ક્રેમલીન પર હુમલાનો પ્રયાસ વાતનું વતેસર કે..
ABHIYAAN|May 20, 2023
અમેરિકા અને યુરોપ યુક્રેનને વધુ ધારદાર અથવા અસરદાર શસ્ત્રો પૂરાં પાડવાના છે. પોલેન્ડ તરફથી યુક્રેનને ખુદ રશિયાની બનાવટના મિગ-૨૯ વિમાનો અપાઈ રહ્યાં છે
વિનોદ પંડ્યા
ક્રેમલીન પર હુમલાનો પ્રયાસ વાતનું વતેસર કે..

રશિયા યુક્રેન પર આક્રમણ ક૨શે તો યુક્રેન સાત દિવસ પણ ટકી નહીં શકે. એક સમય હતો જ્યારે યુદ્ધ અને શસ્ત્રોના નિષ્ણાતો આ પ્રકારનું જ્ઞાન ફેલાવી રહ્યા હતા, પણ આજે યુદ્ધને પંદરમો મહિનો ચાલી રહ્યો છે અને સતત ચાલુ રહ્યું હોવા છતાં પરિણામ શું આવશે તે નક્કી નથી! યુક્રેન ખુવાર થયું છે તેના કરતાં રશિયા વધુ થયું, પણ ખૂબ વિશાળ હોવાને કારણે અને તાનાશાહી રાજ્ય વ્યવસ્થા હોવાથી એ ઘા જલ્દીથી દેખાતાં નથી. યુક્રેન પાસે યુદ્ધ માટેનાં ટાંચાં સાધનો છે. હવે તો પોતાનાં ખાસ બચ્યાં જ નથી, પરંતુ યુરોપના દેશો અને અમેરિકાએ યુક્રેનના ચીર પૂરવાનું ચાલુ રાખ્યું છે. ચીરહરણ વખતે દ્રૌપદીની જેવી સ્થિતિ થઈ હતી તેવી યુક્રેનની થઈ છે. રક્ષા માટે વધુ મદદે આવવાની સતત ગુહાર લગાવવી પડે છે. તો પણ ગઈ ત્રીજી મેના રોજ પુતિનના સત્તાવાર નિવાસસ્થાન અને રશિયન શાસનની ગાદી સમાન મોસ્કોના ક્રેમલિન પર હુમલો કરવા માટે બે ડ્રોન વિમાનો પહોંચી ગયાં હતાં. ક્રેમલિન નજીક જ રશિયન લશ્કરે તેને તોડી પાડ્યાં. આ સમાચાર અને તેના સમર્થનમાં જે વીડિયો ફિલ્મ દુનિયા સમક્ષ રજૂ કરાયાં છે તે રશિયા દ્વારા કરાયાં છે. તેથી તે સાચા હોઈ શકે અને ન પણ હોઈ શકે .યુદ્ધમાં સાચું શું અને ખોટું શું તે કહેવું મુશ્કેલ હોય છે. ખોટો અથવા સાવ ઊપજાવી કાઢેલી, ખોટી રીતે સ્ટેજમેનેજ કરેલી વાતો ઇરાદાપૂર્વક ચલાવવામાં આવતી હોય છે.

Denne historien er fra May 20, 2023-utgaven av ABHIYAAN.

Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.

Denne historien er fra May 20, 2023-utgaven av ABHIYAAN.

Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.

FLERE HISTORIER FRA ABHIYAANSe alt
હવાલા કૌભાંડ અને ઇલ્લિગલ કામ
ABHIYAAN

હવાલા કૌભાંડ અને ઇલ્લિગલ કામ

સત્તાવાળાઓ જ્યારે આ વિદ્યાર્થીનાં ખાતાંમાં રોકડા ડૉલર્સ જમા થયા છે એવું જુએ ત્યારે એમને બે શંકા આવે છે. કાં તો આ વિદ્યાર્થીએ ઇલ્લિગલી અમેરિકામાં કામ કર્યું છે અથવા તો આ ડૉલર્સ હવાલા દ્વારા મોકલવામાં આવ્યા છે, આથી એ વિદ્યાર્થીના સ્ટુડન્ટ વિઝા રદ કરવામાં આવે છે

time-read
2 mins  |
Abhiyaan Magazine 11/01/2025
ફેમિલી ઝોન-ગાર્ડનિંગ
ABHIYAAN

ફેમિલી ઝોન-ગાર્ડનિંગ

ફૂલ-છોડતા વિકાસ માટે મહત્ત્વનું પરિબળઃ માટી

time-read
2 mins  |
Abhiyaan Magazine 11/01/2025
નીરખને ગગનમાં....
ABHIYAAN

નીરખને ગગનમાં....

Bespoke Art Gallery કલારસિકો માટે નવું સરનામું

time-read
4 mins  |
Abhiyaan Magazine 11/01/2025
પ્રવાસન
ABHIYAAN

પ્રવાસન

તખ્ત શ્રી હરિમંદિરજી પટના સાહિબ ગુરુદ્વારા : પટના

time-read
5 mins  |
Abhiyaan Magazine 11/01/2025
ચર્નિંગ ઘાટ
ABHIYAAN

ચર્નિંગ ઘાટ

નવા વર્ષનાં કલ્યાણકારક સૃષ્ટિ - દૃશ્ય - દર્શન

time-read
8 mins  |
Abhiyaan Magazine 11/01/2025
શ્રદ્ધાંજલિ
ABHIYAAN

શ્રદ્ધાંજલિ

ભારતમાં આર્થિક ક્રાંતિના અગ્રદૂતની વિદાય

time-read
4 mins  |
Abhiyaan Magazine 11/01/2025
દિલ્હીમાં કોંગ્રેસે આપ સામે મોરચો ખોલ્યો
ABHIYAAN

દિલ્હીમાં કોંગ્રેસે આપ સામે મોરચો ખોલ્યો

એક વાત નિશ્ચિત બની ચૂકી છે કે કેજરીવાલની ધરપકડ અને જેલવાસ પછી હવે આમ આદમી પાર્ટીનું વર્ચસ્વ દિલ્હીમાં પહેલાં જેવું રહ્યું નથી

time-read
2 mins  |
Abhiyaan Magazine 11/01/2025
ભલા માણસોના માથે કેમ દુઃખ પડે છે?
ABHIYAAN

ભલા માણસોના માથે કેમ દુઃખ પડે છે?

બાત અચ્છી હૈ તો, ઉસકી હર જગહ ચર્ચા કરો, હૈ બુરી તો દિલ મેં રખો, ફિર ઉસે અચ્છા કરો.

time-read
3 mins  |
Abhiyaan Magazine 11/01/2025
આવી છૂટ શા માટે?
ABHIYAAN

આવી છૂટ શા માટે?

અમેરિકાના ડિપાર્ટમૅન્ટ ઑફ સ્ટેટે એમના નવા પ્રેસિડન્ટ એમનું પ્રેસિડન્ટ પદ સંભાળે એના થોડા દિવસો પહેલાં જ આ જે છૂટની જાહેરાત કરી છે એ ખરેખર આશ્ચર્ય પમાડનારી છે

time-read
3 mins  |
Abhiyaan Magazine 04/01/2025
મનોરંજન
ABHIYAAN

મનોરંજન

અલવિદા, શ્યામ બેનેગલ!

time-read
3 mins  |
Abhiyaan Magazine 04/01/2025