‘અભિયાન’ના અનેક વાચકોને ‘ઍડ્જસ્ટમૅન્ટ અમેરિકાના ઇમિગ્રેશનના કાયદાઓમાં જે પ્રકારની છૂટછાટો છે, અણધાર્યા સંજોગો ઊભા થાય તો એમાંથી રસ્તો કાઢવાની જે તકો છે એની જાણ નહીં હોય.
‘ચેન્જ ઓફ સ્ટેટસ’, ઑફ સ્ટેટસ’, ‘સન્સ્ટિટ્યુશન, ‘ચાઇલ્ડ સ્ટેટસ પ્રોટેક્શન ઍક્ટ’, ‘રિટેન્શન ઑફ પ્રાયોરિટી ડેટ’, ‘એડિશનલ એફિડેવિટ ઑફ સપોર્ટ', ‘ પરિમશન ટુ એપ્લાય સિંગલી ટુ મેક ગ્રીનકાર્ડ પરમેનન્ટ’, ‘વિડોઝ ઍપ્લિકેશન ફોર ગ્રીનકાર્ડ’, ‘વેવર’ આવી આવી અનેક છૂટછાટો અમેરિકાના કાયદાના ઘડનારાઓએ આપી છે.
અમેરિકામાં તમે જ્યારે બી-૧/બી-૨ વિઝા ઉપર પ્રવેશો છો ત્યારે તમને ત્યાં રહેવા માટે ઇમિગ્રેશન ઓફિસર અમુક સમય આપે છે. એ વધુમાં વધુ છ મહિનાનો હોય છે. જો તમને કોઈ અણધારી આફત આવી પડે તો તમે અમેરિકામાં રહેવા માટે આપવામાં આવેલ સમય વધારી શકો છો, એક્સટેન્ડ કરી શકો છો. આવી અરજી તમે એકથી વધુ વાર પણ કરી શકો છો અને વધુમાં વધુ એક વર્ષ અમેરિકામાં રહી શકો છો.
તમે જ્યારે અમેરિકામાં બી-૧/બી-૨ કે અન્ય કોઈ પ્રકારના નોન-ઇમિગ્રન્ટ વિઝા ઉપર પ્રવેશો એટલે તમારું સ્ટેટસ નોનઇમિગ્રન્ટ હોય છે, પણ એવું કંઈ બને કે તમારે અમેરિકામાં કાયમ રહેવું પડે તો તમે અરજી કરીને તમારું નોન-ઇમિગ્રન્ટ સ્ટેટસ ઍડજસ્ટ કરી ઇમિગ્રન્ટ સ્ટેટસ મેળવી શકો છો.
Denne historien er fra June 24, 2023-utgaven av ABHIYAAN.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent ? Logg på
Denne historien er fra June 24, 2023-utgaven av ABHIYAAN.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent? Logg på
પુષ્પા ફિવર : મનોરંજનનું ફાયર! અલ્લુ અર્જુનની આ ફિલ્મનો ત્રીજો ભાગ પણ આવશે
પુષ્પા ટુ' એટલે કે ‘પુષ્પા : રૂલ'ના પોસ્ટ ક્રેડિટ સીન સાથે વિતાએ પુષ્પાના ત્રીજા ભાગની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. ‘પુષ્પા : ધ રૂલ’ના અંતમાં ‘પુષ્પા-૩ : ધ રેમ્પેજ' લખેલું આવે છે. જેમ પુષ્પાના બીજા ભાગ માટે પ્રેક્ષકોએ લાંબા સમય સુધી રાહ જોવી પડી હતી, તે જ રીતે ‘પુષ્પા-૩' માટે પણ તેમને લાંબા સમયની પ્રતીક્ષા કરવી પડશે, કારણ કે અલ્લુ અર્જુન હવે પોતાની અન્ય ફિલ્મોને સમય આપવા માગે છે અને પુષ્પારાજના પાત્રમાંથી થોડો સમય બ્રેક લેવા માગે છે.
પુષ્પા ફિવર : મનોરંજનનું ફાયર! અલ્લુ અર્જુનની આ ફિલ્મનો ત્રીજો ભાગ પણ આવશે
'પુષ્પા ટુ' એટલે કે ‘પુષ્પા : રૂલ'ના પોસ્ટ ક્રેડિટ સીન સાથે ચિંતાઓ પુષ્પાના ત્રીજા ભાગની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. ‘પુષ્પા : ધ રૂલ’ના અંતમાં ‘પુષ્પા-૩ : ધ રેમ્પેજ' લખેલું આવે છે. જેમ પુષ્પાના બીજા ભાગ માટે પ્રેક્ષકોએ લાંબા સમય સુધી રાહ જોવી પડી હતી, તે જ રીતે ‘પુષ્પા-૩' માટે પણ તેમને લાંબા સમયની પ્રતીક્ષા કરવી પડશે, કારણ કે અલ્લુ અર્જુન હવે પોતાની અન્ય ફિલ્મોને સમય આપવા માગે છે અને પુષ્પારાજના પાત્રમાંથી થોડો સમય બ્રેક લેવા માગે છે.
વામા-વિશ્વ આરોગ્ય
આદુમાંથી મસાલો અને મુખવાસ, સ્વાસ્થ્યની સાથે સ્વાદને બતાવે ખાસ
વામા-વિશ્વ આરોગ્ય
આદુમાંથી મસાલો અને મુખવાસ, સ્વાસ્થ્યની સાથે સ્વાદતે બતાવે ખાસ
વરિષ્ઠ પત્રકાર ગિરીશભાઈ ત્રિવેદીની ચિર વિદાય
કૉલેજની પ્રેસનોટનું ‘ડ્રાફિટંગ' વાંચીને ભૂપતભાઈએ તેમને પૂછેલું રિપોર્ટર બનવું છે? કૉલેજ સિવાયના સમયમાંથી થોડા કલાકોમાં કેવી રીતે કામ કરવું એ ભૂપતભાઈએ તેમને સમજાવેલું
માયાવી જળકુંભીની માયાજાળ
મનમોહક ફૂલો ધરાવતી જળકુંભી જળાશયોના પાણી ઉપર પોતાનો પથારો પાથરી દે છે. તે જીવસૃષ્ટિ ઉપર ગંભીર જોખમ સર્જે છે. જળકુંભીનો નાશ કરવા માટે ભગીરથ પ્રયત્ન કરવા પડતા હોવા છતાં પરિણામો મળતાં નથી. સાફ કર્યાના થોડા સમયમાં જ ફરી તે જલસ્થાનો ઉપર કબજો જમાવી દે છે. ભુજના દેશલસર તળાવની આખી સપાટી ઉપર જળકુંભી છવાઈ ગઈ છે. નગરપાલિકા દ્વારા એકાદ વખત જળકુંભી કાઢી નાખીને તળાવને સાફ કરવાનો પ્રયોગ કરાયો હતો, પરંતુ થોડા જ સમયમાં ફરી તે રાક્ષસી માયાની માફક તળાવ ઉપર છવાઈ ગઈ.
કવર સ્ટોરી-૨
રજવાડી વૈભવ ધરાવતી ચંદેરી સાડી
કવર સ્ટોરી
શિયાળામાં હૂંફનું સરનામું : પશ્મીના શાલ
સારાન્વેષ
મેજિક રીઅલિઝમઃ કડવું સત્ય જાદુઈ શીશીમાં ભરવાની કળા
ચર્નિંગ ઘાટ
કામધંધાનું નામ આપણું જોઈએ