સક્સેસ મંત્ર
“કંપની ગ્રાહકોના મનના વિચારોને સુંદર રીતે પ્રેઝન્ટ કરે છે. સખત પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી. ક્વૉન્ટિટી કરતાં ક્વૉલિટીમાં ધ્યાન આપે છે.”
શરૂઆત
આજે પ્રસંગ નાનો હોય કે મોટો, દરેક વ્યક્તિ પોતાના પ્રસંગને યાદગાર બનાવવા માટે તેની સજાવટ પર વિશેષ ધ્યાન આપતા હોય છે. આ માટે સારામાં સારા ઇવેન્ટ પ્લાનર પર પસંદગી ઉતારીને લાખો રૂપિયા ખર્ચતા હોય છે. અમદાવાદ શહેરમાં પણ માંગ વધવાની સાથે માર્કેટમાં ઘણા બધા ઇવેન્ટ પ્લાનર પોતાની અવનવી ડિઝાઇનના ખજાના સાથે જોવા મળે છે. લોકોના વિચારો અને સપનાંઓને રિયલ લાઇફમાં સાકાર કરી બતાવનાર જ સફળતા મેળવી ઇવેન્ટ મૅનેજમૅન્ટમાં મહારથી પુરવાર થાય છે, આવું જ એક નામ ‘ગાંધી કોર્પોરેશન’નું છે, જે પોતાની કાર્યનિષ્ઠા અને સર્જનાત્મકતાને લીધે આજે ગુજરાતમાં જ નહિ, પરંતુ દેશભરમાં પોતાનું નામ એક બ્રાન્ડ તરીકે સ્થાપિત કરી શક્યા છે.
છેલ્લાં કેટલાંય વર્ષોથી અમદાવાદના સી.જી. રોડ પર સ્થાયી ગાંધી કોર્પોરેશને આજે દેશની ઇવેન્ટ મૅનેજમૅન્ટની દુનિયામાં એક મોખરાનું સ્થાન મેળવ્યું છે. દરેક કામ ચીવટતાથી કરનારા તેઓ ડેકોરેશનના ક્ષેત્રમાં નાનામાં નાની બાબતોનો ખ્યાલ રાખી ગ્રાહકને તેના બજેટમાં મનગમતું કામ કરી આપે છે. ગાંધી કોર્પોરેશનના ઓનર હેમુ ગાંધીના પિતાજી નવીનચંદ્ર હીરાલાલ સામાન્ય કરિયાણાની દુકાન ધરાવતા હતા. જેમનું મુખ્ય કામ લગ્ન જેવા શુભ પ્રસંગોમાં કરિયાણું પૂરું પાડવાનું હતું. હેમુભાઈ પણ તેમની સાથે તેમના વ્યવસાયમાં મદદરૂપ થતા. નાનપણથી જ બિઝનેસના પાઠ શીખેલા હેમુભાઈએ પોતાના વિચારોના ઘોડા દોડાવ્યા. તેમણે વિચાર્યું કે વર્ષમાં લગ્નની સિઝનના ૪૦ દિવસને બાદ કરતાં બાકીના દિવસોમાં શું કરવું. ગામમાં દિવાળી, નવરાત્રી, ગણેશોત્સવ અને વૅકેશનમાં યોજાતા મેળામાં ડેકોરેશનની જરૂર પડતી.
Denne historien er fra July 01, 2023-utgaven av ABHIYAAN.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent ? Logg på
Denne historien er fra July 01, 2023-utgaven av ABHIYAAN.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent? Logg på
કચ્છીઓને ફ્યુઝન ફૂડનો સ્વાદ દાઢે વળગ્યો છે
એકાદ- બે દાયકા પહેલાં હોટેલમાં જનારા લોકો કચ્છ કે ગુજરાતી ખાવાનું મંગાવતા, પછી ધીરે ધીરે દક્ષિણ ભારતનાં વ્યંજનો, ઉત્તર ભારતના ચાટ અને ત્યાર પછી પંજાબી સ્વાદને માણવા જનારા લોકો આજે કોન્ટિનેટલ, મેક્સિકન, થાઈ, લેબનીઝ કે ઇટાલિયન જેવું ઇન્ટરનેશનલ ફૂડ મગાવતા થયા છે. તેમાં પણ ભારતીય સ્વાદનું ફયુઝન તો તેમને જોઈએ જ છે.
ફૂડ સ્પેશિયલ
મસાલાની સ્વામિની ચિત્રા બેનર્જીનું જાદુઈ કથાનક
ફૂડ સ્પેશિયલ
ગુણોનો ગુણાકાર ગોળ
મહાકુંભ : ભારતની સાંસ્કૃતિક ચેતનાનું પર્વ
થાક લાગે જ એવું જરૂરી નથી કોઈ વખત સફરનો કહૂંબો ચડે.
હવાલા કૌભાંડ અને ઇલ્લિગલ કામ
સત્તાવાળાઓ જ્યારે આ વિદ્યાર્થીનાં ખાતાંમાં રોકડા ડૉલર્સ જમા થયા છે એવું જુએ ત્યારે એમને બે શંકા આવે છે. કાં તો આ વિદ્યાર્થીએ ઇલ્લિગલી અમેરિકામાં કામ કર્યું છે અથવા તો આ ડૉલર્સ હવાલા દ્વારા મોકલવામાં આવ્યા છે, આથી એ વિદ્યાર્થીના સ્ટુડન્ટ વિઝા રદ કરવામાં આવે છે
ફેમિલી ઝોન-ગાર્ડનિંગ
ફૂલ-છોડતા વિકાસ માટે મહત્ત્વનું પરિબળઃ માટી
નીરખને ગગનમાં....
Bespoke Art Gallery કલારસિકો માટે નવું સરનામું
પ્રવાસન
તખ્ત શ્રી હરિમંદિરજી પટના સાહિબ ગુરુદ્વારા : પટના
ચર્નિંગ ઘાટ
નવા વર્ષનાં કલ્યાણકારક સૃષ્ટિ - દૃશ્ય - દર્શન
શ્રદ્ધાંજલિ
ભારતમાં આર્થિક ક્રાંતિના અગ્રદૂતની વિદાય