે કે ઢાલ અને તલવાર વિના લડવું કેટલું મુશ્કેલ છે. તેવી રીતે વારંવાર કુદરતના કોપમાં પણ ખેતી કરી ઉપાર્જન કરવું કેટલું કઠિન છે. જોકે, સુંદરવનની મહિલાઓ બતાવી રહી છે કે હળ અને બળદ વગર ખારી જમીન પર પુષ્કળ પાક ઉગાડી શકાય છે! કુદરતી ખારા પાણીની જમાખોરીને કારણે ખેતી માટે અયોગ્ય બની જતી ધરતી પર બટાટા, ડુંગળી અને કોળાનો ટનનો જથ્થો પગલે-પગલે વધી રહ્યો છે! સુંદરવન ટાપુઓથી ઘેરાયેલો પ્રદેશ છે, હવામાન બદલાય એટલે ખેડૂતો પાયમાલ થઈ જાય. આયાલા પછી સુંદરવનના બાલી, સતજેલિયા, છોટા મોલ્લાખલી, ચાંદીપુર, ગોસાબા, જતીરામપુર પ્રદેશોમાં મોટા ભાગની જમીન ઘણાં વર્ષો સુધી એક પાકવાળી હતી. હવે તે ત્રણ પાકવાળી બની છે! તેનું રહસ્ય સુંદરવનની મહિલાઓનું આત્મબળ અને સુંદરવનના દરિયાકાંઠે ટાપુઓના લોકોએ ખેડાણની ખેતીની આ નવી પદ્ધતિ અપનાવી અને તેના પર આત્મનિર્ભર છે. ઘરની જરૂરિયાત જેટલું જ અનાજ સંગ્રહ કરવામાં આવે છે. આ ઉત્પાદન પ્રણાલીમાં ખર્ચ ન્યૂનતમ છે. રાસાયણિક ખાતરોનો ઉપયોગ થતો નથી અને તાજા અનાજની માગમાં પણ અનેક ગણો વધારો થયો છે.

Denne historien er fra April 22, 2023-utgaven av ABHIYAAN.

Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.

Denne historien er fra April 22, 2023-utgaven av ABHIYAAN.

Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.

FLERE HISTORIER FRA ABHIYAANSe alt
પ્રવાસન
ABHIYAAN

પ્રવાસન

ઓરિસ્સાનું કાશ્મીર: દરિંગબાડી

time-read
5 mins  |
Abhiyaan Magazine 16/11/2024
ચર્નિંગ ઘાટ
ABHIYAAN

ચર્નિંગ ઘાટ

નવા વર્ષમાં તંદુરસ્ત થવા શું કરશો?

time-read
7 mins  |
Abhiyaan Magazine 16/11/2024
રાજકાજ
ABHIYAAN

રાજકાજ

ટ્રમ્પનો વિજય: આંતરરાષ્ટ્રીય સમીકરણોમાં કેવી અસર થશે?

time-read
2 mins  |
Abhiyaan Magazine 16/11/2024
ઉત્સવો આપણને કંઈક કહી ગયા...
ABHIYAAN

ઉત્સવો આપણને કંઈક કહી ગયા...

કળી કળીના રોમ ચમકતા, અજવાળાં કોઈ ઝીલો જી પાન પાનમાં ગાન છલકતાં, અજવાળાં કોઈ ઝીલો જી - લતા હિરાણી

time-read
3 mins  |
Abhiyaan Magazine 16/11/2024
સંપાદકીય
ABHIYAAN

સંપાદકીય

સ્વાગતમ્ અનલ નામ સંવત્સર

time-read
2 mins  |
Abhiyaan Magazine 02/11/2024
પરમ શ્રદ્ધાનું એક સરનામું!
ABHIYAAN

પરમ શ્રદ્ધાનું એક સરનામું!

અહીં જે વિશ્વાસની વાત કરી છે તે માનવી જીવનમાં શ્રદ્ધાનો જે એક ગોખલો શોધે છે તેની છે. દરેક માણસને પોતાના જીવનમાં આવું પરમ શ્રદ્ધાનું એક સરનામું જોઈતું હોય છે.

time-read
5 mins  |
Abhiyaan Magazine 02/11/2024
પંચામૃત
ABHIYAAN

પંચામૃત

કેટલાક શ્રદ્ધા ફેલાવે છે, કેટલાક અશ્રદ્ધા!

time-read
2 mins  |
Abhiyaan Magazine 02/11/2024
મોબાઇલ - ઇ-મેઇલ પછી હવે સપનામાં સફળ થઈ સંદેશા મોકલવાની શોધ
ABHIYAAN

મોબાઇલ - ઇ-મેઇલ પછી હવે સપનામાં સફળ થઈ સંદેશા મોકલવાની શોધ

દુનિયાની જુદી-જુદી સભ્યતાઓમાં વ્યક્તિને આવતાં સપનાંને લઈને જુદાં-જુદાં અર્થઘટનો કરનારાં શાસ્ત્રો ઉપલબ્ધ છે.

time-read
1 min  |
Abhiyaan Magazine 26/10/2024
હેન્ડ વોશ વાપરવું જોઈએ કે હેન્ડ સેનિટાઇઝર?
ABHIYAAN

હેન્ડ વોશ વાપરવું જોઈએ કે હેન્ડ સેનિટાઇઝર?

કોવિડ મહામારી દરમિયાન લોકોને હેન્ડ સેનિટાઇઝર વિશે ખ્યાલ આવ્યો.

time-read
1 min  |
Abhiyaan Magazine 26/10/2024
વિઝા વિમર્શ,
ABHIYAAN

વિઝા વિમર્શ,

ઇમરજન્સી એપોઇન્ટમેન્ટ

time-read
3 mins  |
Abhiyaan Magazine 26/10/2024