ક્નિસર્ગ આર્ટ હબ - કેરળ છતની મઝા
ABHIYAAN|December 23, 2023
જ્યાં સૂર્યપ્રકાશ સહેલાઈથી ઓરડામાં પ્રવેશી ન શકે ત્યાં ઓરડામાં પૂરતા પ્રકાશની વ્યવસ્થા માટે છતમાં પ્રકાશ-બારી બનાવાતી હોય છે.
હેમંત વાળા
ક્નિસર્ગ આર્ટ હબ - કેરળ છતની મઝા

સ્થપતિ વૉલૉકર્સ દ્વારા ડિઝાઇન કરાયેલ નિસર્ગ આર્ટ હબના આ મકાન માં છતનો રસપ્રદ ઉપયોગ કરાયો છે. જ્યાં સૂર્યપ્રકાશ સહેલાઈથી ઓરડામાં પ્રવેશી ન શકે ત્યાં ઓરડામાં પૂરતા પ્રકાશની વ્યવસ્થા માટે છતમાં પ્રકાશ-બારી બનાવાતી હોય છે. આ કોઈ નવીન બાબત નથી. વિશ્વના ઘણા પરંપરાગત તેમ જ આધુનિક મકાનોમાં આ પ્રકારની વ્યવસ્થા જોવા મળે છે. અહીં મજા એ છે કે આ પ્રકાશ-બારી સાથે છત ઉપરના ભાગમાં બેઠક વ્યવસ્થા ગોઠવી દેવાઈ છે. અહીં છત માત્ર છત ન રહેતા એમ્ફિ થિયેટરનું તળ બની રહે છે અને પ્રકાશ-બારી માત્ર પ્રકાશ-બારી ન બની રહેતા એમ્ફિ થિયેટરમાં બેસવાની બેઠક પણ બની રહે છે.

માળખાગત રીતે આ કેરલની પરંપરાગત છતનો પ્રકાર છે. આ વિસ્તારમાં વરસાદની માત્રા વધુ રહેતી હોવાથી ઢળતાં છાપરાં બનાવવાની પ્રથા છે. કેરલનું રહેણાક માટેનું મકાન હોય કે સંસ્થાકીય, તેના ઉપરની છત તો ઢળતી જ બનાવાય. આ પ્રકારની છતને કારણે મકાનના ઓરડાઓની આંતરિક ઊંચાઈ વધુ રહે. આવી ઊંચાઈનો ઉપયોગ કરવા અહીં છતની નીચેના કેટલાક વિસ્તારને બે માળનો બનાવી દેવાયો છે; જ્યારે છતના ઓછી ઊંચાઈવાળા વિસ્તારમાં થોડીક વધુ ઊંચાઈની મજા લેવાઈ છે.

Denne historien er fra December 23, 2023-utgaven av ABHIYAAN.

Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.

Denne historien er fra December 23, 2023-utgaven av ABHIYAAN.

Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.

FLERE HISTORIER FRA ABHIYAANSe alt
પ્રવાસન
ABHIYAAN

પ્રવાસન

ઓરિસ્સાનું કાશ્મીર: દરિંગબાડી

time-read
5 mins  |
Abhiyaan Magazine 16/11/2024
ચર્નિંગ ઘાટ
ABHIYAAN

ચર્નિંગ ઘાટ

નવા વર્ષમાં તંદુરસ્ત થવા શું કરશો?

time-read
7 mins  |
Abhiyaan Magazine 16/11/2024
રાજકાજ
ABHIYAAN

રાજકાજ

ટ્રમ્પનો વિજય: આંતરરાષ્ટ્રીય સમીકરણોમાં કેવી અસર થશે?

time-read
2 mins  |
Abhiyaan Magazine 16/11/2024
ઉત્સવો આપણને કંઈક કહી ગયા...
ABHIYAAN

ઉત્સવો આપણને કંઈક કહી ગયા...

કળી કળીના રોમ ચમકતા, અજવાળાં કોઈ ઝીલો જી પાન પાનમાં ગાન છલકતાં, અજવાળાં કોઈ ઝીલો જી - લતા હિરાણી

time-read
3 mins  |
Abhiyaan Magazine 16/11/2024
સંપાદકીય
ABHIYAAN

સંપાદકીય

સ્વાગતમ્ અનલ નામ સંવત્સર

time-read
2 mins  |
Abhiyaan Magazine 02/11/2024
પરમ શ્રદ્ધાનું એક સરનામું!
ABHIYAAN

પરમ શ્રદ્ધાનું એક સરનામું!

અહીં જે વિશ્વાસની વાત કરી છે તે માનવી જીવનમાં શ્રદ્ધાનો જે એક ગોખલો શોધે છે તેની છે. દરેક માણસને પોતાના જીવનમાં આવું પરમ શ્રદ્ધાનું એક સરનામું જોઈતું હોય છે.

time-read
5 mins  |
Abhiyaan Magazine 02/11/2024
પંચામૃત
ABHIYAAN

પંચામૃત

કેટલાક શ્રદ્ધા ફેલાવે છે, કેટલાક અશ્રદ્ધા!

time-read
2 mins  |
Abhiyaan Magazine 02/11/2024
મોબાઇલ - ઇ-મેઇલ પછી હવે સપનામાં સફળ થઈ સંદેશા મોકલવાની શોધ
ABHIYAAN

મોબાઇલ - ઇ-મેઇલ પછી હવે સપનામાં સફળ થઈ સંદેશા મોકલવાની શોધ

દુનિયાની જુદી-જુદી સભ્યતાઓમાં વ્યક્તિને આવતાં સપનાંને લઈને જુદાં-જુદાં અર્થઘટનો કરનારાં શાસ્ત્રો ઉપલબ્ધ છે.

time-read
1 min  |
Abhiyaan Magazine 26/10/2024
હેન્ડ વોશ વાપરવું જોઈએ કે હેન્ડ સેનિટાઇઝર?
ABHIYAAN

હેન્ડ વોશ વાપરવું જોઈએ કે હેન્ડ સેનિટાઇઝર?

કોવિડ મહામારી દરમિયાન લોકોને હેન્ડ સેનિટાઇઝર વિશે ખ્યાલ આવ્યો.

time-read
1 min  |
Abhiyaan Magazine 26/10/2024
વિઝા વિમર્શ,
ABHIYAAN

વિઝા વિમર્શ,

ઇમરજન્સી એપોઇન્ટમેન્ટ

time-read
3 mins  |
Abhiyaan Magazine 26/10/2024