૨૨ વર્ષ પહેલાં ‘ગદર’ નામનું તોફાન આવ્યું હતું. શક્તિમાન તલવારે લખેલી અને અનિલ શર્માએ ડિરેક્ટ કરેલી ‘ગદર’, આમિર ખાનની ‘લગાન’ સાથે રિલીઝ થઈ હતી. બોક્સ ઓફિસ ઉપર બંને ફિલ્મ સુપરહિટ રહી હતી. રિપોર્ટ મુજબ, ૧૯ કરોડમાં બનેલી ‘ગદરે’ ૧૩૩ કરોડની કમાણી કરી હતી. સની દેઓલનું ડંકી ઉપાડવું, તારા સિંહ અને શકીનાની પ્રણય કથા, અમરીશ પુરીનો આક્રોશ, ભારત - પાકિસ્તાનની લડાઈ, ટ્રેનની ફાઇટ સિક્વન્સ, દમદાર ડાયલોગ્સઃ આ બધું જ લોકોને ખૂબ ગમ્યું હતું.
વાત એમ છે કે, ૧૧ ઓગસ્ટે ‘ ગદર-૨' રિલીઝ થઈ રહી છે. તે પહેલાં મેકર્સ ૯મી જૂને ‘ગદર’ ફિલ્મ રિ-રિલીઝ કરી રહ્યા છે. રિપોર્ટ મુજબ ‘ગદર’ મુંબઈ, લખનઉ, ઇન્દોર અને જયપુરઃ આ ચાર શહેરનાં થિયેટરોમાં રિલીઝ કરવામાં આવશે. મેકર્સ રિ-રિલીઝની સાથે ‘ ગદર-૨’નું પ્રમોશન શરૂ કરશે.
Denne historien er fra June 17, 2023-utgaven av ABHIYAAN.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent ? Logg på
Denne historien er fra June 17, 2023-utgaven av ABHIYAAN.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent? Logg på
હવાલા કૌભાંડ અને ઇલ્લિગલ કામ
સત્તાવાળાઓ જ્યારે આ વિદ્યાર્થીનાં ખાતાંમાં રોકડા ડૉલર્સ જમા થયા છે એવું જુએ ત્યારે એમને બે શંકા આવે છે. કાં તો આ વિદ્યાર્થીએ ઇલ્લિગલી અમેરિકામાં કામ કર્યું છે અથવા તો આ ડૉલર્સ હવાલા દ્વારા મોકલવામાં આવ્યા છે, આથી એ વિદ્યાર્થીના સ્ટુડન્ટ વિઝા રદ કરવામાં આવે છે
ફેમિલી ઝોન-ગાર્ડનિંગ
ફૂલ-છોડતા વિકાસ માટે મહત્ત્વનું પરિબળઃ માટી
નીરખને ગગનમાં....
Bespoke Art Gallery કલારસિકો માટે નવું સરનામું
પ્રવાસન
તખ્ત શ્રી હરિમંદિરજી પટના સાહિબ ગુરુદ્વારા : પટના
ચર્નિંગ ઘાટ
નવા વર્ષનાં કલ્યાણકારક સૃષ્ટિ - દૃશ્ય - દર્શન
શ્રદ્ધાંજલિ
ભારતમાં આર્થિક ક્રાંતિના અગ્રદૂતની વિદાય
દિલ્હીમાં કોંગ્રેસે આપ સામે મોરચો ખોલ્યો
એક વાત નિશ્ચિત બની ચૂકી છે કે કેજરીવાલની ધરપકડ અને જેલવાસ પછી હવે આમ આદમી પાર્ટીનું વર્ચસ્વ દિલ્હીમાં પહેલાં જેવું રહ્યું નથી
ભલા માણસોના માથે કેમ દુઃખ પડે છે?
બાત અચ્છી હૈ તો, ઉસકી હર જગહ ચર્ચા કરો, હૈ બુરી તો દિલ મેં રખો, ફિર ઉસે અચ્છા કરો.
આવી છૂટ શા માટે?
અમેરિકાના ડિપાર્ટમૅન્ટ ઑફ સ્ટેટે એમના નવા પ્રેસિડન્ટ એમનું પ્રેસિડન્ટ પદ સંભાળે એના થોડા દિવસો પહેલાં જ આ જે છૂટની જાહેરાત કરી છે એ ખરેખર આશ્ચર્ય પમાડનારી છે
મનોરંજન
અલવિદા, શ્યામ બેનેગલ!