વૃષ્ટિ વિના આની સૃષ્ટિ ’ને જળ વિના તેની પળ ના રહી શકે
અલૌકિક ધારા વિના કોઈ માનવી જન્મ કે મૃત્યુ ના ધરી શકે
વરસાદની ઋતુ ચાલે છે. શ્રાવણ આવશે ’ને જન્માષ્ટમી લાવશે. ઘણાં કૃષ્ણના જન્મ સમયના ભારે વરસાદની મનોમન સફર કરશે ’ને ઘણાં કૃષ્ણએ ગોવર્ધન પર્વતને ટચલી આંગળી પર ધારણ કરી વ્રજજનોની અતિશય વર્ષા સામે રક્ષા કરી હતી એ પ્રસંગની મનોયાત્રા કરશે. ઘણાંનું તન આ ચોમાસાના સુભયાનક પ્રવેશથી સ્થિર થઈ ગયું છે. સંખ્યાબંધ મનુષ્ય ’ને અસંખ્ય જીવ આકરી વર્ષાથી હેરાન થઈ ચૂક્યા છે. એક બાજુ લોકો ચિંતામાં છે કે આ વેળા બારિશમાં બાર ના વાગી જાય તો સારું. બીજી બાજુ લોકો આનંદ ’ને ઉમંગ સાથે બરખા રાનીના પ્રવાસનાં ફળ મેળવવા આતુર છે. સમસ્ત દુનિયામાં રેઇન જીવનની મુખ્ય વેઇન છે. સિઝનનો પહેલો વરસાદ અદ્ભુત રોમાંચ આપે છે. જીવનમાં પ્રથમ વાર બાળક વરસાદ જુએ ત્યારે તે કેવું ચેતન પામે તેની કલ્પના થાય તેમ નથી. સ્પષ્ટ રીતે કોઈ પણ મનુષ્યને સમજાઈ શકે છે કે જે વર્ષા વરસે છે તે કોઈ પણ મનુષ્યએ કરેલા કામનું પરિણામ નથી. વરસાદ પૃથ્વી પર બહારથી એટલે કે હવા એવમ્ આકાશમાંથી આવે છે યા નીચે પડે છે. આદિ કાળથી માનવી માને છે કે રેઇનની આ સમસ્ત ક્રિયામાં કશુંક ડિવાઇન છે કે બધું જ ગોડલી છે.
Denne historien er fra July 22, 2023-utgaven av ABHIYAAN.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent ? Logg på
Denne historien er fra July 22, 2023-utgaven av ABHIYAAN.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent? Logg på
હવાલા કૌભાંડ અને ઇલ્લિગલ કામ
સત્તાવાળાઓ જ્યારે આ વિદ્યાર્થીનાં ખાતાંમાં રોકડા ડૉલર્સ જમા થયા છે એવું જુએ ત્યારે એમને બે શંકા આવે છે. કાં તો આ વિદ્યાર્થીએ ઇલ્લિગલી અમેરિકામાં કામ કર્યું છે અથવા તો આ ડૉલર્સ હવાલા દ્વારા મોકલવામાં આવ્યા છે, આથી એ વિદ્યાર્થીના સ્ટુડન્ટ વિઝા રદ કરવામાં આવે છે
ફેમિલી ઝોન-ગાર્ડનિંગ
ફૂલ-છોડતા વિકાસ માટે મહત્ત્વનું પરિબળઃ માટી
નીરખને ગગનમાં....
Bespoke Art Gallery કલારસિકો માટે નવું સરનામું
પ્રવાસન
તખ્ત શ્રી હરિમંદિરજી પટના સાહિબ ગુરુદ્વારા : પટના
ચર્નિંગ ઘાટ
નવા વર્ષનાં કલ્યાણકારક સૃષ્ટિ - દૃશ્ય - દર્શન
શ્રદ્ધાંજલિ
ભારતમાં આર્થિક ક્રાંતિના અગ્રદૂતની વિદાય
દિલ્હીમાં કોંગ્રેસે આપ સામે મોરચો ખોલ્યો
એક વાત નિશ્ચિત બની ચૂકી છે કે કેજરીવાલની ધરપકડ અને જેલવાસ પછી હવે આમ આદમી પાર્ટીનું વર્ચસ્વ દિલ્હીમાં પહેલાં જેવું રહ્યું નથી
ભલા માણસોના માથે કેમ દુઃખ પડે છે?
બાત અચ્છી હૈ તો, ઉસકી હર જગહ ચર્ચા કરો, હૈ બુરી તો દિલ મેં રખો, ફિર ઉસે અચ્છા કરો.
આવી છૂટ શા માટે?
અમેરિકાના ડિપાર્ટમૅન્ટ ઑફ સ્ટેટે એમના નવા પ્રેસિડન્ટ એમનું પ્રેસિડન્ટ પદ સંભાળે એના થોડા દિવસો પહેલાં જ આ જે છૂટની જાહેરાત કરી છે એ ખરેખર આશ્ચર્ય પમાડનારી છે
મનોરંજન
અલવિદા, શ્યામ બેનેગલ!