ભુજના સીમાડે લહેરાય છે ઘટાદાર જંગલ
ABHIYAAN|December 23, 2023
જે જગ્યાએ ગાંડા બાવળ સિવાય કંઈ જ ઊગતું ન હતું તે ભુજિયા ડુંગરની તળેટીના સ્મૃતિવનમાં ૩૬ એકરમાં ફેલાયેલા વિશ્વના સૌથી મોટા મિયાવાકી જંગલમાં આજે ૨ વર્ષના સમયગાળામાં સાડા ચાર લાખ નાનાં-મોટાં વૃક્ષો લહેરાઈ રહ્યાં છે. જો આખા ભુજિયા ડુંગર પર આ પ્રકારનું જંગલ વિકસાવાય તો આસપાસના વિસ્તારનું તાપમાન ઘટી શકે.
સુચિતા બોઘાણી
ભુજના સીમાડે લહેરાય છે ઘટાદાર જંગલ

કચ્છ એટલે રણપ્રદેશ, દરિયો અને નાના-મોટા પહાડ. અત્યાર સુધી લોકોના મનમાં આ જ માન્યતા છે. જોકે હવે ધીરે-ધીરે કચ્છનું વાતાવરણ બદલાઈ રહ્યું છે. સાથે-સાથે અહીંની પ્રકૃતિ પણ બદલાતી હોય તેવું લાગી રહ્યું છે. છેલ્લા એકાદ દાયકામાં વરસાદનું પ્રમાણ વધ્યું છે, દુકાળ ઘટ્યો છે. નર્મદાના પાણીનો સ્પર્શ કચ્છની ધરાને થયો છે. આ બધા બદલાવનો ફાયદો કચ્છના ધરતીપુત્રો લઈ રહ્યા છે. જે ક્યારેય કચ્છમાં પાક્યા ન હોય તેવા બાગાયતી પાકો લહેરાઈ રહ્યા છે, પરંતુ હજુ કચ્છમાં જંગલનું પ્રમાણ ઘણું ઓછું છે. કચ્છમાં જે જંગલ છે તે છૂટુંછવાયું અને પાંખું છે. જે રણ વિસ્તારનાં પ્રાણીઓ અને પક્ષીઓ માટે ખૂબ અનુકૂળ છે. હિરત કવચ વધારવા માટે જંગલ ખાતા કે સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા સમયાંતરે વનમહોત્સવ અથવા અન્ય કોઈ બહાને પ્રયાસ તો કરાય છે, પરંતુ તેમાં સફળતા મળતી નથી. હાલમાં કચ્છમાં હિરત કવર વધે તેવી શક્યતારૂપે એક સફળ પ્રયોગ નજરે પડી રહ્યો છે. તે છે ભુજના સ્મૃતિવન માં બનેલું મિયાવાકી જંગલ. ૨૦૨૧માં જેના વાવેતરની શરૂઆત થઈ હતી, તે વૃક્ષો આજે ભુજિયા ડુંગરની તળેટીને લીલીછમ કરીને લહેરાઈ રહ્યા છે. વિશ્વનું મિયાવાકી પદ્ધતિથી લગાવેલું અને ઉછરેલું આ સૌથી મોટું જંગલ છે. ત્રણેક વર્ષ પહેલાં લગાવાયેલાં વૃક્ષો આજે ભુજના સીમાડાને એક નવું સ્વરૂપ આપે છે.

Denne historien er fra December 23, 2023-utgaven av ABHIYAAN.

Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.

Denne historien er fra December 23, 2023-utgaven av ABHIYAAN.

Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.

FLERE HISTORIER FRA ABHIYAANSe alt
પુષ્પા ફિવર : મનોરંજનનું ફાયર! અલ્લુ અર્જુનની આ ફિલ્મનો ત્રીજો ભાગ પણ આવશે
ABHIYAAN

પુષ્પા ફિવર : મનોરંજનનું ફાયર! અલ્લુ અર્જુનની આ ફિલ્મનો ત્રીજો ભાગ પણ આવશે

પુષ્પા ટુ' એટલે કે ‘પુષ્પા : રૂલ'ના પોસ્ટ ક્રેડિટ સીન સાથે વિતાએ પુષ્પાના ત્રીજા ભાગની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. ‘પુષ્પા : ધ રૂલ’ના અંતમાં ‘પુષ્પા-૩ : ધ રેમ્પેજ' લખેલું આવે છે. જેમ પુષ્પાના બીજા ભાગ માટે પ્રેક્ષકોએ લાંબા સમય સુધી રાહ જોવી પડી હતી, તે જ રીતે ‘પુષ્પા-૩' માટે પણ તેમને લાંબા સમયની પ્રતીક્ષા કરવી પડશે, કારણ કે અલ્લુ અર્જુન હવે પોતાની અન્ય ફિલ્મોને સમય આપવા માગે છે અને પુષ્પારાજના પાત્રમાંથી થોડો સમય બ્રેક લેવા માગે છે.

