મુકેશનાં પત્ની સરલાબહેનના મોસાળ વડોદરામાં મુકેશ અવાર-નવાર આવતાં
ABHIYAAN|September 02, 2023
એક સમયે સ્ટ્રગલ કરી રહેલા મુકેશજી સાથે લગ્ન માટે પરવાનગી ન મળતાં બંનેએ મુંબઈમાં ભાગી જઈને પ્રેમલગ્ન કરેલાં
મુકેશનાં પત્ની સરલાબહેનના મોસાળ વડોદરામાં મુકેશ અવાર-નવાર આવતાં

હું ઘણો નાનો હતો ત્યારે મુકેશનાં ગીતો રેડિયો પર સાંભળતો. મારાં માતાપિતા સિનેમાના શોખીન હોવાથી અમે નિયમિત ફિલ્મો જોવા જઈએ, પણ આપણી કોઈ ફિલ્મી વ્યક્તિ સુધી પહોંચ હોય નહીં.

અમે વડોદરાના તેહગંજ વિસ્તારમાં એક નાનો ફ્લેટ લીધો અને નસીબજોગે પંદર વર્ષ સુધી મુકેશજીની માનવીય પાસાંઓની વાતો સાંભળીને તેમને અમારા હૃદયમાં વંદનીય સ્થાન આપ્યું.

હા, ગાયક મુકેશનાં પત્ની સરલાબહેનનું મોસાળ વડોદરામાં, એ નાતે મુકેશ ઘણીવાર વડોદરા આવતા. હું ચોથા પાંચમા ધોરણમાં હતો. લગભગ ૧૯૭૭૭૮થી માંડીને લગભગ ૧૯૯૨ સુધીના વર્ષનો ગાળો..

અમારા પડોશી મુકેશનાં માસીસાસુ, ક્ષમામાસી થાય. પાક્કા મજાના ગુજરાતી તથા લગભગ સરખી ઉંમર હોવાથી સરલાબહેનનાં ગાઢ સખી થાય. અમે રહેવા આવ્યા એ અરસામાં મુકેશનું નિધન થયું હતું. જો મુકેશ જીવિત હોત તો તેઓ કન્ફર્મ અમને જોવા મળ્યા હોત. તેમણે ક્ષમામાસીના ઘરે આવવાનું પ્રોમિસ આપ્યું હતું.

Denne historien er fra September 02, 2023-utgaven av ABHIYAAN.

Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.

Denne historien er fra September 02, 2023-utgaven av ABHIYAAN.

Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.

FLERE HISTORIER FRA ABHIYAANSe alt
ફૂડ સ્પેશિયલ
ABHIYAAN

ફૂડ સ્પેશિયલ

ગુણોનો ગુણાકાર ગોળ

time-read
4 mins  |
Abhiyaan Magazine 25/01/2025
મહાકુંભ : ભારતની સાંસ્કૃતિક ચેતનાનું પર્વ
ABHIYAAN

મહાકુંભ : ભારતની સાંસ્કૃતિક ચેતનાનું પર્વ

થાક લાગે જ એવું જરૂરી નથી કોઈ વખત સફરનો કહૂંબો ચડે.

time-read
3 mins  |
Abhiyaan Magazine 25/01/2025
હવાલા કૌભાંડ અને ઇલ્લિગલ કામ
ABHIYAAN

હવાલા કૌભાંડ અને ઇલ્લિગલ કામ

સત્તાવાળાઓ જ્યારે આ વિદ્યાર્થીનાં ખાતાંમાં રોકડા ડૉલર્સ જમા થયા છે એવું જુએ ત્યારે એમને બે શંકા આવે છે. કાં તો આ વિદ્યાર્થીએ ઇલ્લિગલી અમેરિકામાં કામ કર્યું છે અથવા તો આ ડૉલર્સ હવાલા દ્વારા મોકલવામાં આવ્યા છે, આથી એ વિદ્યાર્થીના સ્ટુડન્ટ વિઝા રદ કરવામાં આવે છે

time-read
2 mins  |
Abhiyaan Magazine 11/01/2025
ફેમિલી ઝોન-ગાર્ડનિંગ
ABHIYAAN

ફેમિલી ઝોન-ગાર્ડનિંગ

ફૂલ-છોડતા વિકાસ માટે મહત્ત્વનું પરિબળઃ માટી

time-read
2 mins  |
Abhiyaan Magazine 11/01/2025
નીરખને ગગનમાં....
ABHIYAAN

નીરખને ગગનમાં....

Bespoke Art Gallery કલારસિકો માટે નવું સરનામું

time-read
4 mins  |
Abhiyaan Magazine 11/01/2025
પ્રવાસન
ABHIYAAN

પ્રવાસન

તખ્ત શ્રી હરિમંદિરજી પટના સાહિબ ગુરુદ્વારા : પટના

time-read
5 mins  |
Abhiyaan Magazine 11/01/2025
ચર્નિંગ ઘાટ
ABHIYAAN

ચર્નિંગ ઘાટ

નવા વર્ષનાં કલ્યાણકારક સૃષ્ટિ - દૃશ્ય - દર્શન

time-read
8 mins  |
Abhiyaan Magazine 11/01/2025
શ્રદ્ધાંજલિ
ABHIYAAN

શ્રદ્ધાંજલિ

ભારતમાં આર્થિક ક્રાંતિના અગ્રદૂતની વિદાય

time-read
4 mins  |
Abhiyaan Magazine 11/01/2025
દિલ્હીમાં કોંગ્રેસે આપ સામે મોરચો ખોલ્યો
ABHIYAAN

દિલ્હીમાં કોંગ્રેસે આપ સામે મોરચો ખોલ્યો

એક વાત નિશ્ચિત બની ચૂકી છે કે કેજરીવાલની ધરપકડ અને જેલવાસ પછી હવે આમ આદમી પાર્ટીનું વર્ચસ્વ દિલ્હીમાં પહેલાં જેવું રહ્યું નથી

time-read
2 mins  |
Abhiyaan Magazine 11/01/2025
ભલા માણસોના માથે કેમ દુઃખ પડે છે?
ABHIYAAN

ભલા માણસોના માથે કેમ દુઃખ પડે છે?

બાત અચ્છી હૈ તો, ઉસકી હર જગહ ચર્ચા કરો, હૈ બુરી તો દિલ મેં રખો, ફિર ઉસે અચ્છા કરો.

time-read
3 mins  |
Abhiyaan Magazine 11/01/2025