time-read
1 min  |
Abhiyaan Magazine 21/12/2024
પુષ્પા ફિવર : મનોરંજનનું ફાયર! અલ્લુ અર્જુનની આ ફિલ્મનો ત્રીજો ભાગ પણ આવશે
ABHIYAAN

પુષ્પા ફિવર : મનોરંજનનું ફાયર! અલ્લુ અર્જુનની આ ફિલ્મનો ત્રીજો ભાગ પણ આવશે

'પુષ્પા ટુ' એટલે કે ‘પુષ્પા : રૂલ'ના પોસ્ટ ક્રેડિટ સીન સાથે ચિંતાઓ પુષ્પાના ત્રીજા ભાગની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. ‘પુષ્પા : ધ રૂલ’ના અંતમાં ‘પુષ્પા-૩ : ધ રેમ્પેજ' લખેલું આવે છે. જેમ પુષ્પાના બીજા ભાગ માટે પ્રેક્ષકોએ લાંબા સમય સુધી રાહ જોવી પડી હતી, તે જ રીતે ‘પુષ્પા-૩' માટે પણ તેમને લાંબા સમયની પ્રતીક્ષા કરવી પડશે, કારણ કે અલ્લુ અર્જુન હવે પોતાની અન્ય ફિલ્મોને સમય આપવા માગે છે અને પુષ્પારાજના પાત્રમાંથી થોડો સમય બ્રેક લેવા માગે છે.

time-read
4 mins  |
Abhiyaan Magazine 21/12/2024
વામા-વિશ્વ આરોગ્ય
ABHIYAAN

વામા-વિશ્વ આરોગ્ય

આદુમાંથી મસાલો અને મુખવાસ, સ્વાસ્થ્યની સાથે સ્વાદને બતાવે ખાસ

time-read
4 mins  |
Abhiyaan Magazine 21/12/2024
વામા-વિશ્વ આરોગ્ય
ABHIYAAN

વામા-વિશ્વ આરોગ્ય

આદુમાંથી મસાલો અને મુખવાસ, સ્વાસ્થ્યની સાથે સ્વાદતે બતાવે ખાસ

time-read
1 min  |
Abhiyaan Magazine 21/12/2024
વરિષ્ઠ પત્રકાર ગિરીશભાઈ ત્રિવેદીની ચિર વિદાય
ABHIYAAN

વરિષ્ઠ પત્રકાર ગિરીશભાઈ ત્રિવેદીની ચિર વિદાય

કૉલેજની પ્રેસનોટનું ‘ડ્રાફિટંગ' વાંચીને ભૂપતભાઈએ તેમને પૂછેલું રિપોર્ટર બનવું છે? કૉલેજ સિવાયના સમયમાંથી થોડા કલાકોમાં કેવી રીતે કામ કરવું એ ભૂપતભાઈએ તેમને સમજાવેલું

time-read
2 mins  |
Abhiyaan Magazine 21/12/2024
માયાવી જળકુંભીની માયાજાળ
ABHIYAAN

માયાવી જળકુંભીની માયાજાળ

મનમોહક ફૂલો ધરાવતી જળકુંભી જળાશયોના પાણી ઉપર પોતાનો પથારો પાથરી દે છે. તે જીવસૃષ્ટિ ઉપર ગંભીર જોખમ સર્જે છે. જળકુંભીનો નાશ કરવા માટે ભગીરથ પ્રયત્ન કરવા પડતા હોવા છતાં પરિણામો મળતાં નથી. સાફ કર્યાના થોડા સમયમાં જ ફરી તે જલસ્થાનો ઉપર કબજો જમાવી દે છે. ભુજના દેશલસર તળાવની આખી સપાટી ઉપર જળકુંભી છવાઈ ગઈ છે. નગરપાલિકા દ્વારા એકાદ વખત જળકુંભી કાઢી નાખીને તળાવને સાફ કરવાનો પ્રયોગ કરાયો હતો, પરંતુ થોડા જ સમયમાં ફરી તે રાક્ષસી માયાની માફક તળાવ ઉપર છવાઈ ગઈ.

time-read
6 mins  |
Abhiyaan Magazine 21/12/2024
કવર સ્ટોરી-૨
ABHIYAAN

કવર સ્ટોરી-૨

રજવાડી વૈભવ ધરાવતી ચંદેરી સાડી

time-read
5 mins  |
Abhiyaan Magazine 21/12/2024
કવર સ્ટોરી
ABHIYAAN

કવર સ્ટોરી

શિયાળામાં હૂંફનું સરનામું : પશ્મીના શાલ

time-read
5 mins  |
Abhiyaan Magazine 21/12/2024
સારાન્વેષ
ABHIYAAN

સારાન્વેષ

મેજિક રીઅલિઝમઃ કડવું સત્ય જાદુઈ શીશીમાં ભરવાની કળા

time-read
4 mins  |
Abhiyaan Magazine 21/12/2024
ચર્નિંગ ઘાટ
ABHIYAAN

ચર્નિંગ ઘાટ

કામધંધાનું નામ આપણું જોઈએ

time-read
2 mins  |
Abhiyaan Magazine 21/12/2024